Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા
    • Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું
    • Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા
    • મુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો : UEFA એ કાનૂની કાર્યવાહીની ધમકી આપી
    • Jasprit Bumrah ની ફીટનેસ આંકવામાં ચૂક?
    • બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI
    • Tanzania ના પ્રથમ ICC માન્ય ક્રિકેટ એરિનાનું જય શાહના હસ્તે લોકાર્પણ
    • Amreli – Bhavnagar જિલ્લામાં સિંહોનો નિર્ભય વિહાર : રાજુલામાં 7 સાવજ દેખાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા
    અમરેલી

    Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ) Amreli, તા.4
    લાઠીના હનીટ્રેપ ગુન્હામાં ગુન્હાહિત ઇતીહાસ ધરાવતા આરોપીઓને પકડી પાડતી લાઠી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
    કુકાવાવ-વડીયા તાલુકાના દડવા (રાંદલના) ગામે રહેતા વિઠ્ઠલભાઇ ખોડાભાઇ ટાઢાણી નામના ખેડુત ગત તા.15/7 ના રોજ સવારના પોણા અગ્યારેક વાગ્યાથી બપોરના સાડા બારેક વાગ્યા દરમિયાન પોતાનુ મોટર સાયકલ લઈને તેમની દિકરીની તબીયત પુછવા માટે થઇ દામનગર મુકામે જતા હતા.  ભુરખીયા ગામે આવેલ ગેટ પાસે આવતા ફોરવ્હીલ કારમાં બેસાડી અપહરણ કરી લઈ જઈ અને અને બીજા બે આરોપીઓએ ખેડૂતને ઢીકાથી માર મારી અને બળાત્કારના કેસમાં ફસાવી રૂપિયા 2,50,000ની ખંડણી માંગી ખેડૂતના મોબાઈલના ગુગલપે એપ્લીકેસન મારફતે રૂપિયા 58,000 આરોપીએ બળજબરીથી પોતાના મોબાઈલમાં સ્કેનર મારફતે ટ્રાન્સફર કરી લીધેલ હતા.

    જે અંગે જે તે સમયે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી. લાઠી પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેક્ટર એમ.બી.એસુરાના માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા સુરતના, વૈદનગરી બિલ્ડીંગ નં.5, રૂમ નં.401, નનસાડ, કામરેજ ખાતે રહેતા ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરુભાઈ લાઠીયા (મુળ સમઢીયાળા (પટ્ટી) તા.મહુવા જી.ભાવનગર) તથા સુરત ખાતે મકાન નં.165, બરોડા પ્રેસ્ટીજ, વિષ્ણુવિહારની બાજુમાં, લંબે હનુમાન રોડ, વરાછામાં રહેતા નિલેશભાઈ અશોકક્ભાઈ ગૌસ્વામી (મુળ સાવરકુંડલા, મધુવન સોસાયટી, જેસર રોડ) તથા સુરતખાતે, મકાન નં.ડી-302, હંસદેવ સોસાયટી, વૈદનગરની બાજુમાં, કામરેજમાં રહેતા રાજેશભાઇ ઉર્ફે રાજુ ભીખાભાઈ કાથરોટીયા (મુળચલાલા, સ્ટેશન રોડ તા.ધારી) તેમજ સુરતના, ભગુનગર સોસાયટી, સાપરા ભાઠા રોડ, અમરોલી ખાતે રહેતી હેતલબેન નરેશભાઈ સોરઠીયા (મુળ અમરેલીના નવા ગીરીયા, એરપોર્ટની બાજુમાં) ચારે’ય આરોપીઓને ગુન્હાના કામે જે ફોરવ્હીલ કારનો ઉપયોગ કરેલ હોય જે કારના નંબર તથા  CCTV ફુટેજથી મેળવી ગુન્હો ડીટેક્ટ કરી આરોપીઓ માત્ર વોટસએપ કોલથી એકબીજા સાથે વાતચીત કરતા હોય ટેક્નીકલ સર્વેલન્સની મદદથી ભાવનગર તથા અમદાવાદ શહેર પોલીસની મદદથી આરોપીઓને પકડી રોકડા રૂપીયા 58000, તથા મોબાઈલ ફોન નંગ-4 જેની કિમત રૂપિયા 40000 સહિતના  મુદ્દામાલની રિક્વરી કરવામાં આવેલ છે.

    આ કામના પકડાયેલ ત્રણેય આરોપીઓ સુરત શહેરથી અલગ-અલગ જીલ્લામાં મહીલા સાથે સંપર્ક કેળવી તેને અમુક રકમ આપી હનીટ્રેપમાં મહિલાનો ઉપયોગ કરીને અલગ-અલગ વ્યક્તિઓને હનિટ્રેપનો ભોગ બનાવી બળજબરીથી નાણાની ખંડણી ઉઘરાવી ગુન્હાઓ  આચરતા હતા.

     

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli – Bhavnagar જિલ્લામાં સિંહોનો નિર્ભય વિહાર : રાજુલામાં 7 સાવજ દેખાયા

    August 4, 2026
    અમરેલી

    Amreli: ચડ્ડી-પોતડી, બુકાની બાંધી ત્રણ શખ્સોએ બે મકાનમાંથી રૂ. ૧,૭૧,૦૦૦ની ચોરી કરી

    August 3, 2026
    અમરેલી

    Amreli: હનીટ્રેપના ગુન્હાના આરોપીઓને પકડી પાડતી લાઠી પોલીસ

    August 3, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં આખી રાત ધીમીધારે વરસાદ વરસ્યો

    August 1, 2026
    અમરેલી

    Babra તાલુકામાં મેઘમહેરઃ રાત-દિવસમાં પાંચ ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,620
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,650
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹209,570
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 17:28
    Categories
    Latest News

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026

    મુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો : UEFA એ કાનૂની કાર્યવાહીની ધમકી આપી

    August 4, 2026

    Jasprit Bumrah ની ફીટનેસ આંકવામાં ચૂક?

    August 4, 2026

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI

    August 4, 2026

    Tanzania ના પ્રથમ ICC માન્ય ક્રિકેટ એરિનાનું જય શાહના હસ્તે લોકાર્પણ

    August 4, 2026
    Search
    Main News

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI

    August 4, 2026

    `લાઈકસ’ ના બજારમાં ન્યાયની હરાજી થઈ રહી છે : સોશિયલ મીડીયા પર ભડકયા Supreme Court ના જજ

    August 4, 2026

    Air India ની ફલાઈટ ટર્બ્યુલન્સમાં ફસાઈ : બચાવ

    August 4, 2026

    Passport વેરિફીકેશન માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી : સરળ પ્રક્રિયા માટે કડક આદેશ

    August 4, 2026

    PM મોદીનો વીડીયો હટાવવાનો વિવાદ : `ઝુકરબર્ગ ખૂદ માફી માંગે અન્યથા એક્શન’

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026

    મુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો : UEFA એ કાનૂની કાર્યવાહીની ધમકી આપી

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.