Junagadh, તા.18
ગત તારીખ 2- 7ના જુનાગઢ સી ડિવિઝન હદના ચોબારી રેલવે ફાટક પાસે એક અજાણી સ્ત્રી ઉંમર 45 વળીને રેલવે અકસ્માતમાં ગંભીર જાઓ થતાં જુનાગઢથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નોંધાયું હતું તે ડિવિઝન પોલીસે તપાસ કરી છે. જુનાગઢ તાબેદ ના જાલણસર ગામે રહેતા નરસિંહભાઈ ગોપાલભાઈ સાવલિયા ઉંમર વર્ષ 59ને કેન્સરની બીમારી હોય જેનું ઓપરેશન કરાવેલ હોય છતાં પણ સારું ન થતાં પોતાની જાતે ઝેરી દવા પી આ ભગત કરી લેતા મોત નીપજ્યું હતું તાલુકા પોલીસે તપાસા ધરી છે.
Trending
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા

