Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    GSTR-3B માં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક’ કરી દેશે

    July 10, 2026

    હોર્મુઝ પર ઈરાનનો કબ્જો નથીઃ વૈકલ્પિક રૂટ ચાલુ રહેશેઃ America

    July 10, 2026

    યુદ્ધ ચાલુ છે : Israel હવે Iran ના અણુ અને તેલ મથકોને જ નિશાન બનાવશે

    July 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • GSTR-3B માં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક’ કરી દેશે
    • હોર્મુઝ પર ઈરાનનો કબ્જો નથીઃ વૈકલ્પિક રૂટ ચાલુ રહેશેઃ America
    • યુદ્ધ ચાલુ છે : Israel હવે Iran ના અણુ અને તેલ મથકોને જ નિશાન બનાવશે
    • અમેરિકામાં નોકરીનો પહેલો હક અમેરિકનોનો જ રહેશે : JD Vance
    • હવે 12 ટકાથી વધુ Alcohol ધરાવતી દવા પ્રિસ્ક્રીપ્શન વિના નહીં મળે
    • પોકસોમાં પીડીતાનું નિવેદન જ આખરી : Supreme Court
    • Shirdi માં હવે VIP Darshan માટે રૂ।.300 ચૂકવવા પડશે
    • E-85 petrol આવશેઃ પ્રતિલીટર કિંમત 80થી85 હશે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રીને સંકેત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: પરણીતાનો પતિના મૃત્યુના વિયોગમાં આપઘાત
    જામનગર

    Jamnagar: પરણીતાનો પતિના મૃત્યુના વિયોગમાં આપઘાત

    Vikram RavalBy Vikram RavalNovember 18, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar તા.૧૮

    જામનગરના ગુલાબ નગર નજીક રામવાડી વિસ્તારમાં રહેતી બાવાજી જ્ઞાતિની એક પરણીતાએ પોતાના પતિના મૃત્યુના વિયોગમાં ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પતિના મૃત્યુ બાદ માનસિક સમતુલા ગુમાવી બેસતાં વારંવાર સારવાર માટે દાખલ કરાયા પછી આ પરિસ્થિતિથી તંગ આવી જઇ જિંદગીનો અંત લાવી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબ નગર નજીક રામવાડી શેરી નંબર ત્રણ માં રહેતી ચેતનાબેન હિતેશગીરી ગોસાઈ નામની ૪૩ વર્ષની પરણીતાએ ગઈકાલે પોતાના મકાનના બીજા માળે પંખા ના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના કુટુંબી ધર્મેન્દ્રભાઈ જમનભારથી ગોસાઈએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ જે.પી. સોઢા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતીના પતિનું આજથી પાંચેક મહિના પહેલાં અવસાન થયું હતું, જેના આઘાતમાં પોતે માનસિક બીમાર થઈ ગયા હતા, અને આ બીમારી ના કારણે આશરે પાંચથી છ વખત હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર લેવાનો વારો આવ્યો હતો. જે બીમારીથી કંટાળી ગઈકાલે આત્મહત્યાનું પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: જામજોધપુરના બે પોલીસ કર્મચારીને લાંચ કેસમાં એક વર્ષની કેદ

    July 9, 2026
    જામનગર

    Jamnagar: ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને રૂ. ૪૫ લાખના દંડનો હુકમ સેશન્સ કોર્ટે યથાવત રાખ્યો

    July 9, 2026
    જામનગર

    Jamnagar: બે ચોરાઉ મોટરસાયકલ સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો

    July 9, 2026
    જામનગર

    Jamnagar નજીક ચેલા ગામ પાસે બેફામ જ્યુપીટરની ટક્કરે વૃદ્ધને ગંભીર ઇજા

    July 9, 2026
    જામનગર

    એક સપ્તાહથી સંતાકૂકડી રમતો દીપડો હવે Jamnagar નજીકના ખીમલીયા ગામમાં દેખાયો

    July 8, 2026
    જામનગર

    Jamnagarમાં પુઠા ભરવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    GSTR-3B માં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક’ કરી દેશે

    July 10, 2026

    હોર્મુઝ પર ઈરાનનો કબ્જો નથીઃ વૈકલ્પિક રૂટ ચાલુ રહેશેઃ America

    July 10, 2026

    યુદ્ધ ચાલુ છે : Israel હવે Iran ના અણુ અને તેલ મથકોને જ નિશાન બનાવશે

    July 10, 2026

    અમેરિકામાં નોકરીનો પહેલો હક અમેરિકનોનો જ રહેશે : JD Vance

    July 10, 2026

    હવે 12 ટકાથી વધુ Alcohol ધરાવતી દવા પ્રિસ્ક્રીપ્શન વિના નહીં મળે

    July 10, 2026

    પોકસોમાં પીડીતાનું નિવેદન જ આખરી : Supreme Court

    July 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    GSTR-3B માં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક’ કરી દેશે

    July 10, 2026

    હોર્મુઝ પર ઈરાનનો કબ્જો નથીઃ વૈકલ્પિક રૂટ ચાલુ રહેશેઃ America

    July 10, 2026

    યુદ્ધ ચાલુ છે : Israel હવે Iran ના અણુ અને તેલ મથકોને જ નિશાન બનાવશે

    July 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.