Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો
    • 02 ઓગસ્ટનું પંચાંગ
    • 02 ઓગસ્ટનું રાશિફળ
    • Tarapur માં પૂર જેવી સ્થિતિઃ ઓવરટોપિંગથી ૨ મુખ્ય માર્ગો બંધ
    • Devbhoomi Dwarka માં રેડ એલર્ટઃ તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ
    • યાત્રાધામ Ambaji માં ધોધમાર વરસાદથી જળબંબાકાર
    • Porbandar પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લાગ્યું
    • Vadodara ગોત્રીમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»યાત્રાધામ Ambaji માં ધોધમાર વરસાદથી જળબંબાકાર
    ગુજરાત

    યાત્રાધામ Ambaji માં ધોધમાર વરસાદથી જળબંબાકાર

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારે પવન સાથે મુશળધાર વરસાદથી ટ્રાફિક પ્રભાવિત; બનાસકાંઠાના અનેક ગામોમાં જનજીવન પર અસર, તંત્રે સાવચેતી રાખવા કરી અપીલ

    Banaskantha,તા.૧

    હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે.

    યાત્રાધામ અંબાજીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને યાત્રાળુઓ સહિત સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે અંબાજી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે.

    અંબાજીમાં સતત વરસેલા વરસાદના કારણે મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે સરકારી બસોની અવરજવર પણ અસરગ્રસ્ત બની હતી, જ્યારે બહારથી આવેલા યાત્રિકોના ખાનગી વાહનો ધીમી ગતિએ આગળ વધવા મજબૂર બન્યા હતા. ભારે ટ્રાફિક જામ સર્જાતા અનેક યાત્રાળુઓ લાંબા સમય સુધી રસ્તામાં અટવાઈ રહ્યા હતા. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    અંબાજી ઉપરાંત પાલનપુર તાલુકાના લુણવા, મલાણા, સદરપુર અને રતનપુર ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. કાંકરેજ તાલુકાના શિહોરી, આકોલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

    સતત વરસાદને કારણે જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને બફારા તથા ગરમીમાંથી રાહત મળી છે. જોકે, ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને માર્ગવ્યવહાર પ્રભાવિત થવાથી સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ રાહત તથા સુરક્ષાની કામગીરી માટે ટીમોને તૈયાર રાખવામાં આવી છે.

    Ambaji Banaskantha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePorbandar પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લાગ્યું
    Next Article Devbhoomi Dwarka માં રેડ એલર્ટઃ તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Tarapur માં પૂર જેવી સ્થિતિઃ ઓવરટોપિંગથી ૨ મુખ્ય માર્ગો બંધ

    August 1, 2026
    વડોદરા

    Vadodara ગોત્રીમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ

    August 1, 2026
    અમદાવાદ

    Ahmedabad એરપોર્ટ પાસે ૭૫ લાખના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો

    August 1, 2026
    સુરત

    Surat ના માંડવીમાં ગોડધા ચેકડેમની દીવાલ તૂટી

    August 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: ૬ મહિનામાં એક જ મકાનમાં ત્રીજી વખત ચોરી થઇ

    August 1, 2026
    વડોદરા

    Vadodara ની કડક બજારમાં દબાણ દૂર કરવા ગયેલી કોર્પોરેશનની ટીમનો વેપારીઓ વચ્ચે ઘર્ષણ

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 22:32
    Categories
    Latest News

    Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026

    Tarapur માં પૂર જેવી સ્થિતિઃ ઓવરટોપિંગથી ૨ મુખ્ય માર્ગો બંધ

    August 1, 2026

    Devbhoomi Dwarka માં રેડ એલર્ટઃ તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ

    August 1, 2026

    Porbandar પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લાગ્યું

    August 1, 2026
    Search
    Main News

    ’પહેલા ઓળખ,પછી દેશનિકાલ’ કેન્દ્ર સરકારે Supreme Court માં વિદેશી નાગરિકો પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો

    August 1, 2026

    PoK માં માનવ અધિકાર સંકટ,ચાર દિવસમાં ૫૦ થી વધુ લોકોના મોત; લોકો પાકિસ્તાન સેના સામે ઉભા થયા

    August 1, 2026

    દેશ સતત વાદળી અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યો છે, PM Narendra Modi

    August 1, 2026

    રાષ્ટ્રપતિએ પેપર લીક વિરોધી કાયદામાં સુધારાને મંજૂરી આપી; Paper Mafia ઓ હવે ત્રણ મહિનાની અંદર જવાબદાર રહેશે

    August 1, 2026

    આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરોની હત્યા,તેમનું નામ અને જાતિ પૂછ્યા પછી તેમને ગોળી મારી દેવામાં આવી, Jammu and Kashmir

    August 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.