Author: Vikram Raval

New Delhi,તા.૨૪ વિરોધ પક્ષોએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિશે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. હવે, કોકરોચ જનતા પાર્ટીએ પણ આ સંદર્ભમાં મોરચો ખોલ્યો છે. સીજેપીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં રિપોર્ટનો ઉલ્લેખ કરીને જ્ઞાનેશ કુમારને તાત્કાલિક રાજીનામું આપવાની માંગ કરી હતી. સીજેપીના સ્થાપક Abhijit Deepak કહ્યું, “રિપોર્ટ સાબિત કરે છે કે જ્ઞાનેશ કુમાર દેશના સૌથી મોટા દેશદ્રોહી છે. તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તેઓ લોકશાહી માટે સૌથી મોટો ખતરો છે.” સીજેપીએ જાહેરાત કરી છે કે જો સીઈસી જ્ઞાનેશ કુમાર આગામી ૪૮ કલાકમાં રાજીનામું નહીં આપે, તો સીજેપી દેશવ્યાપી વિરોધ શરૂ કરશે. “અમે દેશભરના લોકો પાસે જ્ઞાનેશ કુમારનો વિરોધ કરવા…

Read More

પીએમ મોદીએ સેવા સંકલ્પ અભિયાનમાં ભાગ લઈ રહેલા યુવાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી New Delhi,તા.૨૪ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (ગુરુવારે) સેવા સંકલ્પ અભિયાનના ભાગ રૂપે વડનગરથી વારાણસી જતી ટીમ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી. પીએમ મોદીએ કહ્યું કે સેવા એ આપણું પ્રાથમિક કાર્ય હોવું જોઈએ, અને આપણે સેવા કરતી વખતે સેવાનો સંદેશ આપવો જોઈએ, ઉપદેશ નહીં. આપણે સેવા દ્વારા સેવાનો સંદેશ આપીશું. આપણા આચરણથી લોકોને ખબર પડવી જોઈએ કે આપણી રાજકીય શક્તિ ગમે તેટલી મોટી બને, આપણો માર્ગ સેવાનો જ રહેશે. આપણે ક્યારેય સેવાના માર્ગથી ભટકાઈશું નહીં. આપણે ગમે તેટલી ઊંચાઈએ પહોંચીએ, આપણે ’સેવા એ જ સર્વોચ્ચ…

Read More

મકાઈમાંથી ઈથેનોલ બનાવવાના નિર્ણયથી ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોને રૂ. ૪૫,૦૦૦ કરોડનો ફાયદો થયાનો દાવો New Delhi, તા.૨૪ કેન્દ્રીય રોડ અને હાઇવે મંત્રી Nitin Gadkariએ જણાવ્યું છે કે તેમને ૧૦૦ ટકા ઈથેનોલ પર ચાલવા સક્ષમ ટોયોટા ઇનોવા કારના લોન્ચિંગ માટે આમંત્રણ મળ્યું છે, જે આગામી ઓક્ટોબર મહિનામાં લોન્ચ થવા જઈ રહી છે. ઈ૨૦ પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે તેમણે ઈથેનોલ અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોના સમર્થનની વાત ફરી કરી હતી.દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે હાલ વિશ્વના ૧૯ દેશોમાં ઈથેનોલનો ઉપયોગ થઈ રહ્યો છે અને હવે આ ઇંધણ વાપરતા વાહનો તરફથી કોઈ ફરિયાદો પણ મળી રહી નથી.…

