- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
લગ્નના બહાને ત્રણ વર્ષ સુધી જાતીય શોષણનો આરોપ Andheri, તા.૫ લગ્નના બહાને ત્રણ વર્ષ સુધી જાતીય શોષણનો આરોપ, અંધેરીમાં શિંદે જૂથ સાથે સંકળાયેલા યુવા નેતાની ધરપકડ. મુંબઈના અંધેરી (પૂર્વ)માં MIDC પોલીસે શિવમ દુબે ઉર્ફે ચોંગ્યાની ધરપકડ કરી છે. તેના પર એક યુવતીને લગ્ન કરવાનું વચન આપીને લગભગ ત્રણ વર્ષ સુધી તેનું જાતીય શોષણ કરવાનો ગંભીર આરોપ છે. આરોપી MIDC વિસ્તારના મહાકાળી વિસ્તારમાં રહેતો હોવાનું જણાવાયું છે.મુંબઈના અંધેરી (પૂર્વ)માં સ્ૈંડ્ઢઝ્ર પોલીસે શિવમ દુબે ઉર્ફે ‘ચોંગ્યા’ની ધરપકડ કરી છે. તેના પર એક યુવતીને લગ્ન કરવાનું વચન આપીને લગભગ ત્રણ વર્ષ સુધી તેનું જાતીય શોષણ કરવાનો ગંભીર આરોપ છે. આરોપી MIDC વિસ્તારના મહાકાળી…
નાગરિકોને મત આપવાના અધિકારોથી દૂર કરી દેતી કોઇ પણ પ્રક્રિયા મનમાની ગણાય મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા SIRમાં આશરે ૧૩ કરોડ મતદારોના નામની બાદબાકી કરાઇ હોવાના અહેવાલો સામે આવ્યા હતા NewDelhi, તા.૫ મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆરમાં આશરે ૧૩ કરોડ મતદારોના નામની બાદબાકી કરાઇ હોવાના અહેવાલો સામે આવ્યા હતા, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને કહ્યું હતું કે નાગરિકોને મત આપવાના અધિકારોથી દૂર કરી દેતી કોઇ પણ પ્રક્રિયા મનમાની ગણાય. તેનાથી બંધારણના આર્ટિકલ ૩૨૬ (મતદાનનો અધિકાર) અને ૧૪ (મૌલિક અધિકાર)નું સીધુ ઉલ્લંઘન થાય છે.હૈદરાબાદની નલસર લો યુનિવર્સિટીમાં પોતાના વક્તવ્યમાં Supreme Courtના ન્યાયાધીશ…
તિથિ ષષ્ટિ (છઠ્ઠ) – ૧૦ઃ૧૭ઃ૦૫ સુધી નક્ષત્ર મૃગશીર્ષા – ૨૬ઃ૫૫ઃ૪૬ સુધી કરણ વાણિજ – ૧૦ઃ૧૭ઃ૦૫ સુધી, વિષ્ટિ ભદ્ર – ૨૧ઃ૦૮ઃ૩૪ સુધી પક્ષ કૃષ્ણ યોગ વ્યતાપતા – ૧૮ઃ૧૭ઃ૨૭ સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૧૪ઃ૧૪ સૂર્યાસ્ત ૧૮ઃ૦૬ઃ૩૦ ચંદ્ર રાશિ વૃષભ – ૧૫ઃ૪૧ઃ૦૯ સુધી ચંદ્રોદય ૨૨ઃ૧૯ઃ૫૯ ચંદ્રાસ્ત ૧૨ઃ૦૭ઃ૦૦ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧૬ મહિનો પૂર્ણિમાંત આશ્વિન (આસો) મહિનો અમાંત ભાદ્રપદ (ભાદરવો) દિન કાળ ૧૧ઃ૫૨ઃ૧૫ અશુભ સમય દુર મુહુર્ત ૦૮ઃ૩૬ઃ૪૨ થી ૦૯ઃ૨૪ઃ૧૧ ના, ૧૨ઃ૩૪ઃ૦૭ થી ૧૩ઃ૨૧ઃ૩૬ ના કુલિક ૦૮ઃ૩૬ઃ૪૨ થી ૦૯ઃ૨૪ઃ૧૧ ના દુરી / મરણ ૧૩ઃ૨૧ઃ૩૬ થી…
મેષ આજે તમારા નજીકના દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય. જે લોકો ની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રો થી ઉધાર માંગી શકે છે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. સાંજનું સારૂં ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે. વૃષભ આજના દિવસે તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. બાળકો વધુ ધ્યાનની…
Nikhil Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! આજના ઝડપથી બદલાતા નાણાકીય વાતાવરણમાં ભારતીય શેરબજાર એક તરફ વૈશ્વિક પડકારો અને બીજી તરફ સ્થાનિક આર્થિક મજબૂતીના દ્વિમુખી પ્રવાહમાંથી પસાર થઈ રહ્યું છે. ટૂંકા ગાળે બજારમાં અસ્થિરતા અને ઊંચા સ્તરે નફાવસૂલી જોવા મળી રહી છે, જ્યારે લાંબા ગાળે ભારતીય અર્થતંત્રના પાયા ખૂબ જ મજબૂત જણાય છે. વૈશ્વિક પરિબળો :- વૈશ્વિક બજારોમાંથી મળતા સંકેતો ભારતીય બજારની ટૂંકા ગાળાની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમેરિકન બજાર અને વ્યાજદરની અનિશ્ચિતતા તરીકે જોઈએ તો યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રાખવાની શક્યતાને કારણે વૈશ્વિક રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છે. અમેરિકાના આઈટી અને ટેકનોલોજી શેરોમાં…
