Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ કાગળ કરારો સુરક્ષા પૂરી પાડશે નહીં, Iran પાકિસ્તાન અને તુર્કી સાથે સાઉદી અરેબિયાના સંરક્ષણ કરાર પર કટાક્ષ કર્યો

    August 8, 2026

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ કાગળ કરારો સુરક્ષા પૂરી પાડશે નહીં, Iran પાકિસ્તાન અને તુર્કી સાથે સાઉદી અરેબિયાના સંરક્ષણ કરાર પર કટાક્ષ કર્યો
    • US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે
    • “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી
    • Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે
    • Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત
    • વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ
    • Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો
    • Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: ગોત્રીમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ
    વડોદરા

    Vadodara: ગોત્રીમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026Updated:August 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૭ આરોપીઓ સામે ગુનો નોંધાયો, ગુજરાત-મુંબઈ-રાજસ્થાન સુધી તપાસ વિસ્તરી

    Vadodara,તા.૧

    વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય બાળ તસ્કરીના એક ગંભીર અને સંવેદનશીલ રેકેટનો પર્દાફાશ કરીને માત્ર ૮ દિવસના નવજાત બાળકને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું છે. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે છેલ્લા દોઢ મહિનામાં આ ગિરોહ દ્વારા ચાર નવજાત બાળકોને મુંબઈમાં વેચી દેવામાં આવ્યા હતા. આ ઘટનાએ રાજ્યભરમાં ભારે ચકચાર મચાવી છે.પ્રાથમિક તપાસ મુજબ, ગિરોહ આર્થિક રીતે નબળા અને મજબૂર પરિવારોને નિશાન બનાવી તેમને નાણાકીય લાલચ આપતો હતો. ત્યારબાદ નવજાત બાળકોને ખરીદી અન્ય શહેરો અને રાજ્યોમાં ઊંચી કિંમતે વેચવામાં આવતા હતા. બાળ તસ્કરીનું આ સુનિયોજિત નેટવર્ક લાંબા સમયથી સક્રિય હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરીને ગોત્રી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને ૮ દિવસના નવજાત બાળકને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો. આ કેસમાં મનોજ રાવળ, વીણાબેન રાવળ, સુનીલ રાવળ, દલપત રાવળ, નગીન ભગોરા, શ્રવણ પરમાર અને લક્ષ્મણ મૂળી સહિત કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં આ આરોપીઓ બાળકોની ખરીદ-વેચાણ અને વચેટિયાની ભૂમિકામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

    પોલીસે હવે સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ ગુજરાતની બહાર મુંબઈ અને રાજસ્થાન સુધી વિસ્તાર્યો છે. મુંબઈમાં વેચાયેલા અન્ય નવજાત બાળકોને શોધવા માટે વિશેષ ટીમો મોકલવામાં આવી છે. ઉપરાંત, આ ગેરકાયદે પ્રવૃત્તિમાં કોઈ હોસ્પિટલ, મેડિકલ સ્ટાફ અથવા અન્ય વચેટિયાઓની સંડોવણી છે કે કેમ તે મુદ્દે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

    ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું છે કે બાળ તસ્કરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં અને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad એરપોર્ટ પાસે ૭૫ લાખના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો
    Next Article Porbandar: બંદર પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લાગ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara એસએસજી હોસ્પિટલમાંથી દુષ્કર્મ કેસનો આરોપી ફરાર, પોલીસને ધક્કો મારી ભાગ્યો

    August 6, 2026
    વડોદરા

    Vadodara: વિશ્વામિત્રીમાં કચરો ફેંકવાની સમસ્યા અટકાવવા રૂ.73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરાશે

    August 6, 2026
    વડોદરા

    Vadodara: અકોટા ગાર્ડન પાસે કારમાં હાઇબ્રીડ ગાંજાની ડિલિવરી આપવા આપેલો ડ્રગ્સ પેડલર ઝડપાયો

    August 6, 2026
    વડોદરા

    Vadodaraના જાંબુવા બ્રિજ પર આશરે ૯ ફૂટનો એક મગર બિન્દાસ્ત ટહેલતો જોવા મળ્યો

    August 5, 2026
    વડોદરા

    Vadodara: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૬૦૦ મુસાફરોની ક્ષમતાવાળી નવી ક્રૂઝ સેવા શરૂ

    August 4, 2026
    વડોદરા

    Manjalpur વિધાનસભા બેઠક જાળવતો ભાજપ: સતિષ પટેલની 30 હજાર મતે જીત

    August 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 19:16
    Categories
    Latest News

    આ કાગળ કરારો સુરક્ષા પૂરી પાડશે નહીં, Iran પાકિસ્તાન અને તુર્કી સાથે સાઉદી અરેબિયાના સંરક્ષણ કરાર પર કટાક્ષ કર્યો

    August 8, 2026

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026
    Search
    Main News

    આ કાગળ કરારો સુરક્ષા પૂરી પાડશે નહીં, Iran પાકિસ્તાન અને તુર્કી સાથે સાઉદી અરેબિયાના સંરક્ષણ કરાર પર કટાક્ષ કર્યો

    August 8, 2026

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ કાગળ કરારો સુરક્ષા પૂરી પાડશે નહીં, Iran પાકિસ્તાન અને તુર્કી સાથે સાઉદી અરેબિયાના સંરક્ષણ કરાર પર કટાક્ષ કર્યો

    August 8, 2026

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.