Read More

ઇડરના પાનોલ ગામે આવેલા કૂવામાં બુધવારે એક યુવાન અચાનક પડી જતાં તેનું મોત નિપજ્યું Himatnagar, તા.૨૪ હિંમતનગર તાલુકાના ગામડી ગામના બે યુવાનો જાદરના મેળામાં ફરવા માટે બાઇક લઇને ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન અચાનક બાઇક પરનો કાબૂ ગુમાવી દેતાં બાઇક હાઇવે પર આવેલા ગરનાળા સાથે અથડાતાં યુવાન પાણીમાં પડ્યો હતો. તેની પાછળ અન્ય બાઇક પર આવી રહેલો મિત્ર પોતાના મિત્રને બચાવવા માટે ગરનાળામાં ભરાયેલા પાણીમાં પડ્યો હતો. જોકે, કમનસીબે બંનેના મોત નીપજ્યાં હતા. ગામડી ગામના અજયસિંહ પરમાર (ઉ.વ.૩૨) અને ભરતસિંહ પરમાર (ઉ.વ.૨૫) પોતાના ઘરેથી બાઇક લઇને મંગળવારે રાત્રિના સુમારે અલગ અલગ બાઇક પર જાદરના મેળામાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા.…

Read More

કેનેડા નોકરી અપાવવાના બહાને ખાતાં ખોલાવડાવી ઠગાઈ આચરી પોલીસ મથકે સિદ્ધપુર અને વલસાડના ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો: પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી Mehsana, તા.૨૪ કેનેડાના વર્ક પરમિટ અને નોકરી અપાવવાના બહાને મહેસાણાના એક પરિવાર સાથે વિશ્વાસઘાત કરી બેંક ખાતામાંથી રૂ.૪.૯૯ લાખ ઉપાડી લેવાના કિસ્સામાં મહેસાણા તાલુકા પોલીસ મથકે સિદ્ધપુર અને વલસાડના ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે.મહેસાણાના રાધનપુર રોડ પર મધુરમ હોમ્સમાં રહેતાં સીમાબેન અજીતસિંહ યાદવ હાલમાં ખાનગી શાળામાં નોકરી કરે છે. હાલ ચોથા સ્ટેજના કેન્સરથી પીડિત તેમના પતિને અગાઉ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન કેનેડા નોકરી માટે જવું હોવાથી, પરિચિત રાજુભાઈ મણીલાલ પંચાલ (રહે. રામજીપુરા, સિદ્ધપુર) અને તેમના સંબંધી…

Read More

સતત વધતા ઉત્પાદન ખર્ચને કારણે ડોમેસ્ટિક માર્કેટમાં પણ માંગમાં ૨૫ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયા Morbi, તા.૨૪ મોરબીના સિરામિક અને તેને સંલગ્ન પેપરમિલ ઉદ્યોગ પર વર્તમાન ઇરાન-અમેરિકા યુદ્ધની પરિસ્થિતિને કારણે ગંભીર સંકટ ઊભું થયું છે. નેચરલ અને પ્રોપેન ગેસના ભાવો આસમાને પહોંચી જવાથી અત્યાર સુધીમાં ૫૦ જેટલા સિરામિક એકમો બંધ થઈ ચૂક્યા છે. જેના કારણે સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં ભારે ચિંતા વ્યાપી ગઇ છે. સિરામિક ઉદ્યોગની કરોડરજ્જુ ગણાતા ઇંધણના ભાવમાં છેલ્લા ચાર મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધની અસર બાદ આ ઉદ્યોગ હજુ માંડ બેઠો થઈ રહ્યો હતો ત્યાં જ અમેરિકા-ઇરાન સંઘર્ષની સીધી અસર જોવા મળી રહી છે.સતત વધતા…

Read More

જહાજ પર બે ટોર્પિડો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, એક ટોર્પિડો જહાજની ડાબી બાજુ વાગ્યો હતો Oman, તા.૨૪ મિડલ ઈસ્ટમાં હજુ પણ તણાવ યથાવત છે. આ દરમિયાન ઓમાનના દરિયાકાંઠે  હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક જહાજ પર થયેલા ટોર્પિડો હુમલામાં ભારતીય નાવિક સૂરજ યાદવનું મૃત્યુ થયું છે.આ જહાજમાં કુલ ૨૦ ભારતીયો સહિત કુલ ૨૮ ક્રૂ મેમ્બર્સ સવાર હતા.આ હુમલામાં જહાજનો એક ભાગ અને એન્જિન રૂમને ભારે નુકસાન પહોંચ્યું છે. આ અંગે મળતી મુજબ, હોર્મુઝથી ભારત જઈ રહેલા એન્ટિગુઆ અને બાર્બુડાનો ધ્વજ ધરાવતા માલવાહક જહાજ ‘એમવી કેપ ડાઓ’ પર બુધવારે ઓમાન નજીક હુમલો થયો હતો. આ હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયાના રહેવાસી અને જહાજ…