બેંકમાં ગીરવે મુકેલા ૧૩૧ ગ્રામ સોનુ છોડાવી તમારી દુકાને વેચાણ અર્થે રાખો તેમ આજીજી કરી અભિલવ ખાચર નામના શખ્સે શીશામાં ઉતાર્યા Jasdan તા.૧ઃ Jasdanના સોની વેપારીને પરિચિત શખ્સે રૂ. ૧૦.લાખનો ધુંબો માર્યો હતો. અભિલવ ખાચર નામના શખ્સે પોતાનું ૧૩૧ ગ્રામ સોનુ બેંકમાં ગીરવે પડેલ છે, પૈસા નહિ ભરે તો બેંક ઘરેણાની હરાજી કરી નાખશે, જેથી તમે હાલ પૈસા ભરી દાગીના છોડાવી તમારી દુકાને વેચાણ અર્થે રાખો તેમ કહી સોની વેપારીને ફસાવ્યા હતા. વેપારીએ ગોલ્ડ લોન પેટે રૂ. ૧૦ લાખ જમા કરાવતા ભેજાબાજ શખ્સે સોની વેપારીની જાણ બહાર લોન ક્લોઝ કરી સોનુ છોડાવી લીધું હતું. બનાવ અંગે જસદણમાં અંબીકાનગરમાં ન્યાયમંદીર વાળી…
ચોરીને અંજામ આપે તે પૂર્વે રાજકોટ પોલીસ ત્રાટકી બંને શખ્સોને દબોચી રૂ. ૯૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો, એલસીબી ઝોન-૨ અને યુનિવર્સીટી પોલિસની સંયુક્ત કામગીરી Rajkot તા.૧ઃ Rajkotના રૂડાનગરમાં આવેલ બંધ મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરીને અંજામ આપનાર આંતરરાજ્ય ગેંગની બેલડી દેહરાદૂનથી ઝડપાઈ છે. યુપીના શખ્સો ફક્ત ચોરી કરવા અહીં રાજકોટ આવ્યા હતા. દિવસ દરમિયાન તસ્કરોએ રૂડાનગરના મકાનની રેકી કરી હતી અને રાત્રિના સમયે મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણાં, રોકડ સહીતની મતા ઉઠાવી યુપી ફરાર થઇ હતી. બાદ ફરીવાર તસ્કર ગેંગ દહેરાદૂનમાં ચોરી કરે તે પૂર્વે જ રાજકોટ પોલીસે ત્રાટકી દહેરાદૂનથી બંને શખ્સોને પકડી રૂ. ૯૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કાલાવડ રોડ…
પરીક્ષણ માટે આવતા સબ સ્વીકારવા કે પરત સોપવા બાબતે મેડિકલ ઓફિસરને જવાબદારી સોંપાય નિવૃત્ત શિક્ષકનો પાર્થિવદેહ મુંબઈના પરિવારને સોંપી દેતા સર્જાયો હતો વિવાદ Rajkot તા.૧ઃ સૌરાષ્ટ્ર સૌથી મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટ માં ગઈ કાલે મોટો વિવાદ સર્જાયો હતો જેમાં એક મૃતદેહ બીજા સગાને સોંપી દેતા પંચમહાભૂતમાં દેહનુ વિલીન થયા બાદ મૃતકના સગા મૃતદેહ લેવા આવતા ભાંડો ફૂટ્યો હતો કે મૃતદેહ બદલાઈ ગયો હતો અને નિવૃત્ત શિક્ષકના મૃતદેહ બદલાઇ જતા પરિવારે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં જાણવા જેવું અરજી દાખલ કરી હતી અને તંત્રને વૃદ્ધે સોપવા અંગે એસ.ઓ.પી ની રચના કરવા રજૂઆત કરવામાં આવી હતી જે અંગે આજે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક…
પડધરી પોલીસે વાહન ચાલકની શોધખોળ આદરી Amreli તા.૧ઃ પડધરી તાલુકાના અમરેલી ગામ નજીક ચાલીને જતા ત્યારે અજાણ્યા બોલેરો ચાલકે પ્રૌઢને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર મળે તે પહેલા યુવકે દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા પડધરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો મેટોડા જીઆઇડીસી માં રહેતા અને અમરેલી ગામ નજીક નર્મદા બ્રાસમાં પાસે મંગળપ્રસાદ સચિન રાય ઉંમર વર્ષ ૫૬ વર્ષીય રોડ ગઈકાલે પાંચ વાગ્યે આસપાસ પગપાળા જતા સમયે અજાણ્યા બોલેરો ચાલકે પ્રૌઢને અડફેટે લેતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં…
ક્રાઈમ બ્રાન્ચે ૧૦ ગુનામાં સંડોવાયેલ સંજય રાજાણીને દબોચ્યો, ૮૩ હજારનો મુદામાલ કબ્જે Rajkot તા.૧ઃ શહેરના માધાપર ચોકડી નજીકથી રાજસ્થાની ટ્રક ચાલકને રિક્ષામાં બેસાડી અધ્ધવચ્ચે મોરબી રોડ પર ઉતારી બેફામ માર મારી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઇ જનાર જંગલેશ્વરના નામીચા શખ્સને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચ્યો છે. પોલીસે રીક્ષાચાલક પાસેથી રોકડ, મોબાઈલ, રીક્ષા સહીત રૂ. ૮૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રહેતાં તરુણકુમાર ઉમેદારામ પન્નુ (ઉ.વ.૨૧) એ નોંધાવેલ ફરીયાદમાં અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તે ડ્રાઈવીંગ કામ કરે છે. ગઈ તા.૨૭ ના રોજ તે રાજસ્થાનથી ટ્રેકટરનુ ડ્રાઈવીંગ કામ કરવા શેઠ હરીભાઈ સોલંકીએ ધ્રોલ…
