- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
Mumbai,તા.17 બોલિવૂડ એક્ટર સોહેલ ખાન અને તેની પૂર્વ પત્ની સીમા સજદેહ ભલે 2022માં એકબીજાથી અલગ થઈ ગયા હોય, પરંતુ તાજેતરમાં રિયાલિટી શો ‘અલાયન્સ’માં બંને વચ્ચે એક ખાસ બોન્ડિંગ જોવા મળ્યું છે. રિયાલિટી ગેમ શો ‘અલાયન્સ’માં વાતચીત દરમિયાન સોહેલ ખાને પોતાના મોટા દીકરાના નામને લઈને એક અત્યંત રસપ્રદ અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સોહેલે જણાવ્યું કે તે પોતાના મોટા દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો, પરંતુ તેના જન્મ પછી સીમા સજદેહે તેનું નામ ‘નિર્વાણ’ રાખી દીધું હતું. નિર્વાણ ખાનનો જન્મ 15 ડિસેમ્બર 2000ના રોજ થયો હતો.સોહેલ ખાન અને સીમા સજદેહની પહેલી મુલાકાત ચંકી પાંડેની સગાઈની પાર્ટીમાં થઈ હતી. સોહેલ પહેલી…
Mumbai,તા.17 બોલિવૂડ એક્ટર સલમાન ખાન ફરી એકવાર ભારે ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેની ચર્ચાનું કારણ તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ સોમી અલીનું એક અત્યંત ચોંકાવનારું નિવેદન છે. સોમી અલીએ દાવો કર્યો છે કે તેણે સલમાન ખાનને તેના પ્રાઇવેટ નંબર પર પર્સનલ મેસેજ કરીને 1998ના બ્લેક બક (કાળા હરણ) શિકારના કેસમાં બિશ્નોઈ સમાજના મંદિરે જઈને માફી માંગી લેવા માટે સલાહ આપી હતી, પરંતુ સલમાને તેની વાત પર સહેજ પણ ધ્યાન આપ્યું નથી. એક ખાસ ઇન્ટરવ્યુમાં સોમી અલીએ જણાવ્યું કે, “મેં સલમાનને પર્સનલ ટેક્સ્ટ મેસેજ મોકલીને કહ્યું હતું કે હજી પણ સમય છે, તું બિશ્નોઈ સમાજના મંદિરે જા અને તેં જે…
London,તા.17 ICC એ તેની વાર્ષિક બેઠકમાં BCCI સચિવ દેવજીત સૈકિયાને ગવર્નન્સ રિવ્યૂ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. સમિતિમાં ક્રિકેટ સાઉથ આફ્રિકાના ડો. મોહમ્મદ મૂસાજી અને ICCના ડો. રોઝ રિવાજનો પણ સમાવેશ થાય છે. ICC એ ફ્રેન્ચાઇઝ લીગની દેખરેખ માટે એક નવી ફ્રેન્ચાઇઝ લીગ સમિતિની પણ રચના કરી છે. તેની અધ્યક્ષતા બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમિમ ઇકબાલ કરશે. સમિતિમાં ક્રિકેટ નામિબિયાના ડો. રૂડી વાન વુરેન, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના રિચાર્ડ ગોલ્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ટોડ ગ્રીનબર્ગ, દેવજીત સૈકિયાનો સમાવેશ થાય છે. બેઠકમાં, ICC એ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI)ને 12.8 મિલિયન યુએસ ડોલર (આશરે 12.82 મિલિયન) ની લોન મંજૂર કરી, જે નાણાકીય…
New Delhi, તા. 17 જ્યાં સુધી મેદાન પર લિઓનલ મેસી હાજર રહે છે, આર્જેન્ટિનાની આશા જીવંત રહે છે. ફીફા વિશ્વ કપ 2026માં ડિફેન્ડિંગ ચેમ્પિયને અંતિમ ક્ષણોમાં વાપસી કરવાને પોતાની ઓળખ બનાવી લીધી છે. આ ટૂર્નામેન્ટમાં 79મી મિનિટ પછી રેકોર્ડ 11 ગોલ એ વાતની સાક્ષી પૂરે છે કે મેસીની ટીમે ઘણી વખત હારેલી બાજી પલટીને દુનિયાને હેરાન કરી દીધી છે. 22 જૂનઃ મેસીએ ઓસ્ટ્રિયાની આશાઓ તોડી નિર્ણાયક મિનિટઃ 90+5મી મિનિટ (ઇન્જરી ટાઇમ) પરિણામઃ આર્જેન્ટિના 2, ઓસ્ટ્રિયા 0 ગ્રુપ સ્ટેજની બીજી મેચમાં આર્જેન્ટિનાની જીત પર બહુ મોટો ખતરો નહોતો. ટીમ બીજા હાફના ઇન્જરી ટાઇમમાં 1-0થી આગળ હતી. ત્યારે જ લિઓનલ મેસીએ પોતાનાં જ શોટથી…
New York,તા.17 ફીફા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યાં બાદ આર્જેન્ટિનાની જીતની ઉજવણી હવે મોટા વિવાદનું કારણ બની ગઈ છે. મેચ પછી આર્જેન્ટિનાના કેટલાક ખેલાડીઓએ માલ્વિનાસ એટલે કે ફોકલેન્ડ દ્વીપ આર્જેન્ટિનાનો છે લખેલું પોસ્ટર લહેરાવ્યું હતું. આના પર બ્રિટને સખત વાંધો ઉઠાવ્યો છે અને ફીફા પાસે આર્જેન્ટિના સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફોકલેન્ડ એટલાન્ટિક મહાસાગરનાં દક્ષિણ-પશ્ચિમમાં આવેલો એક ટાપુ છે. આના પર બ્રિટન અને આર્જેન્ટિના બંને પોતાનો દાવો કરે છે. આર્જેન્ટિનાએ 2 એપ્રિલ 1982ના રોજ ફોકલેન્ડ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બ્રિટને 74 દિવસ ચાલેલા યુદ્ધમાં આ ટાપુ પર ફરીથી કબજો મેળવી લીધો હતો. આ દરમિયાન 900થી વધુ…
