Author: Vikram Raval

મધરાતે દાદા અને પૌત્રી વચ્ચે બોલાચાલી થઈ: યુવતીએ ક્રિકેટ બેટ ઉઠાવી લીધું અને પોતાના દાદા પર તૂટી પડી Indore, તા.૫ ગુનાખોરીની દુનિયામાંથી અવારનવાર દિલ ધ્રુજાવી દેતા કિસ્સાઓ સામે આવતા રહે છે, પણ મધ્યપ્રદેશના ઈન્દોરમાં જે બન્યું તેણે લોહીના સંબંધોને કલંકિત કરી દીધા છે. એરોડ્રમ પોલીસ સ્ટેશન વિસ્તારના સ્કીમ નંબર-૧૫૫માં એક નિવૃત્ત એસએએફ જવાનની તેમના જ ઘરમાં કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવે છે. હત્યા કરનાર બીજું કોઈ નહીં, પણ તેમની સગી ૨૦ વર્ષની પૌત્રી મહાલક્ષ્મી છે, જે કૉલેજમાં અભ્યાસ કરે છે. શનિવારની એ કાળી રાત્રે, મહાલક્ષ્મી પોતાની બુલેટ મોટરસાયકલ પર સવાર થઈને દાદા-દાદીના ઘરે પહોંચી. કોઈને અંદાજ પણ નહોતો કે…

Read More

શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ શર્માએ મુખ્યમંત્રી યોગીને પત્ર લખીને પ્રેમાનંદ મહારાજની સુરક્ષા વધારવાની માંગ કરી Lucknow, તા.૫ Vrindavanના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ શર્માએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને પ્રેમાનંદ મહારાજની સુરક્ષા વધારવાની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આશ્રમની અંદર બે જૂથ બની ગયા છે અને માફિયા તત્ત્વો દ્વારા મહારાજજીને નુકસાન પહોંચાડી શકાય છે. દિનેશ શર્માએ કહ્યું કે આજે અમે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને કહ્યું છે કે પ્રેમાનંદ મહારાજના જીવને ખતરો છે, તેથી તેમની સુરક્ષા કરવામાં આવે. દિનેશ…

Read More

ચૂંટણીના પરિણામો પહેલેથી જ નક્કી હોય છે: સીજેપીના સ્થાપક અભિજિત દીપકે New Delhi, તા.૫ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકે સોમવારે આગામી ચૂંટણીઓ પર શંકા વ્યક્ત કરતા નિવેદન આપ્યું છે કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) Gyanesh Kumar પદ પર છે, ત્યાં સુધી ચૂંટણીમાં ભાગ લેવો અર્થહીન છે કારણ કે ચૂંટણીના પરિણામો હવે પહેલેથી જ નક્કી થઈ ગયા હોય છે. પત્રકારો સાથે વાતચીત કરતા દીપકે આક્ષેપ કર્યો છે કે, ભાજપ એવા રાજ્યોમાં પણ જીતી રહી છે જ્યાં મોદી લહેરની ચરમસીમા દરમિયાન પણ તે જીતી શકી ન હતી. મને લાગે છે કે જ્યાં સુધી Gyanesh Kumar રાજીનામું નહીં આપે…

Read More

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, તેને આશા છે કે બંધારણીય સંસ્થા કાયદા પ્રમાણે કામ કરશે New Delhi, તા.૫ મુખ્ય ચૂંટણી કમિશનર Gyanesh Kumar વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ મામલામાં દલીલો બાદ સુપ્રીમ કોર્ટે ઝ્રઈઝ્ર જ્ઞાનેશ કુમારને હટાવવાની માગ નકારી દીધી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે તેને આશા છે કે બંધારણીય સંસ્થા કાયદા પ્રમાણે કામ કરશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ બાગચી અને જસ્ટિસ વી.મોહનાની પીઠે મામલામાં ચૂંટણી પંચને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે જીૈંઇ, ફોર્મ-૬મા ફેરફાર અને ચૂંટણી પંચના ઘણા અન્ય નિર્ણય કાયદામાં નક્કી પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવા તેવામાં આવ્યા. અરજીમાં…

Read More

Uttar Pradeshમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તેવામાં ઉમેદવારોની પસંદગીને ૨૦૨૭ની રાજકીય તૈયારી તરીકે જોવામાં આવી રહી છે New Delhi તા.૫ Uttar Pradeshમાં યોજાનાર રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યાં છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉત્તર પ્રદેશથી રાજ્યસભાની ૮ સીટો માટે ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવી છે. પાર્ટી તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ યાદી ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલય પ્રભાવી અને રાજ્યસભા સાંસદ તરૂણ ચુગે જારી કરી છે. ભાજપે આ વખતે ઘણા નવા ચહેરાને તક આપી છે. તો વર્તમાન રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું નામ આ યાદીમાં નથી. ઉત્તર પ્રદેશની ૧૦…

Read More

ટર્મિનલ-૧ પર એન્ટ્રી ન મળતા ધમકી આપી, સવારે ડ્યૂટી પૂરી કરી ઘરે જતા સિક્યુરિટી ઓફિસર પર લાકડાના દંડા વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા Ahmedabad, તા.૫ Ahmedabadના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૧ ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ઓફિસર પર ટેક્સી ચાલકો અને તેમના સાગરીતો દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો.  રાત્રિના સમયે વિધાઉટ ટ્રીપ ટેક્સી અંદર લઈ જવાની ના પાડતા ઉશ્કેરાયેલા તત્ત્વોએ સવારે ઘરે પરત ફરી રહેલા સિક્યુરિટી ઓફિસરને આંતરી લાકડાના દંડા વડે બેફામ માર માર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સિક્યુરિટી ઓફિસરને ડાબા પગે ૬ અને જમણા હાથે ૭ ટાંકા આવ્યા છે. એરપોર્ટ પોલીસ મથકે ૬ શખ્સો સામે…

