- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
Rahul Gandhiએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ પછી આ સ્થાપિત થઈ ગયું છે New Delhi,તા.૫ લોકસભામાં વિપક્ષના નેતા Rahul Gandhiએ ફરીથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે જ્ઞાનેશ કુમારે ગેરકાયદેસર અને એકપક્ષીય રીતે ફોર્મ ૬, જે મતદાર નોંધણી ફોર્મ છે, તેમાં ફેરફાર કર્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ પછી આ શંકાની બહાર સ્થાપિત થઈ ગયું છે. સોમવારે, રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કહ્યું, “હવે એ શંકાની બહાર સ્થાપિત થઈ ગયું છે કે જ્ઞાનેશ કુમારે ગેરકાયદેસર અને એકપક્ષીય રીતે ફોર્મ ૬ માં ફેરફાર કર્યા છે. આ…
Mumbai,તા.૫ Anil Kapoorની ફિલ્મ ’સુબેદાર’ ફિલ્મને એશિયન એકેડેમી ક્રિએટિવ એવોર્ડ્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે અને ભારતનો શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. “સુબેદાર અર્જુન મૌર્ય” ના પાત્ર માટે અનિલ કપૂરને “શ્રેષ્ઠ અભિનેતામાં અગ્રણી ભૂમિકા” શ્રેણીમાં પણ નામાંકન મળ્યું છે. આ સન્માન “સુબેદાર” ને એશિયાભરના વિજેતાઓ સાથે જોડે છે. જેકી ચાનની “ધ શેડો એજ” એ “શ્રેષ્ઠ ફીચર ફિલ્મ” શ્રેણીમાં ચીનનું પ્રતિનિધિત્વ કર્યું. અનિલ કપૂરને “સુબેદાર” માટે “શ્રેષ્ઠ અભિનેતા” નોમિનેશન મળ્યું. “સુબેદાર” માં, અનિલ કપૂર અર્જુન મૌર્યની ભૂમિકા ભજવે છે, જે એક નિવૃત્ત અને અનુભવી સૈનિક છે જે સામાજિક અન્યાય અને તેની પુત્રી સાથેના તણાવપૂર્ણ સંબંધોનો સામનો કરતી વખતે સામાન્ય જીવનમાં…
Mumbai,તા.૫ ભારતનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ૨૦૧૨ થી વનડે ક્રિકેટમાં નંબર ૩ પર રમી રહ્યો છે અને આ સ્થાન પર બેટિંગ કરતી વખતે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. ્૨૦ અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર કોહલી ૨૦૨૭ માં વનડેમાંથી નિવૃત્તિ લઈ શકે છે, જે તેની છેલ્લી ટુર્નામેન્ટ હોઈ શકે છે. વિરાટ કોહલીનાર્ ંડ્ઢૈં ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી, નંબર ૩ પર કોણ બેટિંગ કરશે તે એક મોટો પ્રશ્ન છે. દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફર માને છે કે તિલક વર્મા પાસે આ સ્થાન પર રમવાની સંપૂર્ણ ક્ષમતા છે. વસીમ જાફરે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે તિલક વર્માની સૌથી મોટી તાકાત એ છે…
ફરાર આરોપી ૨૦૦૩થી ઓળખ અને મોબાઇલ-બેંકિંગ સહિતની ડિજિટલ કડીઓ સતત બદલતો રહ્યો હતો Amreli, તા.૫ અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ પર સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે નોકરી દરમિયાન સિક્યુરિટી તરીકે ફરજ બનાવનાર આરોપી વર્ષ ૨૦૦૩માં કર્મચારીઓના રૂ.૯૪,૬૮૫ લઈને થયો હતો. ફરાર આરોપી ૨૦૦૩થી ઓળખ અને મોબાઇલ-બેંકિંગ સહિતની ડિજિટલ કડીઓ સતત બદલતો રહ્યો હતો. રાજુલા પોલીસના છેતરપિંડીના ગુનામાં તે ફરાર હતો. છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા અને અમરેલી જિલ્લાના લીસ્ટેડ રૂ.૧૦,૦૦૦ના ઇનામી આરોપીને રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે મોરબીમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી વર્ષોથી પોતાની ઓળખ, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ અને સોશિયલ મીડિયા સહિતની કડીઓ બદલતો રહેતો હોવાથી પોલીસ માટે તેને શોધી…
પાવગઢ ખાતે ભક્તો અને મુસાફરોની સુવિધા માટે રોપવે સેવા રાત્રે ૯ઃ૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે Pavagadh, તા.૫ આસો નવરાત્રિના પર્વને લઈને પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટવાના હોવાથી રોપવે સેવા માટે ખાસ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. ભક્તોની સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને નવરાત્રિ દરમિયાન રોપવે સેવા સામાન્ય દિવસો કરતાં વહેલી સવારે શરૂ કરવામાં આવશે. નવરાત્રિના કેટલાક દિવસોમાં રોપવે સેવા સવારે ૪ઃ૦૦ વાગ્યાથી શરૂ થશે, જ્યારે અન્ય દિવસોમાં સવારે ૫ઃ૦૦ વાગ્યાથી રોપવે શરૂ કરવામાં આવશે. ભક્તો અને મુસાફરોની સુવિધા માટે રોપવે સેવા રાત્રે ૯ઃ૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. જો ભક્તોની ભીડ વધુ રહેશે તો રોપવે સેવાનો સમય…