Read More

સીબીએસઈએ ૧૨માંની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે કુલ ૭૯ વિષયોના સેમ્પલ પેપર જાહેર કર્યા New Delhi, તા.૨૪ CBSE એ ૧૦માં અને ૧૨માં ધોરણની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત સીબીએસઈએ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ની તૈયારીઓ માટે સેમ્પલ ક્વેશ્ચન પેપર જાહેર કર્યા છે. સીબીએસઈએ ૧૦માં અને ૧૨માંની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે વિષયવાર સેમ્પલ ક્વેશ્ચન પેપર બહાર પાડ્યા છે. આ સાથે જ સીબીએસઈએ ૨૦૨૭ બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ જાહેર કરી છે, જેમાં સીબીએસઈ દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.સીબીએસઈએ ૧૦માંની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે કુલ ૬૧ વિષયોના સેમ્પલ પેપર જાહેર કર્યા છે. આ…

Read More

ગેરમાર્ગે દોરતા દાવા અને પ્રતિબંધિત ઉત્પાદનોના વેચાણ બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી New Delhi, તા.૨૪ ફૂડ ઓથોરિટી એફએસએસએઆઈએ બુધવારે જણાવ્યું હતું કે તેણે ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ, બિગબાસ્કેટ, ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ઝેપ્ટો સામે ગેરમાર્ગે દોરતા દાવા અને પ્રતિબંધિત પ્રોડક્ટ્‌સના વેચાણ સહિત વિવિધ નિયમોનું પાલન ન કરવા બદલ દંડાત્મક કાર્યવાહી શરૂ કરી દીધી છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્‌ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તે ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ત્રાટકી છે. તેમા એમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ, બિગબાસ્કેટ, ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ઝેપ્ટો પર રેગ્યુલેટરી નોન-કોમ્પ્લાયન્સ બદલ સજા કરી છે.નોન-કોમ્પ્લાયન્સમાં મિસબ્રાન્ડિંગ, ગેરમાર્ગે દોરતા દાવાની સાથે પ્રતિબંદિત કે ઝેરી ખાદ્ય પદાર્થોનું વેચાણ અને…

Read More

૨૫ થી ૨૭ સપ્ટે. દરમિયાન Nepalમાં ભારેથી અતિ ભારે વર્ષાની આગાહી: લોકોને ખીણવાળા વિસ્તારોથી દૂર રહેવા ચેતવણી Kathmandu, તા.૨૪ સપ્ટેમ્બર ૨૫થી ૨૭ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહીને પગલે નેપાળ ટુરિઝમ બોર્ડે ટુરિસ્ટોને દેશના કેટલાયે વિસ્તારોથી દૂર રહેવા જણાવી દીધું છે. તેણે આપેલી એડવાઇઝરીમાં જનસામાન્યને પણ નદી, ખીણો, તથા ઉંચાઈવાળા વિસ્તારોથી દૂર રહેવા સલાહ (એડવાઇઝરી) આપી દીધી છે.ઉલ્લેખનીય છે કે નેપાળમાં ૨૬મી ઓગસ્ટે અત્યંત ભારે વર્ષાને લીધે નદીઓમાં પ્રચંડ પૂરો આવ્યાં હતાં, તેમાં પર્વતો પરનો બરફ ઓગળતાં પૂરોએ વિકરાળ રૂપ લઈ લીધું હતું. જેથી હજ્જારો મૃત્યુ પામ્યાં હતા કે ગૂમ થઈ ગયા હતા. નેપાળનાં ડીઝાસ્ટર મેનેજમેન્ટે સત્તાવાર રીતે ૧૪૫૧ના મૃત્યુ…

Read More