Author: Vikram Raval

શાહી ઇમામે જણાવ્યું હતું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી કોઈપણ ટિપ્પણી અસ્વીકાર્ય: Dhirendra Krishna Shastri પાસેથી માફીની માંગ કરી Punjab, તા.૩૦ પંજાબના લુધિયાણામાં ધાર્મિક પ્રવચન દરમિયાન પંડિત Dhirendra Krishna Shastri દ્વારા આવેલા નિવેદનને કારણે વાતાવરણ ગરમાયુંછે. પંજાબના શાહી ઇમામ મૌલાના મોહમ્મદ ઉસ્માન રહેમાની લુધિયાનવીએ ધીરેન્દ્ર શાસ્ત્રીની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો છે. શાહી ઇમામે જણાવ્યું હતું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી કોઈપણ ટિપ્પણી અસ્વીકાર્ય છે. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસેથી માફીની માંગ કરી હતી.શાહી ઇમામે ચેતવણી આપી હતી કે જો માફી નહીં માંગવામાં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ધર્મ વિશે નિવેદનો આપતી વખતે બધા ધર્મોની ભાવનાઓ…

Read More

પોલીસે એકઠા કરેલા પુરાવા પ્રમાણે તેણે કૌશલપુરી કોલોનીમાં પોતાના પિતા રવીન્દ્ર મિશ્રાના નામે એક મકાન ખરીદ્યું હતું લખનૌ, તા.૩૦ Ayodhya Ram Mandirમાં દાન ચોરી મામલે મોટો ખુલાસો થયો છે. આરોપી અનુકલ્પ મિશ્રાએ એકલા હાથે જ એક કરોડ રૂપિયાથી વધુની દાન ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસની ચાર્જશીટમાં આ વિગતો નોંધવામાં આવી છે. તે અગાઉ ૨૦૨૪માં રામ મંદિર ટ્રસ્ટના કાર્યકર્તા તરીકે ગણતરીના કામમાં જોડાયેલો હતો. પછી ૨૦૨૫માં રામ મંદિર ટ્રસ્ટ અને જીમ્ૈં વચ્ચે ગણતરી ખંડની વ્યવસ્થા સાથે ગણતરીની રકમને બેન્કમાં જમા કરાવવા માટે થયેલા કરાર બાદ, બેન્ક દ્વારા નિમાયેલી એજન્સી સેનિક સિક્યોરિટી સર્વિસના એજન્ટ તરીકે પણ કાર્યરત રહ્યો હતો. આ…

Read More

બંને આરોપીઓ સામે Counterfeit medicineની દાણચોરી કરવા, વેચવાનું ષડયંત્ર રચવા અને અમેરિકા સાથે છેતરપિંડી કરવા જેવા સંગીન આરોપો મૂકવામાં આવ્યા છે Washington, તા.૩૦ અમેરિકાના ન્યાય વિભાગે બે ભારતીય નાગરિકો—૩૩ વર્ષીય સ્વપ્નદીપ રોય અને ૩૭ વર્ષીય વિકી રામંચા—સામે નકલી ઓઝેમ્પિક ઈન્જેક્શનની દાણચોરી કરવા, તેને અમેરિકામાં વેચવા અને છેતરપિંડી આચરવાના ગંભીર આરોપો મૂક્યા છે. ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા આરોપો ઘડાયા બાદ મંગળવાર, ૨૯ સપ્ટેમ્બરના રોજ સ્વપ્નદીપ રોયને ઈટાલીથી પ્રત્યાર્પિત કરીને અમેરિકી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો. જુલાઈ ૨૦૨૩થી એપ્રિલ ૨૦૨૪ દરમિયાન બંને આરોપીઓએ કથિત રીતે ચીનથી નકલી ઓઝેમ્પિકનો જથ્થો મંગાવ્યો હતો. ત્યારબાદ તેઓએ આ નકલી દવાઓ…