વકીલોની સાથોસાથ રાજ્યના મહેસૂલ કર્મચારીઓએ પણ ૧૪ જેટલા પડતર પ્રશ્નો ન ઉકેલાતા સરકાર સામે મોરચો માંડ્યો Gandhinagar, તા.૫ વકીલોની સાથોસાથ રાજ્યના મહેસૂલ કર્મચારીઓએ પણ ૧૪ જેટલા પડતર પ્રશ્નો ન ઉકેલાતા સરકાર સામે મોરચો માંડ્યો છે. મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે સોમવારે કર્મચારીઓએ માસ સીએલ (સ્ટ્ઠજજ ઝ્રન્) રાખી વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટરો દ્વારા કર્મચારીઓને સર્વિસ બ્રેકની ચીમકી આપવામાં આવી હોવા છતાં તેની કોઈ અસર જોવા મળી નથી. આ સાથે જ કર્મચારીઓએ આગામી ૭ ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એલાન પણ કરી દીધું છે. રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને સરકાર હવે બરોબરના સામ સામે…
૧૮ વર્ષીય આર્યવીર વિશાખાપટ્ટનમમાં ૮ ઓક્ટોબરથી શરૂ થતી વિનુ માંકડ ટ્રોફીમાં દિલ્હીનું નેતૃત્વ કરશે New Delhi, તા.૫ ભારતીય ક્રિકેટ ટીમ માટે લાંબા સમય સુધી બેટથી ધમાકેદાર પ્રદર્શન કરનારા વીરેન્દ્ર સહેવાગની કમી આજે પણ ફેન્સને ખટકે છે. વીરેન્દ્ર સહેવાગ ઇનિંગ્સની શરૂઆત તાબડતોડ અંદાજમાં કરવા માટે જાણીતા રહ્યા છે. હવે વીરેન્દ્ર સહેવાગના પુત્ર Aryavir Sehwagને લઈને એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ૧૮ વર્ષના યુવા બેટર આર્યવીરને વીનૂ માંકડ ટ્રોફી માટે દિલ્હી અંડર-૧૯ ટીમનો કેપ્ટન નિમણૂક કરવામાં આવ્યો છે. આ પ્રથમ તક છે જ્યારે આર્યવીરને કોઈ મોટી ટીમની કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન(ડ્ઢડ્ઢઝ્રછ)એ શનિવારે(૩ ઓક્ટોબર)…
New Delhi, તા.૫ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વનડે વર્લ્ડ કપ ૨૦૨૭ને લઈને મોટું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. એક વાતચીતમાં ગાંગુલીએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ સંકેત આપતાં જણાવ્યું કે આગામી મેગા ઇવેન્ટમાં રોહિત શર્મા કે વિરાટ કોહલી નહીં, પરંતુ ત્રણ અન્ય ખેલાડીઓ ભારત માટે સૌથી મોટા ગેમ ચેન્જર અને એક્સ-ફેક્ટર સાબિત થશે. ગાંગુલીના મતે, ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ વગર ભારતનું ચેમ્પિયન બનવું અત્યંત મુશ્કેલ છે. હાર્દિક પંડ્યા ટીમ બેલેન્સ માટે અનિવાર્યઃ ગાંગુલીએ જણાવ્યું કે World Cupમાં ભારતીય ટીમના સંતુલન માટે હાર્દિક પંડ્યાનું ફિટ રહેવું ખૂબ…
ડૉ. વિશાલ ચતુર્વેદીએ વીડિયો સંદેશ દ્વારા ભક્તોને અપીલ કરી કે, કૈંચી ધામ જતાં પહેલાં સ્થિતિની જાણકારી મેળવવી Mumbai, તા.૫ નરેન્દ્ર અને લેખક ડૉ. વિશાલ ચતુર્વેદીની ભક્તિ-ભાવથી ભરપૂર ફિલ્મ hanuman anshની અપાર સફળતા બાદ, નૈનિતાલ સ્થિત પ્રસિદ્ધ કૈંચી ધામમાં બાબાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ડૉ. વિશાલ ચતુર્વેદીનો એક વિશેષ વીડિયો સંદેશ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર કેંચી ધામના મંદિર પરિસરમાં લાગેલી લાંબી કતારો અને ભીડના વીડિયો વાઇરલ થયા બાદ ડિરેક્ટરે આ અપીલ કરી છે. તેમણે જય સીતારામથી પોતાની વાત શરૂ કરતા જણાવ્યું કે આ સમયે કેંચી ધામમાં ભારે ભીડ જોવા મળી…
લંડનમાં ઇન્ડિયન અરોમા નામનું એક રેસ્ટોરન્ટ હતું: ગયા વર્ષે એટલે કે ૨૦૨૫ માં ઓગસ્ટ મહિનામાં આ ઘટના બની હતી London, તા.૫ Londonમાં એક ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના ગુના બદલ કોર્ટે ૨ સગીર આરોપીઓને ૧૦-૧૦ વર્ષની કડક સજા સંભળાવવામાં આવી છે. બંને સગીર એ એક ભારતીય રેસ્ટોરન્ટને પેટ્રોલ છાંટી સળગાવી દીધું હતું. આ મામલો ગયા વર્ષનો છે જ્યારે આરોપીઓએ એક ભારતીય રેસ્ટોરન્ટમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં એક કપલ ગંભીર રીતે ઘાયલ પણ થઈ ગયું હતું. આ કેસમાં કોર્ટે હવે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને આરોપીઓને કડક સજા ફટકારી છે લંડનમાં ઇન્ડિયન અરોમા નામનું એક રેસ્ટોરન્ટ હતું. ગયા વર્ષે…
