Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026

    Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
    • Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
    • Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
    • Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
    • Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
    • Morbi જમીનના સોદાના બહાને હત્યાના ગુનામાં રમેશ અઘારાના જામીન નામંજૂર
    • Rajkot: ગાડી સીઝિંગના નાણાની ઉઘરાણીમા યુવાન પર હુમલો
    • Rajkot: માથાભારે અજય ઉર્ફે સંજય રોજાસરાની પાસા હેઠળ અટકાયત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarના અલીયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો,સારવારમાં ખસેડાયા
    જામનગર

    Jamnagarના અલીયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો,સારવારમાં ખસેડાયા

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પી.જી.વી.સી.એલમાં લાઇટની અરજી મુદ્દે તકરાર બાદ રસ્તો રોકી હુમલો,ઇમરાન જુણેજા સામે ફરિયાદ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૮

    Jamnagar તાલુકાના અલીયા ગામના ઉપસરપંચ અને રેસ્ટોરન્ટ સંચાલક પાર્થ પ્રકાશભાઈ હરિયાણી પર અલીયા ગામની ફાટક પાસે બેઝબોલના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં તેમને બે જગ્યાએ ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચતાં જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

    ફરિયાદ મુજબ, પાર્થ પ્રકાશભાઈ હરિયાણી ગ્રીન સિટી, જામનગર ખાતે રહે છે, અને પટેલ કોલોની વિસ્તારમાં ‘‘ઓવનસબ‘‘ નામનું રેસ્ટોરન્ટ ચલાવે છે. તેઓ અલીયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પણ છે. ઘટનાના દિવસે તેઓ ગામના સમૂહ જમણવારમાં હાજરી આપવા અલીયા ગયા હતા. સાંજે ગ્રામ પંચાયતેથી જામનગર પરત ફરી રહ્યા હતા, ત્યારે અલીયા ગામની ફાટક નજીક પાછળથી આવેલા સિલ્વર રંગના મોટરસાયકલચાલકે તેમની કાર આગળ મોટરસાયકલ ઉભું રાખી તેમને અટકાવ્યા હતા.

    આરોપીએ પી.જી.વી.સી.એલ. માં લાઇટ માટે અરજી કેમ કરી હોવાનું પૂછતાં પાર્થભાઈએ આવી કોઈ અરજી કરી ન હોવાનું જણાવ્યું હતું. આ વાતથી ઉશ્કેરાયેલા આરોપીએ ગાળો આપી રસ્તાની બાજુમાં પડેલો બેઝબોલનો ધોકો લઈને તેમના ડાબા પગના ગોઠણ પાસે ઘા માર્યો હતો. તેઓ નીચે પડી જતાં આરોપીએ આડેધડ હુમલો ચાલુ રાખ્યો હતો.

    બૂમાબૂમ સાંભળી અલીયા ગામના કલ્પેશભાઈ મહેશભાઈ મકવાણા સ્થળ પર પહોંચ્યા અને હુમલાખોરના ચંગુલમાંથી પાર્થભાઈને છોડાવ્યા હતા. તે દરમિયાન આરોપીએ પોતાનું નામ ઇમરાન જુણેજા હોવાનું જણાવ્યું હતું અને ‘‘આજે તો બચી ગયો, ફરી મળીશ તો જાનથી મારી નાખીશ‘‘ તેવી ધમકી આપી મોટરસાયકલ પર ફરાર થઈ ગયો હતો.

    ઈજાગ્રસ્ત પાર્થભાઈને કલ્પેશ મકવાણાએ જી.જી. હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તબીબી તપાસમાં તેમના ડાબા પગના ગોઠણ પાસે તથા ડાબા હાથની ટચલી આંગળીમાં ફ્રેક્ચર તેમજ જમણા પગના ગોઠણ અને જમણા હાથમાં મુઠ્ઠી ઇજાઓ હોવાનું સામે આવ્યું છે.આ બનાવ અંગે પાર્થ પ્રકાશભાઈ હરિયાણીની ફરિયાદના આધારે પોલીસે ઇમરાન જુણેજા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ

    July 18, 2026
    જામનગર

    Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૬૨૭નું સમાપન

    July 18, 2026
    જામનગર

    Jamnagarમાં પરિણીતાએ સાસરિયાઓની દહેજની માંગણી અને ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી

    July 18, 2026
    જામનગર

    Jamnagarમાં અપશબ્દો બોલવાની શંકામાં ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

    July 18, 2026
    જામનગર

    Jamnagar: વતનથી દૂર રહી કામમાં મન ન લાગતાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુુંં

    July 18, 2026
    જામનગર

    Jamnagarના બહુ ચર્ચિત ૧૨ વર્ષની બાળકીના અપહરણના આરોપીને ૧૦ દિવસની રઝળપાટ બાદ શોધી લેવાયો

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026

    Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026

    Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત

    July 18, 2026

    Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત

    July 18, 2026

    Morbi જમીનના સોદાના બહાને હત્યાના ગુનામાં રમેશ અઘારાના જામીન નામંજૂર

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026

    Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.