Read More

New Delhi તા.૩૦ ઈરાકમાં છેલ્લા બે દાયકાથી ચાલી રહેલો અમેરિકન સૈન્ય દખલ હવે સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગયો છે. અમેરિકન સેનાએ ઈરાકમાં પોતાના આખરી બચેલા સૈન્ય મથકો પણ સંપૂર્ણપણે ખાલી કરી દીધા છે. આ સાથે જ વર્ષ ૨૦૦૩ના અમેરિકન આક્રમણથી શરૂ થયેલી સૈન્ય ઉપસ્થિતિનો આ લાંબો અધ્યાય હંમેશા માટે બંધ થઈ ગયો છે. ઈરાન અને તેના સમર્થકોએ આ પગલાંને એક મોટી જીત તરીકે જોયું છે, જ્યારે સુરક્ષા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ સુરક્ષાના ખાલીપાથી ઈરાનનો પ્રભાવ અને ’ઇસ્લામિક સ્ટેટ’ (ISIS)ના ફરીથી ઉભરવાનું જોખમ વધી શકે છે. આ ઐતિહાસિક નિર્ણય વર્ષ ૨૦૨૪માં તત્કાલીન અમેરિકન પ્રમુખ જો બાઇડનના કાર્યકાળ દરમિયાન લેવાયો…

Read More

Mumbai,તા.૩૦ એફઆઇસીસીઆઇ ફ્રેમ્સ ૨૦૨૬ માં, નેટફ્લિક્સ પર “લોક અપઃ ટ્રૂથ ઓર સાઝા” ની બીજી સીઝનની જાહેરાત કરવામાં આવી હતી. શોના હોસ્ટ ફરાહ ખાન અને Riteish Deshmukh પણ આ કાર્યક્રમમાં હાજર હતા. ફરાહે રિયાલિટી શો હોસ્ટ કરવાના તેના અનુભવ વિશે વાત કરી અને તેના મનોરંજક ફોર્મેટથી સ્પર્ધકોને તેમના અંગત જીવન વિશે ખુલીને વાત કરવાની મંજૂરી મળી. દરમિયાન, “લોક અપ” ના નિર્માતા એકતા કપૂરે ખુલાસો કર્યો કે નેટફ્લિક્સ પર શોની પહેલી સીઝન ખૂબ જ સફળ રહી, જે નિર્માતાઓની અપેક્ષાઓ કરતાં વધુ હતી, અને તેમણે આગામી લોક અપ સીઝન ૨ માં સંપૂર્ણપણે નવી વાર્તાઓ, નવા લોકો અને આશ્ચર્યનું વચન આપ્યું હતું. “લોક અપઃ…

Read More

Mumbai,તા.૩૦ એફઆઇસીસીઆઇ ફ્રેમ્સ ટુડે પહેલાં, અભિનેતા Ayushmann Khurranaએ ’સિનેમા એટ ક્રોસરોડ્‌સ – ધ રૂલ્સ ઓફ ધ બિગ સ્ક્રીન’ સત્રમાં સિનેમા પર પોતાના વિચારો શેર કર્યા. “ઉડતા તેર” ની રિલીઝ પહેલા, અભિનેતાએ કહ્યું કે આજના યુગમાં, જ્યારે દર્શકો વિવિધ પ્લેટફોર્મ પર ફિલ્મો જોઈ રહ્યા છે, ત્યારે જ્યારે તમને બહુવિધ સ્ટાર્સ સુધી પહોંચ મળે છે, ત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ અને પ્રામાણિકતા તેના થિયેટર રનમાં સૌથી મોટી હિટ બની જાય છે. સફળતા માટે મહત્વપૂર્ણ છે. ૨૦૨૬ માં રિલીઝ થતી ઓછી બજેટની ફિલ્મો “હનુમાન અંશ” અને “ઓબ્સેશન” ની સફળતા વિશે આયુષ્માન ખુરાનાએ પણ ચર્ચા કરી. ફિલ્મ નિર્માતા શ્રીરામ રાઘવન અને ઇન્ડિયા થિયેટ્રિકલ્સના વીપી, વોર્નર બ્રધર્સ…

