Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government

    July 30, 2026

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government
    • Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો
    • Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો
    • Digital સાર્વભૌમત્વ, લોકશાહી અને સોશિયલ મીડિયા જવાબદારી: Meta Viva
    • 31 જુલાઈનું પંચાંગ
    • 31 જુલાઈનું રાશિફળ
    • Jamnagar: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ. ૧૪ હજારની લાંચ માંગતા બે ઝડપાયા, એક ફરાર
    • Jamnagarમાં આધ્યાશક્તિ નવરાત્રીના સંચાલક અને યુટ્યુબર સંજય ચેતરિયા સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»`રામાયણ’ના `રામ’ Arun Govil રાજા દશરથના રોલમાં જોવા મળશે
    મનોરંજન

    `રામાયણ’ના `રામ’ Arun Govil રાજા દશરથના રોલમાં જોવા મળશે

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026Updated:July 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા. 30
    રામાનંદ સાગરની આઇકોનિક સીરિયલ પરામાયણથમાં ભગવાન શ્રીરામનું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતાં બનેલાં એક્ટર અરુણ ગોવિલ હવે મોટા પડદા પર વાપસી કરી રહ્યાં છે.

    નીતિશ તિવારીની ભવ્ય ફિલ્મ પરામાયણથના હાલમાં જ રિલીઝ થયેલાં ટ્રેલરમાં તેઓ રાજા દશરથના રોલમાં જોવા મળ્યાં છે. ટ્રેલરમાં તેમનાં ખુશીનાં અને વનવાસ સમયનાં ભાવુક દ્રશ્યો જોઈને ચાહકો જૂની યાદોમાં સરી પડ્યાં છે અને સોશિયલ મીડિયા પર તેમની ખૂબ ચર્ચા થઈ રહી છે.

    જૂની રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ અરુણ ગોવિલને રામ સિવાય અન્ય કોઈ રોલમાં જોવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં અરુણ ગોવિલે જણાવ્યું કે, તે દીપિકાનો અંગત દ્રષ્ટિકોણ છે અને તેઓ તેનાં વિચારનું સન્માન કરે છે.

    તેમણે ઉમેર્યું કે તેઓ પોતાનાં રામના પાત્રને ક્યારેય ભૂલ્યાં નથી, પરંતુ આ નવા રોલને પણ પૂરી નિષ્ઠા અને મહેનતથી ભજવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ ફિલ્મમાં શ્રીરામનો રોલ કરી રહેલાં રણબીર કપૂર સાથે કામ કરવાના અનુભવ અંગે અરુણ ગોવિલે તેમનાં ખૂબ વખાણ કર્યા હતાં.

    તેમણે કહ્યું કે રણબીર એક શાનદાર કલાકાર હોવાની સાથે જ એક ખૂબ જ સારો અને નમ્ર માણસ પણ છે. ફિલ્મનાં સેટ પરનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક હતું અને તેઓ રણબીરની સફળતા માટે શુભકામનાઓ પાઠવે છે.

    રાજા દશરથના પાત્ર વિશે વાત કરતાં અરુણ ગોવિલે જણાવ્યું કે, આ રોલ માત્ર એક રાજાની શક્તિ દર્શાવવા પૂરતો સીમિત નથી. તેઓ આ અભિનય દ્વારા એક પિતાનાં સ્નેહ, તેમની લાગણીઓ અને સંઘર્ષને દર્શકો સુધી પહોંચાડવા માગે છે. આ માટે તેમણે પોતાનાં ભૂતકાળનાં અનુભવ અને નવા દ્રષ્ટિકોણનો સુંદર સમન્વય સાધ્યો છે.

    'Ram' of 'Ramayana' Arun Govil role of King Dashrath
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNEET Paper Leak: આખરે 20,000 પાનાનું ચાર્જશીટ ફાઈલ, ત્રણ પેપર સેટર માસ્ટરમાઈન્ડ
    Next Article Ramayana Trailer રિલીઝ, યશનો રાવણ અવતાર અને રણબીરને રામના રૂપમાં જોઈ ચાહકો રોમાંચિત
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’રામાયણ’ના ટ્રેલરમાં ભગવાન હનુમાન તરીકે Sunny Deolની ગેરહાજરીથી સોશિયલ મીડિયા પર ચાહકો નિરાશા

    July 30, 2026
    મનોરંજન

    Actress Kirti Kulhari સાયબર છેતરપિંડીનો ભોગ બની: ખાતામાંથી ૨.૪૦ લાખ ઉપાડી ગયા

    July 30, 2026
    મનોરંજન

    Shilpa Shettyના નામે આરક્ષણ વિરોધી વાયરલ પોસ્ટથી પરેશાન

    July 30, 2026
    મનોરંજન

    Shweta Tiwariને લઈને પૂર્વ પતિએ કર્યો દાવો!

    July 30, 2026
    મનોરંજન

    Abhishek Bachchan સાથે સગાઈ તૂટ્યા પછી Karisma Kapoorએ શું કર્યું હતું?

    July 30, 2026
    મનોરંજન

    ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી Nia Sharma બોયફ્રેન્ડ સાથે જોવા મળી

    July 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,150
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,690
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-07-2026 23:58
    Categories
    Latest News

    વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government

    July 30, 2026

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026

    Digital સાર્વભૌમત્વ, લોકશાહી અને સોશિયલ મીડિયા જવાબદારી: Meta Viva

    July 30, 2026

    31 જુલાઈનું પંચાંગ

    July 30, 2026

    31 જુલાઈનું રાશિફળ

    July 30, 2026
    Search
    Main News

    Voter ID, Aadhaar and PAN card પણ નાગરિકતાનો પુરાવો નથી

    July 30, 2026

    લદાખ પહોંચતા જ Sonam Wangchuk કર્યા સરકારના વખાણ

    July 30, 2026

    Congo માં Ebola virus attack : ૨૪ કલાકમાં ૫૦ના મોત

    July 30, 2026

    કેન્દ્ર સરકારે રાજ્યસભામાં UDISE+૨૦૨૫-૨૬ રિપોર્ટ રજૂ કર્યો

    July 30, 2026

    ઉંદર ૧૦ લાખનો હીરો અને દાગીના લઈને ભાગી ગયો ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

    July 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government

    July 30, 2026

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.