Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    • Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું
    • Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત
    • Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું
    • Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ
    • Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
    • Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય
    • Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: હનીટ્રેપના ગુન્હાના આરોપીઓને પકડી પાડતી લાઠી પોલીસ
    અમરેલી

    Amreli: હનીટ્રેપના ગુન્હાના આરોપીઓને પકડી પાડતી લાઠી પોલીસ

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૩

    કુકાવાવ-વડીયા તાલુકાના દડવા (રાંદલના) ગામે રહેતા વિઠ્ઠલભાઇ ખોડાભાઇ ટાઢાણી નામના ખેડુત ગત તા.૧૫/૭ ના રોજ સવારના પોણા અગ્યારેક વાગ્યાથી બપોરના સાડા બારેક વાગ્યા દરમિયાન પોતાનુ મોટર સાયકલ લઈને તેમની દિકરીની તબીયત પુછવા માટે થઇ દામનગર મુકામે જતા હતા. ત્યારે લાઠી ગામે આવેલ ભવાની સર્કલ પાસે તેઓ પહોચતા આરોપીઓએ ગુન્હાહીત કાવતરૂ રચી મહીલા આરોપીએ હાથ ઉંચો કરી ખેડૂતનુ મોટરસાયકલ ઉભુ રખાવી ભુરખીયા સુધીની લીફ્ટ માંગી હતી. અને ખેડૂત સાથે મોટર સાયકલમાં બેસી ભુરખીયા ગામે આવેલ ગેટ પાસે આવતાતેણીએ સરોવરના પાસે ફોટા પાડવાની વાત કરી અને ખેડૂતને મોટરસાયકલ ઉભુ રખાવેલ હતું.

    ત્યારે અન્ય આરોપીઓ ફોરવ્હીલ લઈ આવી ખેડૂતના મોટરસાયકલની આડી ફોરવ્હીલ ઉભી રાખી અવરોધ કરી આરોપીઓ નીચે ઉતરી ખેડૂતને કહેલ કે, તે કેમ આ બેનને મોટરસાયકલમાં બેસાડેલ હતા. તેમ કહી ખેડૂતનો હાથ પકડી બળજબરીથી ખેડૂતને આરોપીઓએ તેમની ફોરવ્હિલ કારમાં બેસાડી અપહરણ કરી લઈ જઈ અને અને બીજા બે આરોપીઓએ ખેડૂતને ઢીકાથી માર મારી અને બળાત્કારના કેસમાં ફસાવી દઈ આખી જીંદગી જેલમાં નાખી દેવાની તથા સમાજમાં બદનામ કરી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ખેડૂત પાસે રૂપિયા ૨,૫૦,૦૦૦ ની ખંડણી માંગી ખેડૂતના મોબાઈલના ગુગલપે એપ્લીકેસન મારફતે રૂપિયા ૫૮,૦૦૦ આરોપીએ બળજબરીથી પોતાના મોબાઈલમાં સ્કેનર મારફતે ટ્રાન્સફર કરી લીધેલ હતા. જે અંગે જે તે સમયે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી.

    આવા હની ટ્રેપના ગંભીર ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા તેમજ તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા લાઠીના નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતાએ સુચના આપેલ હોય જે અન્વયે લાઠી પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેક્ટર એમ.બી.એસુરાના માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા સુરતના, વૈદનગરી બિલ્ડીંગ નં.૫, રૂમ નં.૪૦૧, નનસાડ, કામરેજ ખાતે રહેતા ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરુભાઈ લાઠીયા (મુળ સમઢીયાળા (પટ્ટી) તા.મહુવા જી.ભાવનગર) તથા સુરત ખાતે મકાન નં.૧૬૫, બરોડા પ્રેસ્ટીજ, વિષ્ણુવિહારની બાજુમાં, લંબે હનુમાન રોડ, વરાછામાં રહેતા નિલેશભાઈ અશોકક્ભાઈ ગૌસ્વામી ( મુળ સાવરકુંડલા, મધુવન સોસાયટી, જેસર રોડ) તથા સુરતખાતે, મકાન નં.ડી-૩૦૨, હંસદેવ સોસાયટી, વૈદનગરની બાજુમાં, કામરેજમાં રહેતા રાજેશભાઇ ઉર્ફે રાજુ ભીખાભાઈ કાથરોટીયા (મુળચલાલા, સ્ટેશન રોડ તા.ધારી) તેમજ સુરતના, ભગુનગર સોસાયટી, સાપરા ભાઠા રોડ, અમરોલી ખાતે રહેતી હેતલબેન નરેશભાઈ સોરઠીયા (મુળ અમરેલીના નવા ગીરીયા, એરપોર્ટની બાજુમાં) ચારે’ય આરોપીઓને ગુન્હાના કામે જે ફોરવ્હીલ કારનો ઉપયોગ કરેલ હોય જે કારના નંબર તથા ફુટેજથી મેળવી ગુન્હો ડીટેક્ટ કરી આરોપીઓ માત્ર વોટસએપ કોલથી એકબીજા સાથે વાતચીત કરતા હોય ટેકન્ીકલ સર્વેલન્સની મદદથી ભાવનગર તથા અમદાવાદ શહેર પોલીસની મદદથી આરોપીઓને પકડી રોકડા રૂપીયા ૫૮૦૦૦, તથા મોબાઈલ ફોન નંગ-૪ જેની કિમત રૂપિયા ૪૦૦૦૦ સહિતના મુદ્દામાલની રિક્વરી કરવામાં આવેલ છે.

    આ કામના પકડાયેલ ત્રણેય આરોપીઓ સુરત શહેરથી અલગ-અલગ જીલ્લામાં મહીલા સાથે સંપર્ક કેળવી તેને અમુક રકમ આપી હનીટ્રેપમાં મહિલાનો ઉપયોગ કરીને અલગ-અલગ વ્યક્તિઓને હનિટ્રેપનો ભોગ બનાવી બળજબરીથી નાણાની ખંડણી ઉઘરાવી ગુન્હાઓ આચરતા હતા.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં મહિલાને પથ્થર મારી જીવલેણ હુમલો, વૃદ્ધાને માથામાં ગંભીર ઇજા
    Next Article બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અને શિક્ષણ લોનનો ઉપયોગ થતો હતો: Deepake
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!

    September 18, 2026
    અમરેલી

    Amreli: રેલવે પાઇલોટની સતર્કતાથી અકસ્માત ટળ્યો, સિંહણનો આબાદ બચાવ

    September 18, 2026
    અમરેલી

    Amreli: છેલ્લા બાવીસ વર્ષથી નાસતા ફરતા ૪ આરોપીઓને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ

    September 18, 2026
    અમરેલી

    Amreli: વ્હાલસોયી દીકરીની હત્યા કરી, મૃતદેહને ફ્રિજમાં મૂકી પિતા પોતે પંખે લટક્યા

    September 18, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,550
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,400
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 00:52
    Categories
    Latest News

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું

    September 18, 2026

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.