New Delhi, તા. 17 આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાવા જઈ રહેલાં વર્લ્ડ કપ ફૂટબોલના ફાઇનલ મુકાબલા પહેલાં 19 વર્ષ જૂની એક તસવીર ફરી ચર્ચામાં છે. વર્ષ 2007ની આ તસવીરમાં ફૂટબોલના સુપરસ્ટાર લિઓનલ મેસીએ ત્યારે 6 મહિનાના લેમિન યમાલને ખોળામાં લીધો હતો અને તેને બાથટબમાં નવડાવ્યો પણ હતો. એ જ યમાલ હાલમાં સ્પેનનો સ્ટાર ફૂટબોલર છે. રવિવારે દુનિયા આર્જેન્ટિનાના 39 વર્ષના મેસી અને સ્પેનના 19 વર્ષના યમાલ વચ્ચેના ‘જંગ’ની સાક્ષી બનશે. 2007માં 20 વર્ષના મેસી અને 6 મહિનાના યમાલની આ તસવીર યુનિસેફના ચેરિટી ફોટોશૂટ દરમિયાન લેવામાં આવી હતી. આ ફોટોશૂટમાં બાર્સિલોનાના ખેલાડીઓ સાથે ભાગ લેવા માટે લકી ડ્રો દ્વારા આસપાસનાં પરિવારોની…
New Delhi, તા. 17 આર્જેન્ટિના સામે રવિવારે રમાનારા ફીફા વર્લ્ડ કપ 2026ના મહામુકાબલા પહેલાં સ્પેનની ટીમે ન્યૂ જર્સીમાં પોતાની પહેલી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. ફ્રાન્સ સામે સેમિફાઇનલમાં 2-0થી મેળવેલી શાનદાર જીત બાદ સ્પેનનો આ પહેલું પ્રેકિ્ટસ સેશન હતું. આ દરમિયાન સ્પેનનો સ્ટાર યુવા ખેલાડી લેમિન યમાલ અને ડિફેન્ડર પેડ્રો પોરો મુખ્ય ટીમ સાથે ટ્રેનિંગ કરવાને બદલે મેદાન પર એકલાં (અલગથી) રિકવરી ડ્રિલ્સ કરતાં જોવા મળ્યાં હતાં. બંને ખેલાડીઓ અલગથી પ્રેકિ્ટસ કરી રહ્યાં હોવાની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર યમાલ ઇજાગ્રસ્ત હોવાની અફવાઓ અને ચર્ચાઓ જોર પકડવા લાગી હતી. જોકે, આ ચિંતાઓ વચ્ચે રોયલ સ્પેનિશ ફૂટબોલ…
London,તા.17 રવિવારે લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી વનડે રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ સાબિત થઈ શકે છે. ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, BCCI પસંદગી સમિતિએ રોહિત શર્માને સ્પષ્ટ કરી દીધું છે કે તે 2027 ODI વર્લ્ડ કપના આયોજનનો ભાગ નથી. સમિતિએ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથેની બેઠક દરમિયાન આ નિર્ણયની જાણ કરી હતી. જોકે, બોર્ડે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પસંદગીકારોએ રોહિતને કહ્યું હતું કે યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. જોકે, તેમણે નિવૃત્તિ લેવી કે પસંદગી માટે ઉપલબ્ધ રહેવું તે નિર્ણય રોહિત પર છોડી દીધો હતો. ઇંગ્લેન્ડ પ્રવાસ પર રોહિતનું પ્રદર્શન…
New Delhi,તા.17 ઇંગ્લેન્ડે બીજી વન-ડેમાં ભારતને ચાર વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી દીધી. ગુરુવારે મોડી રાત્રે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે 234 રનનો પીછો કરતા, યજમાન ટીમે 44.1 ઓવરમાં છ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. જો રૂટ વિજયનો જીતનો રહ્યો. તે 99 રન બનાવીને અણનમ રહ્યો અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. હવે શ્રેણીનો નિર્ણય 19 જુલાઈએ લોર્ડ્સ ખાતે રમાનારી ત્રીજી વનડેમાં થશે. ગિલ-રોહિતે ઝડપી શરૂઆત કરી, વિરાટ-શ્રેયસે ઇનિંગ્સની કમાન સંભાળી ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી ટીમ ભારતે ઝડપી શરૂઆત કરી. કેપ્ટન શુભમન ગિલ (31) અને રોહિત શર્મા (26) એ પ્રથમ વિકેટ માટે 44…
New York, તા.17 અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 19 જુલાઈના રોજ ન્યૂયોર્ક ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાનારા ફીફા વર્લ્ડ કપ 2026ના ફાઇનલ મુકાબલામાં હાજર રહેશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલીન લેવિટે ગુરુવારે આ અંગેની સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ આ ભવ્ય ટૂર્નામેન્ટના સમાપનનો હિસ્સો બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ સાથે જ ફીફાના પ્રેસિડેન્ટ જિયાની ઇન્ફેન્ટિનોએ એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ, મેજબાન દેશનાં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સાથે મળીને વિજેતા ટીમને વર્લ્ડ કપની ટ્રોફી એનાયત કરશે, જેમ અગાઉ 2022માં કતારના અમીરે અને 2018માં રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કર્યું હતું. આ ખિતાબી મુકાબલામાં…