Read More

પોલીસે કરાવેલા ફોરેન્સિક પીએમના આધારે બાળકીને અજગર જેવા કોઈ પ્રાણીએ ગળી ગયા બાદ કંકાલ ઓકી કાઢ્યું હોવાનું અનુમાન લગાવાયું Mehsana, તા.૫ કડી તાલુકાના થોળની સીમમાં ફાર્મ હાઉસ પરથી ગત ૨૬ સપ્ટેમ્બરે સવારે ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું ૨ ઓક્ટોબરે સાંજે નજીકના ખેતરના શેઢા પરથી કંકાલ મળી આવ્યું છે. પોલીસે કરાવેલા ફોરેન્સિક પીએમના આધારે બાળકીને અજગર જેવા કોઈ પ્રાણીએ ગળી ગયા બાદ કંકાલ ઓકી કાઢ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.કડી તાલુકાના થોળની સીમમાં ઓએનજીસી રોડ પર આવેલા ડૉ. દિવ્યેશભાઈના ફાર્મમાં રાજસ્થાનની વિધવા મહિલા મજુરી કામ કરે છે અને ત્રણ પુત્રીઓ સાથે તેઓ અહીં રહે છે. તેમની ૪ વર્ષની પુત્રી પાયલ સિંઘાડા…

Read More

Franceના અનેક શહેરોમાં પ્રદર્શન: વિદ્યાર્થીઓનું આંદોલન હવે નિયંત્રણ બહાર પેરિસ, તા.૫ Franceમાં શિક્ષણ ક્ષેત્રમાં રહેલી અવ્યવસ્થાના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં છે, પરંતુ હવે આ આંદોલન હિંસક બની ગયું છે. પેરિસમાં એફિલ ટાવર અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ ભારે તોફાન મચાવીને તોડફોડ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર સ્થિતિને જોતા આ વિસ્તારમાં માહોલ તણાવપૂર્ણ થઈ ગયો છે. આ પ્રદર્શકકારીઓમાં યુવા વિદ્યાર્થીઓ પણ સામેલ હોવાનું જાણા મળ્યું છે. આ લોકો શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ અને પોતાની અન્ય કેટલીક માંગણીઓને લઈને રસ્તા પર ઉતરી આવ્યાં છે.વધારે વિગતે વાત કરવામાં આવે તો, પ્રદર્શનકારીઓ હિંસા પર ઉતરી આવ્યાં અને તોડફોડ શરૂ કરી હોવાથી…

Read More

Russia સાથેના સંબંધોની ચર્ચાની સાથે જયશંકરે યૂક્રેન યુદ્ધ અંગે પણ ભારતની નીતિ દોહરાવી હતી New Delhi, તા.૫ Russia સાથેના સંબંધોને લઈને પશ્ચિમી દેશોના સતત દબાણ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કર્યું છે. મ્યુનિક લીડર્સ મીટિંગમાં તેમણે જણાવ્યું હતું કે ભારતની વિદેશ નીતિ કોઈપણ પશ્ચિમી જૂથના આધારે નહીં, પરંતુ તેના પોતાના રાષ્ટ્રીય હિતો અને ઐતિહાસિક અનુભવોના આધારે નક્કી થાય છે. જયશંકરે ૧૯૫૦ના દશકથી ચાલતા ભારત-રશિયા સંબંધોને યાદ કરતા કહ્યું કે મુશ્કેલ સમયમાં સોવિયત સંઘે ભારતનો સાથ આપ્યો હતો. વિદેશ મંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે ભારતની વિદેશ નીતિ પશ્ચિમી ભૌગોલિક-રાજકીય જૂથોના હિસાબે નહીં, પરંતુ તેની વ્યૂહાત્મક…

Read More

અલ-હમ્મામીએ અચાનક કોકપિટની અંદર ઇમરજન્સી કુહાડીથી કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કર્યો હતો Dubai, તા.૫ દુબઈથી Tel Aviv જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓમાની કો-પાયલટે કથિત રીતે આ વિમાનને હાઇજેક કરીને ઈઝરાયલના તેલ અવીવ શહેરમાં કોઈ મોટી ઇમારત સાથે અથડાવીને ક્રેશ કરવાનું મોટું કાવતરું રચ્યું હતું. જોકે, ભારતીય પાયલટ સ્મિત મચ્છરે સમયસૂચકતા દાખવીને આ ખતરનાક કોશિશને નિષ્ફળ બનાવી દીધી હતી.ઈટાલિયન મીડિયા રિપોર્ટ અનુસાર, ૩૦ સપ્ટેમ્બરના રોજ ઉડાન શરૂ થતાની સાથે જ કો-પાયલટે અફરા-તફરી મચાવી દીધી હતી. કો-પાયલટની ઓળખ ૨૯ વર્ષીય હમ્મામ અલ-હમ્મામી તરીકે થઈ છે, જેના પિતા ઓમાની અને માતા સીરિયન છે. શરૂઆતમાં તેના…

Read More