Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ, બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Suratના અંબિકામાં સૌથી વધુ ૨૪ ઈંચ વરસાદની ધૂંઆધાર બેટિંગ
    સુરત

    Suratના અંબિકામાં સૌથી વધુ ૨૪ ઈંચ વરસાદની ધૂંઆધાર બેટિંગ

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026Updated:August 3, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૧

    રાજ્યમાં મેઘરાજા ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ધૂંઆધાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૫ તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં તોફાની મેઘમહેર જોવા મળી છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને નદીઓ બે કાંઠે વહેવા લાગી છે.

    છેલ્લા ૨૪ કલાકમાં સુરતના અંબિકા તાલુકામાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં સૌથી વધુ ૨૪ ઈંચ (૫૬૫ મિમી) કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અન્ય મુખ્ય વિસ્તારોમાં પડેલા ભારે વરસાદની વાત કરીએ તો તાપી (ડોલવણ) ૧૭ ઈંચ (૪૨૫ મિમી), ખેડા (વસો) ૧૬.૫ ઈંચ (૪૧૬ મિમી), નવસારી (વાંસદા) ૧૬.૫ ઈંચ (૪૧૩ મિમી), સુરત (ઉમરપાડા) ૧૫ ઈંચ, ખેડા (નડિયાદ) ૧૩.૭૫ ઈંચ (૩૪૧ મિમી), ભરૂચ (નેત્રંગ)ઃ ૧૩.૨૫ ઈંચ, વલસાડ (ધરમપુર) ૧૧ ઈંચથી વધુ, ડાંગ (વઘઈ) અને સુરત ( માંગરોળ) ૧૧-૧૧ ઈંચ, આણંદ (ખંભાત) અને ડાંગ (સુબીર) ૧૦.૫ ઈંચ અને ખેડા (મહુધા) ૧૦ ઈંચનો સમાવેશ થાય છે.

    સૌથી વધુ સુરતના અંબિકા તાલુકામાં ૨૪ ઈંચ,તાપીના ડોલવણમાં પણ ૧૭ ઈંચ,ખેડાના વસોમાં ૧૬.૫ ઈંચ,નવસારીના વાંસદામાં પણ ૧૬.૫,સુરતના ઉમરપાડામાં ૧૫ ઈંચ,ખેડાના નડિયાદમાં પણ ૧૩.૭૫ ઈંચ,ભરૂચના નેત્રંગમાં ૧૩.૨૫ ઈંચ,વલસાડના ધરમપુરમાં ૧૧ ઈંચ,ડાંગના વઘઈમાં ૧૧ ઈંચ, સુરતના માંગરોળમાં ૧૧ ઈંચ, આણંદમાં ૧૧, ડાંગના સુબીરમાં ૧૦.૫ ઈંચ,આણંદના ખંભાત ૧૦.૫ અને ખેડાના મહુધામાં ૧૦ ઈંચ વરસાદ થયો છે

    રાજ્યના કુલ ૧૩ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધુ અને ૧૪૫ તાલુકાઓમાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬ થી ૧૦ વાગ્યાના ટૂંકા સમયગાળામાં પણ સુરેન્દ્રનગરના લખતરમાં ૧૧૦ મિમી, વઢવાણમાં ૧૦૨ મિમી અને તિલકવાડામાં ૯૯ મિમી વરસાદ ખાબક્યો હતો.છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યનો સરેરાશ વરસાદ ૭૯.૮૪ મિમી નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ ૫૮૮.૫૬ મિમી પર પહોંચ્યો છે, જે સરેરાશ વરસાદના ૬૪.૭૬ ટકા જેટલો થાય છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશના રેકોર્ડબ્રેક ૯૧.૩૫ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૪.૪૬ ટકા ભરાઈ ગયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં સરેરાશ ૪૯.૧૯ ટકા જળસંગ્રહ થયો છે. ૨૨ ડેમ હાઈ એલર્ટ પર, ૮ ડેમ એલર્ટ પર, ૧૧ ડેમ વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે.નવસારી જિલ્લામાં આકાશી આફતને કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટી વટાવી ગઈ હતી. પૂર્ણા નદીના પૂરના પાણી શહેરમાં ફરી વળતા નવસારીનો ૩૦ ટકા ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે, હાલ વરસાદનું જોર ઘટતાં ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યા છે જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ભારે વરસાદના પરિણામે વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. રાજ્યમાં ૧૯૩ બસ રૂટ અને ૮૫૭ ટ્રિપ પ્રભાવિત થઈ છે તથા અનેક નાના-મોટા રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યનો સરેરાશ ૭૯.૮૪ મિમી વરસાદ નોંધાયો

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસંતના વેશમાં વિરોધ કરવા બદલ પપ્પુ યાદવ સામે ફરિયાદ, તાત્કાલિક કાર્યવાહીની માંગ
    Next Article ઓગસ્ટના પહેલા જ દિવસે મોંઘવારીનો ઝટકો, રાજ્યભરમાં સીએનજીના ભાવમાં ભડકો
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા, મોબાઈલ ગાયબ; પરિચિત વ્યક્તિ પર પોલીસની નજર

    September 15, 2026
    સુરત

    Surat: માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026
    સુરત

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026
    સુરત

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026
    સુરત

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    સુરત

    Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,840
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,020
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,490
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-09-2026 12:34
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.