Author: Vikram Raval

Junagadh,તા.17 જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના હર્ષદ નગરમાં વિશામણે પરિણીતાને તેના પતિ એ વાળ પકડી મા તું દીવાલ સાથે ભટકાવી ગંભીર ઇજા કરી અને તેમના દિયરે છરી બતાવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાય છે મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી છે. ફરિયાદી સીમાબેન ઉવેશભાઈ મકવાણા ઉ.22 એ પોલીસમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના લગ્ન ત્રણ વર્ષ પહેલા ઉવેશ નુર મહંમદ મકવાણા સાથે થયા હતા તેના પતિને નશાની તે હોવાના કારણે સીમાબેન છેલ્લા 15 દિવસથી રીસામણે હર્ષદ નગર પિયર ના ઘરે રહેતા હતા. ગત 15 જુલાઇના બપોરના તેમનો પતિ ઉવેશ એ બાઈકની ચાવી લેવા મોકલ્યો હતો ત્યારે સીમા બે ન કહેલ કે બાઈક…

Read More

Junagadh તા.17 જુનાગઢની ડો. સુભાષ મહિલા કોલેજ, ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા જાગૃતિ અને કચરાના નિકાલની યોગ્ય પદ્ધતિ અંગે જાગૃતિ કેમ્પ યોજવામાં આવેલ હતો. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે માટે નેશલે ઇન્ડિયા તથા પ્લાન ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ હિલદારી પ્રોજેક્ટ અંતર્ગત મહાનગર પાલિકા ની હદમાં આવતી શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આઇ.ટી. આસિસ્ટન્ટ શ્વેતાબેન ટાંક અને સિનિયર એજ્યુકેટીવ કોમ્યુનિટી હેડ હાર્દિકભાઈ ઠાકરે કોલેજમાં આવી આ પ્રોજેક્ટ અંતર્ગત વિગતો જણાવી જાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો. આજના યુગમાં કચરાના પણ પ્રકાર પાડવામાં આવ્યા છે તે મુજબ જ…

Read More

(જીજ્ઞેશ પટેલ) Manavadar, તા.17 સરકારી આઈ.ટી.આઈ. માણાવદર ખાતે આગામી 18 જુલાઈના રોજ સવારે 9:30 વાગ્યાથી મારુતિ સુઝુકી કંપની દ્વારા મેગા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રિન્સિપાલ પ્રફુલ્લગીરી અપારનાથીના જણાવ્યા મુજબ, અમદાવાદના બેચરાજી (હાંસલપુર) પ્લાન્ટ માટે એપ્રેન્ટિસ અને નોકરી માટે ઉમેદવારોની પસંદગી કરાશે. આ કેમ્પસ ઇન્ટરવ્યુમાં 10 પાસ, 12 પાસ તેમજ ડિપ્લોમા કે આઈ.ટી.આઈ. ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. રસ ધરાવતા યુવાનોએ આધાર કાર્ડ, પાન કાર્ડ, 4 પાસપોર્ટ સાઇઝ ફોટો અને શૈક્ષણિક માર્કશીટ સાથે જૂનાગઢ રોડ સ્થિત સંસ્થા ખાતે હાજર રહેવાનું રહેશે. આ ઉપરાંત આઈ.ટી.આઈ. ખાતે વિવિધ કોર્સ માટે બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પણ 18થી 22 જુલાઈ દરમિયાન ચાલશે.…

Read More

Junagadh, તા.17 જૂનાગઢમાં સૂરજ ઉર્ફે ભુવાજી એ પોતાના મિત્રો સાથે મળી લીવ ઈન મા રહેતી યુવતીને સુરેન્દ્રનગરના સાયલા પાસે વાટા વચ્છ ની સીમમાં ગણેશ ટૂંકમાં આપી હત્યા કરી લાશને સળગાવી દીધી હતી. જે કેસ ગઈકાલે જુનાગઢ ની પાંચમા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સુરજ ઉર્ફે ભુવાજી સહિત પાંચને આજીવન કેદની સજા સાથે 50 50 હજારનો દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સજા નો હુકમ કર્યો હતો. આ કેસની વિગત મુજબ જૂનાગઢના ભરડાવા વિસ્તારમાં રહેતા અને દોરા ધાગા સહિતની વિધિ કરતાં સુરજ ઉર્ફે ભુવાજી લાખા સોલંકી સાથે ધારા કડીવાર નામની યુવતી રહેતી હતી. બંને…

Read More

Junagadh,તા.17 રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા તેઓના પડતર પ્રશ્નોની માગણીઓ નો ઉકેલ ન આવતા આંદોલનનું રણશિગુ ફૂકવામાં આવ્યું છે જેમાં જૂનહગઢ જિલ્લાના 400 થી વધુ તલાટીઓ પંચાયત અને ગ્રામ્ય વિકાસ વિભાગ સિવાયના અન્ય તમામ વિભાગની કામગીરી બંધ કરી દીધી છે. રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા લાંબા સમયની તલાટી કમ મંત્રી અને મહેસુલી તલાટીના જોબ ચાર્ટ અલગ કરવાની માગણી કરી રહ્યા છે. તાજેતરમાં સરકાર દ્વારા મહેસૂલી તલાટીઓને નિયુક્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હોવા છતાં બંને કેડરના જોબ ચાર્ટ સ્પષ્ટ કરવા માંગણી કરવામાં આવી હતી. પરંતુ માગણીઓનો હોય હકારાત્મક ઉકેલ ન આવતા તલાટી કમ મંત્રીઓ મહેસુલી કામગીરી તેમજ ગ્રામ્ય વિકાસ વિભાગ સિવાયના તમામ…