Read More

Ahmedabad,તા.૩૦ નવરાત્રી નજીક આવતાં જ Ahmedabadના બજારોમાં ગરબાની રંગત જામી રહી છે. યુવતીઓમાં ચણિયા-ચોળી સાથે મેચિંગ જ્વેલરીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ અવનવા ડિઝાઇનના દાંડિયા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ટ્રેડિશનલ દાંડિયાથી લઈને બેરિંગવાળા, લાઈટવાળા અને બેરિંગ સાથે લાઈટિંગવાળા દાંડિયાની નવી નવી ડિઝાઇન બજારમાં જોવા મળી રહી છે. સાથે જ કલરફુલ ઓર્નામેન્ટ્‌સ, મિરર વર્ક, કુંદન, ઓક્સિડાઇઝ્‌ડ અને કોડીવાળી જ્વેલરીની પણ ભારે માંગ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે હવે યુવાઓ નવરાત્રીના દરેક દિવસ માટે અલગ લુક અને અલગ સ્ટાઇલ પસંદ કરી રહ્યા છે. નવરાત્રીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે અને તેની અસર શહેરના…

Read More

Ahmedabad,તા.૩૦ અમદાવાદ કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા ડ્રગ્સની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંગકોકથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી ૯૭૩.૨૩ ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે મુસાફરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ વ્યક્તિ સુરતનો રહેવાસી છે. જે ૩૦ નાના પેકેટમાં આ ગાંજો લાવી રહ્યો હતો. કસ્ટમ્સ અધિકારીઓને એપીઆઇએસ પ્રોફાઇલિંગના આધારે મુસાફર અંગે શંકા જતા તેની તપાસ કરવામાં આવી હતી. સુરતના રહેવાસી આ મુસાફર ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બેંગકોકથી ફ્લાઇટ નંબ ટીજી -૩૪૩ મારફતે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. મુસાફરના કેબિન બેગેજમાં રહેલી એક પેપર કેરી બેગની તપાસ દરમિયાન બે પ્લાસ્ટિક પેકેટ મળી…

Read More

Upleta,તા.૩૦ Upletaના હરીયાસણ ગામે ધોરણ ૧૦માં ભણતી સગીરા સાથે દુષ્કર્મ  સગીરા પર બાજુની વાડીમાં કામ કરતા પરિણીત શખ્સે મોબાઈલની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભાયાવદર પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પત્નીએ બાળકને જન્મ આપ્યો તેના બીજા જ દિવસે આરોપીને જેલ હવાલે કરાયો છે. ઉપલેટાના હરીયાસણ ગામે ધોરણ ૧૦માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારાયાની ફરિયાદ ભાયાવદર પોલીસ મથકે નોંધાઈ છે. સગીરાના ૩૮ વર્ષીય પિતાની ફરિયાદના આધારે પોલીસે હરેશ નરશી ભટાણીયા (રહે. મોટી પાનેલી) સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ફરિયાદી પરિવાર હરીયાસણની સીમમાં એક ખેડૂતનું ખેતર ભાગમાં વાવીને…

Read More

Bharuch,તા.૩૦ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડા વિસ્તારમાં જંગલ જમીન તથા આદિવાસી ખેડૂતોના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હોવાની માહિતી સામે આવી છે. પત્રમાં તેમણે પોતાની જ સરકારના તંત્ર અને વન વિભાગની કામગીરી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, સાગબારા વિસ્તારમાં આદિવાસી ખેડૂતોને તેમની ખેતી અને જમીન સંબંધિત હકોના મામલે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વનમંત્રી સમક્ષ અગાઉ રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો દાવો કર્યો છે. સાગબારા જંગલ જમીનનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં પણ ખોપી સહિતના ગામોમાં ખેતીના મુદ્દે ખેડૂતો…

Read More