Upleta. તા.7
ઉપલેટા તાલુકા પંચાયતમા શ્રી જયદેવસિંહજી અનોપસિંહજી વાળા (ગધેથડ) કે જેઓના પરિવારથી સતત ૩૦ વર્ષથી તાલુકા પંચાયત મા દબદબો યથાવત રાખ્યો છે સતા પક્ષ દ્વારા સામ દામ દંડ ભેદ ની રાજનીતિ કરતા અને અથાગ પૈસાના જોરે હરવાની બધીજ કોશિશ નાકામ રહી છે જયદેવસિંહજી એ એક ક્ષત્રિય સ્વમાનથી પોતાની પ્રજાના સુખે સુખી અને દુઃખે દુખી , લોકસેવા અને વિકાસની નીતિ અને જનતા જનાદર્નના પ્રેમથી આ ૭મી ટર્મ જીતીને પોતાનો દબદબો ઉપલેટા તાલુકામા કાયમ રાખી પોતાનો ગઢ અકબંધ રાખ્યો છે તેઓ રાજકોટ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ , જિલ્લા મહામંત્રી , તા. પં. ચેરમેન અને ગઈ ટર્મમા વિરોધપક્ષના નેતા જેવા ઉંચા હોદા શોભાયમાન કરેલ છે .આ વાત ઉપરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સર્વે સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા શુભેક્ષાઓ નો ધોધ વહે છે અને કાર્યકર્તા અને મતદારો, પ્રશંસકો જીતને બિરદાવતાં કહે છે કે દબદબા થા દબદબા હૈ ઓર દબદબા રહેંગા ….

