Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
    • Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
    • Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
    • Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
    • Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
    • Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
    • Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
    • Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalMarch 10, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.63 અને ચાંદીમાં રૂ.547ની વૃદ્ધિઃ ક્રૂડ તેલ રૂ.38 સુધર્યું

    કોટન–ખાંડી વાયદામાં રૂ.390ની તેજીઃ મેન્થા તેલ ઢીલુઃ નેચરલ ગેસ વધ્યુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.14155.37 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.79384.52 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 9439.68 કરોડનાં કામકાજ

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.93539.89 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.14155.37 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.79384.52 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1409.65 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9439.68 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.85981ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.86139 અને નીચામાં રૂ.85732ના મથાળે અથડાઈ, રૂ.85877ના આગલા બંધ સામે રૂ.63 વધી રૂ.85940ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.69790ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.8750ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.28 વધી રૂ.85924ના સ્તરે પહોંચ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.97451ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98098 અને નીચામાં રૂ.97355ના મથાળે અથડાઈ, રૂ.97201ના આગલા બંધ સામે રૂ.547 વધી રૂ.97748 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.557 વધી રૂ.97729ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.538 વધી રૂ.97739 થયો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 1246.45 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.3.2 ઘટી રૂ.879.05 થયો હતો. જસત માર્ચ વાયદો 85 પૈસા ઘટી રૂ.272.3 થયો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ.1 વધી રૂ.265.6 થયો હતો. સીસું માર્ચ વાયદો રૂ.1.55 વધી રૂ.182.3 થયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 3466.95 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.5822ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5900 અને નીચામાં રૂ.5811ના મથાળે અથડાઈ, રૂ.5858ના આગલા બંધ સામે રૂ.38 વધી રૂ.5896 થયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.39 વધી રૂ.5897ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.33.4 વધી રૂ.401.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.33.4 વધી રૂ.401.2ના ભાવે બોલાયો હતો.

    કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.930ના ભાવે ખૂલી, 40 પૈસા ઘટી રૂ.930.3 થયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.390 વધી રૂ.52940ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 6257.18 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3182.50 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાના વાયદાઓમાં રૂ. 843.05 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 116.34 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 34.71 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 252.35 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 395.12 કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 3071.83 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 1.71 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18980 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 25329 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7547 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 108667 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 20466 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 29231 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 101593 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 7369 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 24063 લોટના સ્તરે રહ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.11.9 વધી રૂ.104.6ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.13.5 વધી રૂ.21.9ના ભાવે બોલાયો હતો.

    સોનું માર્ચ રૂ.87000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.24 ઘટી રૂ.587.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી એપ્રિલ રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.271.5 વધી રૂ.3016ના ભાવ થયા હતા. તાંબું માર્ચ રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.66 ઘટી રૂ.10.62ના ભાવ થયા હતા. જસત માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 46 પૈસા ઘટી રૂ.0.57ના ભાવ થયા હતા.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.5850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.16.1 વધી રૂ.133ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.13.5 વધી રૂ.21.8ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની માર્ચ રૂ.86000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.22 ઘટી રૂ.982ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.276 વધી રૂ.2915ના ભાવે બોલાયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.21.2 ઘટી રૂ.67.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.16 ઘટી રૂ.23.95ના ભાવ થયા હતા.

    સોનું માર્ચ રૂ.85000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.45.5 ઘટી રૂ.648ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.285.5 ઘટી રૂ.2725ના ભાવ થયા હતા. તાંબું માર્ચ રૂ.860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 79 પૈસા ઘટી રૂ.3.47ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 2 પૈસા વધી રૂ.2.32ના ભાવ થયા હતા.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.19.4 ઘટી રૂ.69.85ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.17.55 ઘટી રૂ.24.15ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની માર્ચ રૂ.85000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.26.5 ઘટી રૂ.649ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.233 ઘટી રૂ.1701ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    વૈશ્વિક પડકારો છતાં Indian Stock Market માં તેજીનો માહોલ…!!

    July 18, 2026
    વ્યાપાર

    વૈશ્વિક પડકારો છતાં Indian stock marketમાં તેજીનો માહોલ…!!!

    July 17, 2026
    રાષ્ટ્રીય

    પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI

    July 17, 2026
    રાષ્ટ્રીય

    UPI પર રૂ।. 2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ

    July 17, 2026
    રાષ્ટ્રીય

    EPFO 3.0: ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના

    July 17, 2026
    રાષ્ટ્રીય

    West Asiaનું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026

    Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.