Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    યાત્રાધામ Ambaji માં ધોધમાર વરસાદથી જળબંબાકાર

    August 1, 2026

    Porbandar પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લાગ્યું

    August 1, 2026

    Vadodara ગોત્રીમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • યાત્રાધામ Ambaji માં ધોધમાર વરસાદથી જળબંબાકાર
    • Porbandar પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લાગ્યું
    • Vadodara ગોત્રીમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ
    • Ahmedabad એરપોર્ટ પાસે ૭૫ લાખના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો
    • Surat ના માંડવીમાં ગોડધા ચેકડેમની દીવાલ તૂટી
    • Ahmedabad: ૬ મહિનામાં એક જ મકાનમાં ત્રીજી વખત ચોરી થઇ
    • Vadodara ની કડક બજારમાં દબાણ દૂર કરવા ગયેલી કોર્પોરેશનની ટીમનો વેપારીઓ વચ્ચે ઘર્ષણ
    • Dhadhar river ની સપાટી વધતા ૨૪ કલાકમાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં ૬ ફૂટનો વધારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: ધારીમાં પશુનો શિકાર કરી મિજબાની માણી,આરામ ફરમાવતો સિંહ પરિવાર
    અમરેલી

    Amreli: ધારીમાં પશુનો શિકાર કરી મિજબાની માણી,આરામ ફરમાવતો સિંહ પરિવાર

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026Updated:August 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૧

    Amreli જિલ્લાના ધારી શહેરમાં આજે શનિવારે વહેલી સવારે એક સિંહ પરિવારે રહેણાંક વિસ્તારની સોસાયટીમાં પ્રવેશ કરી એક પશુનો શિકાર કર્યો હતો. અને વેકરીયાપરા વિસ્તારની સોસાયટીમાં શિકાર કર્યા બાદ સિંહ પરિવાર લાંબા સમય સુધી ત્યાં જ આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.

    આ બનાવમાં ધારી શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન જંગલના રાજા માનવ વસાહત સુધી પહોંચી જતાં લોકોમાં ચિંતા વધી છે. મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે સિંહ પરિવાર ધારીના વેકરીયાપરા નજીક આવેલી રહેણાંક સોસાયટીમાં ઘૂસ્યો હતો. અહીં સિંહોએ એક પશુનો શિકાર કરી તેની મિજબાની માણી હતી.

    આ સિંહ પરિવારે શિકાર પૂર્ણ કર્યા બાદ સિંહ પરિવાર સ્થળ છોડવાના બદલે સોસાયટીમાં જ લાંબા સમય સુધી આરામ કરતો જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે, આ સ્થળ ધારી વન વિભાગની મુખ્ય કચેરીથી પણ નજીક આવેલું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

    આજે સવારે સ્થાનિક રહિશોએ સિંહ પરિવારને નજીકથી નિહાળ્યો અને તેના વીડિયો મોબાઇલમાં કેદ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

    ચોમાસામાં જંગલ વિસ્તારમાં ઊગી નીકળતા ઘાસ, અને અન્ય કુદરતી પરિબળોને કારણે સિંહો ઘણી વખત માનવ વસાહત તરફ આવી ચઢતા હોવાના બનાવો સામે આવતા રહે છે. જો કે, રહેણાંક વિસ્તારમાં સિંહ દ્વારા શિકાર કરવામાં આવ્યા બાદ ત્યાં જ આરામ કરતા સિંહ પરિવારથી સ્થાનિકોમાં ભયની લાગણી વ્યાપી છે.

    વન વિભાગ દ્વારા સિંહોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ લોકોને સાવચેતી રાખવા અને સિંહોની નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે. સ્થાનિકોએ પણ રહેણાંક વિસ્તારોમાં વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠાવી છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar ડેન્ટલ કોલેજમાં રૂ.૧.૩૬ કરોડનું ’રોગી કલ્યાણ ફંડ કૌભાંડ’
    Next Article Trump ના ’બોર્ડ ઓફ પીસ’ને મોટી સફળતા મળી છે; હમાસ અને અન્ય જૂથો ગાઝામાં તેમના શસ્ત્રો સોંપશે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli જિલ્લામાં આખી રાત ધીમીધારે વરસાદ વરસ્યો

    August 1, 2026
    અમરેલી

    Babra તાલુકામાં મેઘમહેરઃ રાત-દિવસમાં પાંચ ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

    August 1, 2026
    અમરેલી

    Amreli: લાઠી નજીક જામગરી બંદુક સાથે એક ઝડપાયો

    August 1, 2026
    અમરેલી

    Amreli: યુવાનને બ્લેક મેઇલ કરી મરવા મજબુર કર્યાના બનાવમાં ગુનો દાખલ

    August 1, 2026
    અમરેલી

    Amreli: બાબરાનાં સ્કૂલ સંચાલકને મિત્રએ રૂ।.66.80 લાખનો ધુંબો માર્યો,વિશ્વાસઘાતની ફરિયાદ

    August 1, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા ભરતી મેળો યોજાશે

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 21:28
    Categories
    Latest News

    યાત્રાધામ Ambaji માં ધોધમાર વરસાદથી જળબંબાકાર

    August 1, 2026

    Porbandar પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લાગ્યું

    August 1, 2026

    Vadodara ગોત્રીમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ

    August 1, 2026

    Ahmedabad એરપોર્ટ પાસે ૭૫ લાખના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો

    August 1, 2026

    Surat ના માંડવીમાં ગોડધા ચેકડેમની દીવાલ તૂટી

    August 1, 2026

    Ahmedabad: ૬ મહિનામાં એક જ મકાનમાં ત્રીજી વખત ચોરી થઇ

    August 1, 2026
    Search
    Main News

    ’પહેલા ઓળખ,પછી દેશનિકાલ’ કેન્દ્ર સરકારે Supreme Court માં વિદેશી નાગરિકો પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો

    August 1, 2026

    PoK માં માનવ અધિકાર સંકટ,ચાર દિવસમાં ૫૦ થી વધુ લોકોના મોત; લોકો પાકિસ્તાન સેના સામે ઉભા થયા

    August 1, 2026

    દેશ સતત વાદળી અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યો છે, PM Narendra Modi

    August 1, 2026

    રાષ્ટ્રપતિએ પેપર લીક વિરોધી કાયદામાં સુધારાને મંજૂરી આપી; Paper Mafia ઓ હવે ત્રણ મહિનાની અંદર જવાબદાર રહેશે

    August 1, 2026

    આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરોની હત્યા,તેમનું નામ અને જાતિ પૂછ્યા પછી તેમને ગોળી મારી દેવામાં આવી, Jammu and Kashmir

    August 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    યાત્રાધામ Ambaji માં ધોધમાર વરસાદથી જળબંબાકાર

    August 1, 2026

    Porbandar પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લાગ્યું

    August 1, 2026

    Vadodara ગોત્રીમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.