Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kuldeep Yadav ની જગ્યાએ Saransh Jain ને મળી શકે છે તક

    August 21, 2026

    Yashasvi Jaiswal નું હથિયાર જ બની ગયુ તેની નબળાઈ

    August 21, 2026

    હોકી ટીમની જીત પર Amit Shah અભિનંદન પાઠવ્યાં

    August 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kuldeep Yadav ની જગ્યાએ Saransh Jain ને મળી શકે છે તક
    • Yashasvi Jaiswal નું હથિયાર જ બની ગયુ તેની નબળાઈ
    • હોકી ટીમની જીત પર Amit Shah અભિનંદન પાઠવ્યાં
    • ICC Rankings: હેરી બ્રુક ચોથી વખત ટેસ્ટ નંબર 1 બેટ્સમેન બન્યો
    • Hockey World Cup માં ભારતે પાકિસ્તાનને બહાર ફેંક્યું : 16 વર્ષે નવો ઇતિહાસ
    • Duleep Trophy ફાઇનલ હવે બેંગલુરૂના બદલે ચેન્નઈમાં રમાશે ; દર્શકોને સ્ટેડિયમમાં મળશે પ્રવેશ
    • 6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા
    • Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Duleep Trophy ફાઇનલ હવે બેંગલુરૂના બદલે ચેન્નઈમાં રમાશે ; દર્શકોને સ્ટેડિયમમાં મળશે પ્રવેશ
    ખેલ જગત

    Duleep Trophy ફાઇનલ હવે બેંગલુરૂના બદલે ચેન્નઈમાં રમાશે ; દર્શકોને સ્ટેડિયમમાં મળશે પ્રવેશ

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા, 20
    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દુલીપ ટ્રોફી 2026-27ની ફાઇનલ મેચ બેંગલુરૂના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ના બદલે ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે હવે ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમમાં જઈને આ રોમાંચક ફાઇનલ મેચનો આનંદ માણી શકશે. આ ફાઇનલ મુકાબલો 6 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. બેંગલુરૂના ઈજ્ઞઊ કેમ્પસમાં સરકારી નિયમોનાં કારણે સામાન્ય દર્શકોનાં પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી BCCIએ આ મેચ ચેન્નઈ શિફ્ટ કરવી પડી છે.

    BCCIના સેક્રેટરી દેવજિત સૈકિયાએ જણાવ્યું હતું કે દુલીપ ટ્રોફી એ આપણી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની ખૂબ જ મહત્વપૂર્ણ અને જૂની ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટમાં રમતનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોય છે, તેથી અમે ઈચ્છતાં હતાં કે ચાહકોને સ્ટેડિયમમાં આવીને આ મેચ જોવાનો મોકો મળે. બેંગલુરૂના ગ્રાઉન્ડ પર દર્શકોની હાજરી અંગે ચોક્કસ નિયંત્રણો હતાં, જેનાં કારણે ફાઇનલ મેચને એવા સ્થળે ખસેડવી યોગ્ય લાગી જ્યાં ફેન્સ મોટી સંખ્યામાં હાજર રહીને મેચની મજા માણી શકે.

    ફાઇનલ મેચ ચેન્નઈમાં રમાશે, પરંતુ તે પહેલાંની તમામ મેચો-એટલે કે ક્વાર્ટર-ફાઇનલ અને સેમિફાઇનલ-બેંગલુરૂના ઈજ્ઞઊ ગ્રાઉન્ડ પર દર્શકો વગર (બંધ બારણે) જ રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટની શરૂઆત 23 ઓગસ્ટથી થઈ રહી છે, જેમાં ક્વાર્ટર ફાઇનલમાં ઈસ્ટ ઝોન સામે નોર્થ ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોન સામે વેસ્ટ ઝોનની ટક્કર થશે. જ્યારે ગત વર્ષની ચેમ્પિયન સેન્ટ્રલ ઝોન અને રનર-અપ સાઉથ ઝોનની ટીમ સીધી સેમિ-ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે, જે મેચો 30 ઓગસ્ટથી શરૂ થશે.

    ગયા વર્ષે આખી ટુર્નામેન્ટ બંધ બારણે રમાઈ હોવાથી ફેન્સમાં થોડી નિરાશા હતી, જેને ધ્યાનમાં રાખીને આ વખતે BCCIએ બ્રોડકાસ્ટિંગનો વ્યાપ પણ વધાર્યો છે.
    આ સીઝનની તમામ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે, જ્યારે એક ક્વાર્ટર ફાઇનલ, એક સેમિફાઇનલ અને ફાઇનલ મેચનું ટીવી પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. નોંધનીય છે કે ગયા વર્ષે સાઉથ ઝોનને હરાવીને સેન્ટ્રલ ઝોનની ટીમ ચેમ્પિયન બની હતી અને આ વખતે તેઓ પોતાનાં ટાઇટલનો બચાવ કરવા મેદાનમાં ઉતરશે.

    Duleep Trophy final
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા
    Next Article Hockey World Cup માં ભારતે પાકિસ્તાનને બહાર ફેંક્યું : 16 વર્ષે નવો ઇતિહાસ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Kuldeep Yadav ની જગ્યાએ Saransh Jain ને મળી શકે છે તક

    August 21, 2026
    ખેલ જગત

    Yashasvi Jaiswal નું હથિયાર જ બની ગયુ તેની નબળાઈ

    August 21, 2026
    ખેલ જગત

    હોકી ટીમની જીત પર Amit Shah અભિનંદન પાઠવ્યાં

    August 21, 2026
    ખેલ જગત

    ICC Rankings: હેરી બ્રુક ચોથી વખત ટેસ્ટ નંબર 1 બેટ્સમેન બન્યો

    August 21, 2026
    ખેલ જગત

    Hockey World Cup માં ભારતે પાકિસ્તાનને બહાર ફેંક્યું : 16 વર્ષે નવો ઇતિહાસ

    August 21, 2026
    ખેલ જગત

    પુલવામામાં ક્રિકેટનો તાવઃ Royal Premier League ની પહેલી મેચ માટે ૨૦,૦૦૦ લોકો એકઠા થયા

    August 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,590
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,040
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹246,350
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-08-2026 16:22
    Categories
    Latest News

    Kuldeep Yadav ની જગ્યાએ Saransh Jain ને મળી શકે છે તક

    August 21, 2026

    Yashasvi Jaiswal નું હથિયાર જ બની ગયુ તેની નબળાઈ

    August 21, 2026

    હોકી ટીમની જીત પર Amit Shah અભિનંદન પાઠવ્યાં

    August 21, 2026

    ICC Rankings: હેરી બ્રુક ચોથી વખત ટેસ્ટ નંબર 1 બેટ્સમેન બન્યો

    August 21, 2026

    Hockey World Cup માં ભારતે પાકિસ્તાનને બહાર ફેંક્યું : 16 વર્ષે નવો ઇતિહાસ

    August 21, 2026

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026
    Search
    Main News

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026

    ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane

    August 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kuldeep Yadav ની જગ્યાએ Saransh Jain ને મળી શકે છે તક

    August 21, 2026

    Yashasvi Jaiswal નું હથિયાર જ બની ગયુ તેની નબળાઈ

    August 21, 2026

    હોકી ટીમની જીત પર Amit Shah અભિનંદન પાઠવ્યાં

    August 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.