Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર

    July 9, 2026

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર
    • રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ
    • Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ
    • મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી : ફિટનેસ જોઈને ફેન્સ દંગ
    • Aamir Khan ત્રીજા લગ્નમાં પત્નીને આપી દુર્લભ માણેકની વીંટી : રાજવી લુક ધરાવતી વીંટી
    • ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે Rohit Sharma વહેલાં લંડન પહોંચ્યા
    • Wimbledon વાઇલ્ડ કાર્ડ ખેલાડી આર્થર ફેરી સેમિફાઇનલમાં ; કોબોલી બહાર
    • FIFA World Cup ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો આજે આમને-સામને
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»JAMNAGAR અને જામજોધપુરમાં જુગારના પાંચ દરોડામાં સાત શખ્સો ઝડપાયા
    જામનગર

    JAMNAGAR અને જામજોધપુરમાં જુગારના પાંચ દરોડામાં સાત શખ્સો ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    JAMNAGAR,તા ૨૯,

    જામનગર શહેર તેમજ જામજોધપુરમાં ગઈકાલે પોલીસે વર્લી મટકા તેમજ ચલણી નોટો પર જુગાર અંગેના જુદા જુદા પાંચ દરોડા પાડી કુલ સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રકમ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.

         જામનગર નજીકના બેડી વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લેતો અયુબ જેડા વાઘેર નામના શખ્સને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી રોકડ રૂા. ૭૩૦ કબ્જે કર્યા છે. જ્યારે શહેરના વિકટોરિયા પુલ, નાગેશ્વર જવાના રસ્તે, નદીના પટમાં જાહેરમાં ચલણી નોટો પર એકી–બેકીનો જુગાર રમતા ઝાકીર કાસમ દરજાદા અને જેઠાભાઈ નારણભાઈ મકવાણાને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. પ૭૦ કબ્જે કર્યા છે. તેમજ શહેરના દરબારગઢ પાસે ફુલવાળાવાળી ગલીમાં ચલણી નોટો પર જુગાર રમતા સંજય ધરમશી સોરઠિયા અને દિનેશ નટવરલાલ ચૌહાણ નામના બે શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ર૯૦ કબ્જે કર્યા છે.

         આ ઉપરાંત જામજોધપુર ખાતે ટાઉનબીટ વિસ્તારમાં વર્લી મટકાના આંકડા લેતા હાર્દિક રસિકભાઈ વાઢેર નામના શખ્સને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી રૂા. ૧ર૦ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત જામજોધપુર ખાતે ટાઉનબીટ વિસ્તારમાં બહુચરાજી મંદિર પાસે વર્લી મટકાના આંકડા લેતો સોહિલ ઉર્ફે નાડી મામદભાઈ રાવકરડા નામના શખ્સને પોલીસે ઝડપી લઈ તેના પાસેથી રૂા. ૧૪૦ કબ્જે કર્યા છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    એક સપ્તાહથી સંતાકૂકડી રમતો દીપડો હવે Jamnagar નજીકના ખીમલીયા ગામમાં દેખાયો

    July 8, 2026
    જામનગર

    Jamnagarમાં પુઠા ભરવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

    July 8, 2026
    જામનગર

    Jamnagarમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલું દંપતી ઝડપાયું

    July 8, 2026
    જામનગર

    Jamnagarની પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરિયાં સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી

    July 8, 2026
    જામનગર

    Jamnagarમાં બેફામ કારચાલકે બુલેટને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત

    July 8, 2026
    જામનગર

    Jamnagar જિલ્લા જેલમાં મોબાઇલ ફોનના રેકેટનો વધુ એક પર્દાફાશ

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર

    July 9, 2026

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026

    મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી : ફિટનેસ જોઈને ફેન્સ દંગ

    July 9, 2026

    Aamir Khan ત્રીજા લગ્નમાં પત્નીને આપી દુર્લભ માણેકની વીંટી : રાજવી લુક ધરાવતી વીંટી

    July 9, 2026

    ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે Rohit Sharma વહેલાં લંડન પહોંચ્યા

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર

    July 9, 2026

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.