Author: Vikram Raval

New Delhi, તા. 10 ભારતનાં યુવા ટેનિસ ખેલાડી અર્ણવ પાપરકરે વિમ્બલ્ડનમાં ઈતિહાસ રચી દીધો છે. તે વિમ્બલ્ડન બોયઝ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારો છેલ્લાં 36 વર્ષમાં પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. 18 વર્ષીય અર્ણવે બુધવારે રમાયેલી મેચમાં જાપાનનાં ર્યો તાબાતાને માત્ર 52 મિનિટમાં 6-2, 6-1થી હરાવીને અંતિમ આઠમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. વર્ષ 1990માં લિએન્ડર પેસે આ સિદ્ધિ મેળવી હતી અને ત્યારબાદ તેઓ જુનિયર વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યાં હતાં. અર્ણવ હવે લિએન્ડર પેસ, રામનાથન ક્રિષ્નન અને રમેશ ક્રિષ્નન જેવા દિગ્ગજ ભારતીય ખેલાડીઓની એલિટ ક્લબમાં સામેલ થઈ ગયો છે. પુણેનો વતની અર્ણવ પાપરકર હાલમાં આઈટીએફ (ITF) જુનિયર રેન્કિંગમાં વિશ્વમાં 19મા ક્રમે…

Read More

London,તા.10 T20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ, ભારતીય મહિલા ટીમ આજથી ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થનારી એકમાત્ર ટેસ્ટ મેચમાં યજમાન ઇંગ્લેન્ડનો સામનો કરતી વખતે આ પરાજયમાંથી પાછા ફરવાનો પ્રયાસ કરશે. વર્લ્ડ કપમાંથી ભારતની વહેલી બહાર થવાથી તેમને ટેસ્ટ મેચની તૈયારી માટે વધુ સમય મળ્યો છે. આ મહિલા મેચ “હોમ ઓફ ક્રિકેટ” તરીકે ઓળખાતા લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ પુરુષોની ટેસ્ટ મેચના 142 વર્ષ પછી થશે. ભારતીય ટીમે છેલ્લે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ રમી હતી. ભારતીય ટીમ વોર્મ્સલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી રહી છે. મુખ્ય કોચ અમોલ મુઝુમદારે કહ્યું કે ટીમ પહેલીવાર લોર્ડ્સમાં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું,…

Read More

(રવિ નિમાવત દ્વારા) મોરબી તા.૯ મોરબી રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને તેમના પશુઓને ઘરઆંગણે તાત્કાલિક અને નિઃશુલ્ક સારવાર મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી ૧૯૬૨ મોબાઇલ પશુ ચિકિત્સા સેવા ગ્રામ્ય વિસ્તારોમાં સતત અસરકારક કામગીરી કરી રહી છે. તા. ૦૮-૦૭-૨૦૨૬ના રોજ મોરબી જિલ્લાના માટેલ લોકેશનના મકતાનપર ગામ ખાતે રહેતા પશુપાલક દિનેશભાઈની ગાયનું શિંગડું અકસ્માતે તૂટી જતાં ભારે રક્તસ્ત્રાવ શરૂ થયો હતો. પશુપાલકે તરત જ ૧૯૬૨ હેલ્પલાઇન પર સંપર્ક કરતા કોલ મળતાની સાથે જ ૧૯૬૨ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા ગાયની સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ પશુ ચિકિત્સકે જરૂરી સારવાર શરૂ કરી અને તૂટેલા શિંગડાનું સફળ ઓપરેશન કરીને રક્તસ્ત્રાવ સંપૂર્ણપણે બંધ…

Read More

Bhopal,તા.૯ Madhya Pradeshના ઉમરિયાથી એક ખૂબ જ દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. એક ઝડપી કાર રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ, જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા, જેમાં એક ૩ વર્ષનો બાળક પણ સામેલ છે. એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. સુત્રો અનુસાર, મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં આજે સવારે એક દુઃખદ માર્ગ અકસ્માત થયો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૩ પર પાર્ક કરેલા ટ્રક સાથે એક કાર અથડાઈ. આ ભયાનક ટક્કરમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુઃખદ અકસ્માત ૯ જુલાઈના રોજ સવારે ૩ વાગ્યાની આસપાસ કોતવાલી પોલીસ સ્ટેશનના હદમાં આવતા ભરોલા ગામના સિદ્ધ બાબા મંદિર…

Read More

Veraval,તા.09 ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા દારૂ જુગાર નુ દુષણ ડામવા સૂચના મુજબ સુત્રાપાડા પીઆઈ કે.આઈ.જાડેજા ના રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હે.કો.જગદીશભાઇ ગોહીલ,બનેસિંહભાઈ મોરી, પો.કો.હરેશભાઈ વાજા, શૈલેષભાઈ સોલંકી, સિધ્ધરાજભાઈ સોલંકીએ સહિત પો.સ્ટાફ સુત્રાપાડા પો.સ્ટે.વિસ્તારમા પટ્રોલીંગ દરમ્યાન સયુકત બાતમી ના આધારે સુત્રાપાડા પો.સ્ટે વિસ્તારમાં આવેલ ગાગેથા ફાટક પાસે મારૂતી સુઝુકી કાર   નીકળતા સાઈડમાં લઈ તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા બીયર ટીન નંગ-૩૦૭ કિ.રૂ.૬૯,૭૭૭/ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ કાર-૦૧ કિ.રૂ.૩,૦૦,૦૦૦/-મોબાઈલ ફોન નં.૧ કિ.રૂ.૫,૦૦૦/ કુલ કિ.રૂા.૩,૭૪,૭૭૭/ મુદામાલ સાથે વિપુલ ઉર્ફે પાજી રાજશીભાઈ કામળીયા,અજય વજુભાઈ જેઠવા રહે.સુત્રાપાડા વાળા આરોપીઓ વિરુધ્ધ સુત્રાપાડા પો.સ્ટે.ખાતે પ્રોહી. કલમ મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસર…