Read More

Junagadh, તા.17 છેલ્લા અમુક વર્ષોથી ગિરનાર પર્વત પરના ગુરુ દત્તાત્રેય શિખર પર નિર્વાણ લાડુ ચડાવવા કે ધરવા મામલે દર વર્ષે વિવાદ ઊભો થવા પામ્યો છે આ મામલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગઈકાલે જુનાગઢ કલેકર ના અધ્યક્ષતામાં મહત્વની મીટીંગ મળવા પામી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા, સનાતન ધર્મના સાધુસંતો અને દિગંબર જૈનના પ્રતિનિધિઓ ખાસ હાજર રહ્યા હતા. આગામી 20 જુલાઈ ના ગિરનાર પર્વત ઉપર પ્રથમ ટૂંકે બિરાતા ગુરુદત્તાત્રેય ખાતે દિગંબર જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ ધર્મ કે ચડાવવા અંગેની જાહેરાત વચ્ચે તંત્રએ સ્પષ્ટ અને કડક નિર્દેશો આપ્યા છે કે પર્વતની સીડીઓ પર નિર્વાણ લાડુ ચડાવવા કે ધરવાની કોઈ…

Read More

Junagadh , તા.16 જુનાગઢ છાયા બજાર ના ગંધર્પ વાળા માં અતિ પૌરાણિક આવેલ ભગવાન જગન્નાથજી ના મંદિરે પુરીના જગન્નાથજીની આબેહૂબ પ્રતિકૃતિ આવેલી છે, દર વર્ષે અષાઢી બીજના અહીંયા વહેલી સવારથી વિશ્વયાગ યજ્ઞ યોજવામાં આવે છે જેમાં આજે સવારે ભગવાનનું ઔષધી યુક્ત સામગ્રીઓથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. બાદ બપોરના ચાંદીની સાવરણીથી પહીદ વિધિ બાદ ત્રણને 30 કલાકે જય રણછોડ માખણ ચોર નાના સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી નગર ચર્ચાએ ન નીકળશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના પ્રાચીન સમયમાં બળદના ગાડાઓ સાથે જગન્નાથજીના મંદિરથી દામોદરજી કુંડ સુધી રથયાત્રા યોજાતી હતી જેમાં હવે શહેરના વિવિધ માર્ગો ઉપરથી ભગવાન જગન્નાથજી રથમાં…

Read More

Karachi,તા.17 પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા દળો સામેની હિંસા સતત વકરી રહી છે. પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે, તેના લડાકુઓએ બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લાના ખડકોચા વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યના એક મોટા કાફલાને નિશાન બનાવ્યો છે. સંગઠનના જણાવ્યા અનુસાર, આ ભીષણ હુમલામાં 45થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને અસંખ્ય જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. BLAના પ્રવક્તા જીયંદ બલોચ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, આ ઓપરેશનને સંગઠનની ખાસ કમાન્ડો વિંગ ફતહ સ્ક્વોડ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાના જવાનોને લઈ જઈ રહેલી બસો અને તેમની સુરક્ષામાં તહેનાત એસ્કોર્ટ વાહનો…

Read More

New Delhi, તા.17 દેશમાં વર્તમાન કાગળના ચલણના સ્થાને પ્લાસ્ટીકની કરન્સી નોટ લાવવાની પ્રક્રિયા ઝડપી બની છે અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ અખબારોમાં જાહેરાત આપીને આ નોટોના પ્રિન્ટીંગ માટે ઓપેસીફાઈડ પોલીમર સબટ્રેટ શીટના ઉત્પાદન માટે અને તે પુરુ પાડવા માટે ટેન્ડર મારફત કંપનીઓને આમંત્રીત કરી છે. આ પ્રકારની શીટ પ્લાસ્ટીકની નોટો બનાવવા માટે ખાસ જરૂરી છે. આ શીટમાં પ્લાસ્ટીકનું બેઈઝ મટીરિયલ હોય છે જે લાંબા સમય સુધી ચાલે તેવી કરન્સીનું પ્રિન્ટ કરવામાં મહત્વની છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા આ માટે સુરક્ષિત ટેકનોલોજી ઓફર કરી શકે તેવી કંપનીઓને સાથે કરાર કરશે. હાલમાં જ આરબીઆઈએ જાહેર કર્યુ હતું કે તે પ્લાસ્ટીકની નોટો લાવવાની…

Read More

New Delhi, તા.17 ભારતમાં સૌથી વધુ લોકપ્રિય યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમમાં ટૂંક સમયમાં મોટો નીતિગત ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકાર રૂ ।.2000થી વધુના વ્યવહારો પર મોટા વેપારીઓ અને કોર્પોરેટ સંસ્થાઓ પાસેથી ‘મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) વસૂલવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. જોકે, રાહતની વાત એ છે કે સામાન્ય ગ્રાહકો કે નાના વેપારીઓને આ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ગ્રાહકો માટે આ ડિજિટલ સેવા પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે. MDR એ એક પ્રોસેસિંગ ફી છે, જે ડિજિટલ પેમેન્ટ કરતી બેંકો અને સંસ્થાઓને ચૂકવવામાં આવે છે, જેનો દર 0.5 ટકાથી પણ ઓછો હોઈ શકે છે. આ ફી લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય…

Read More