Read More

પાયલોટિંગ કરતી ક્રેટા અને દારૂ ભરેલી ઇનોવા ઝડપાઈ; એક આરોપી ઝડપાયો, બે ફરાર.. Virpur,તા.09 પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS)ના દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશોના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઠડીયા ગામથી આગળ ખોડીયાર હોટલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ ગોંડલથી જેતપુર તરફ જઈ રહેલી GJ-21-BC-9295 નંબરની ટોયોટા ઇનોવામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો અને તેની આગળ GJ-03-MH-0054 નંબરની હ્યુન્ડાઈ ક્રેટા પાયલોટિંગ કરી રહી હતી. પોલીસે બંને વાહનોને રોકવાનો પ્રયાસ કરતાં…

Read More

રમતા રમતા માસુમ કુંડીમાં ખાબક્યો, પરિવારમાં શોક Rajkot,તા.09 શહેરના કાથરોટા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ચાર વર્ષનું બાળક રમતાં રમતાં પાણીની કુંડીમાં પડી જતા ચકચાર મચી જવા પામી છે, જેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશના અને હાલ કાથરોટા ગામે ભાયાસર રોડ પર આવેલી એક વાડી વિસ્તારમાં રહેતા આકાશ કૈલાશભાઈ વસુમિયા (ઉં ૪ વર્ષ) સવારે આઠેક વાગ્યાના અરસામાં વાડીમાં રમી રહ્યો હતો. રમતાં રમતાં અચાનક આકાશ અકસ્માતે પાણીની કુંડીમાં ખાબક્યો હતો. બાળકના પિતાનું ધ્યાન જતાં તેને…

Read More

બી ડિવિઝન પોલીસની પૂછપરછમાં રીઢો તસ્કર જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી ભાંગી પડ્યો Rajkot,તા.09 શહેરના ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રીઢો તસ્કર જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી પાંચ ચોરાઉ રીક્ષા ઝડપી પાડ્યો હતો અને બી ડિવિઝન પોલીસને સોંપયો હતો. પૂછપરછ દરમિયાન વધુ એક રીક્ષા ચોરીનો ભેદ બી ડિવિઝન પોલીસે ઉકેલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે મળતી માહિતી મુજબ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા મિલકત સબંધિત ગુના અટકાવવા ચોરી ઘરફોડ, વગેરે ગુનાનો ભેદ ઉકેલવાની સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થોડા દિવસ પૂર્વ એક શખ્સને ચોરાઉ 5 રીક્ષા સાથે ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો જે અંગે…

Read More

મારામારી હત્યાની કોશિશ અને શરીર સંબંધી મળી સાત ગુનામાં ભક્તિનગર પોલીસ મથકના ચોપડે ચડ્યો હતો, વડોદરા જેલમાં ધકેલ્યો Rajkot,તા.09 શહેર પોલીસ કમિશનરે સપાટો બોલાવી માથાભારે શખસ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે.જેમાં ભક્તિનગર પોલીસ મથકના ચોપડે મારામારી અને હત્યાની કોશિશ મળી સાત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયાની પાસા તળે અટકાયત કરી વડોદરા જેલ હવાલે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મારામારી હત્યાની કોશિશ સહિતના શરીર સંબંધી ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા. માથાભારે શખ્સો સામે કડક હાથે કામગીરી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા…

Read More

ફ્લેટનો સોદો રદ થતા રકમ પરત કરવા આપેલો ચેક પરત ફર્યો’તો: શેઠ કન્સ્ટ્રકશને વળતર ચૂકવવા હુકમ Rajkot,તા.09 મુંબઈના બિલ્ડરે ફ્લેટનો સોદો રદ થતા ચુકવણી માટે આપેલો રૂ.૨૨.૫૦ લાખનો ચેક પરત ફર્યો હતો. જે ચેક રિટર્ન કેસમાં કોર્ટે મુંબઈના બિલ્ડરને એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ ફરીયાદી જયંતી કલ્યાણજીને તેના મિત્ર મારફત મુંબઈમાં શેઠ કન્સ્ટ્રકશનના ધંધાર્થી શ્રીકાંત મારુ પ્રભુ સાથે ઓળખાણ થઈ હતી. ફરિયાદીને મુંબઈમાં ફ્લેટ લેવાનો હોવાથી તેના મિત્ર સાથે મુંબઈ ગયા હતા. અને ફલેટનો સોદો રૂ.૨૨.૫૦ લાખમાં કર્યો હતો. પરંતુ આરોપીને કોઈ કારણોસર ફ્લેટની સ્કીમ સફળ ન…

Read More