Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?

    June 18, 2026

    19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

    June 18, 2026

    વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?
    • 19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ
    • વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ
    • Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!
    • 19 જૂનનું પંચાંગ
    • 19 જૂનનું રાશિફળ
    • ભારત હંમેશા શાંતિ માટે ઊભું રહેશે અને માનવતાના મૂલ્યોને બીજા બધા કરતા વધારે પ્રાથમિકતા આપશે,PM Modi
    • તંત્રી લેખ…પ્રાદેશિક પક્ષો કટોકટીમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkotમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ 
    રાજકોટ

    Rajkotમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ 

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 6, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રેમી અને પરિજનો બંનેએ સાથ છોડી દેતાં નિરાધાર બનેલી સગીરાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો

    (હરપાલસિંહ જાડેજા દ્વારા)

    Rajkotતા.6

    Rajkotની ૧૭ વર્ષીય સગીરા સાથે ઈન્સ્ટાગ્રામથી પરિચય કેળવી, પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી ઉપલાકાંઠાના ઓમ નકુમે અનેકવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. આરોપીએ સગીરાને હોટલ, આવાસના ક્વાર્ટર સહિતના સ્થળોએ લઈ જઈ શરીર સબંધ બાંધ્યો જે બાદ તરછોડી દેતા સગીરા નિરાધાર બનતાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ ઉપરાંત આ પહેલાં પણ સગીરા સાથે અન્ય શખ્સોએ કુકર્મ કરતાં અલગ અલગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

    બનાવ અંગે Rajkotના ગોંડલ રોડ પર આવેલ એક આવાસમાં રહેતી ૧૭ વર્ષીય સગીરાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઓમ ચંદ્રેશ નકુમનું નામ આપતાં ભક્તિનગર પોલીસે દુષ્કર્મ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

    તેણીના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ચંદ્રેશ નકુમે રિકવેસ્ટ મોકલી મારૂ નામ ઓમ ચંદ્રેશ નકુમ છે અને હુ કુવાડવા રોડ ડી માર્ટ પાસે નરસિંહ મહેતાના આવાસના કવાર્ટરમાં માં રહુ છુ અને હુ તને ઓળખુ છુ તેમ કહી વાતચીત શરૂ કરી હતી. બાદમાં ફોન અને ઇન્સટાગ્રામમાં વાતચીત થતી હતી. બાદ પ્રેમ સંબંધ પાંગર્યો હતો. બાદ ઓમએ ઉમર પૂછતાં ૧૭ વર્ષ હોવાનું સગીરાએ કહેલ હતુ. ત્યારબાદ ગઇ તા.૦૩/૧૦ ના રોજ આરોપીએ સગીરાને અટીકા ફાટક નજીક મળવા બોલાવી ત્યાંથી બાઇકમાં બેસાડી સીધો ત્રીકોણ બાગ ખાતે આવેલ કેટ હોટલમાં લઇ જઈ આપણે લગ્ન કરવાના જ છે તેમ કહીને શરીર સબંધ બાંધેલ હતો. હોટલમાં આશરે બે કલાક રોકાયા બાદ આરોપી સગીરાને પોતાના ઘરે કુવાડવા રોડ ડી માર્ટ પાસે લઇ ગયેલ હતો.

    ત્યા આરોપીના માતા-પિતા સહીતના ઘરના સભ્યો હાજર હતા. ત્યારે ઓમએ મારી સાથે લગ્ન કરવા છે, તેવુ કહેલ પરંતુ તેના મમ્મીએ તેણીની હજુ ઉંમર નાની છે તમારા લગ્ન ન થાય આમ વાત થયેલ હતી.બાદ આરોપી સગીરાને ઉપલેટા તેના સંબંધીને ત્યાં લઈ જઈ ત્રણ દિવસ સુધી રાખી હતી. બાદ તેણીના મમ્મીનો ફોન આવેલ ત્યારે કહેલ કે, મારે ઓમની સાથે રહેવુ છે, તમે મને તેની સાથે રહેવા દયો નહીતર હુ દવા પી જઇશ. ત્યારબાદ તેણી આરોપીના ઘરે બે મહીના સુધી રહેલ હતી. ત્યારબાદ આરોપીએ બાબરીયામાં આવાસના કવાર્ટરમાં મકાન રાખેલ હતુ. આ મકાનમાં છ મહીના સુધી રહેલ હતા.

    બે-ત્રણ દિવસે આરોપી તેણી સાથે શરીર સબંધ બાંધતો હતો.  ગઇ તા.૨૪ ના ઓમ નકુમનો કોઇ અલગ નંબરમાંથી ફોન આવેલ અને પાંજરાપોળએ બોલાવેલ હતી. પાંજરાપોળથી ઓમ રેસકોર્ષ રીંગે આટો મારવા લઇ ગયેલ અને ત્યાથી બાબરીયાના કવાર્ટરએ રાત્રે ગયેલ હતા. ત્યા ઓમએ કહેલ કે, મારે તારી સાથે પાછા લગ્ન કરવા છે તેમ કહી બે વખત શરીર સબંધ બાંધેલ હતા. બીજા દિવસે સવારના ઓમએ કહેલ કે, તુ ઘરે જા હુ મમ્મીને સમજાવીશ. છેલ્લા દોઢ મહીનાથી ઓમનો ફોન બંધ થઇ ગયેલ હતો. ત્યારબાદ ગઇ તા.૩૦ ના ઓમનો તેના મમ્મીના ફોનમાંથી ફોન આવેલ અને તુ ઘરે આવ મારે મારા મમ્મી પપ્પા સાથે સમાધાન થઇ ગયેલ છે, તે આપણા લગ્ન માટે તૈયાર છે તેમ કહેતા તેણી ઓમના ઘરે પહોંચેલ ત્યા ઓમએ ફરી લગ્ન કરવાની ના પાડેલ અને ઝઘડો કરેલ ત્યારે ૧૧૨ બોલાવેલ હતી.

    બંનેને બી-ડીવીઝન પોલીસ સ્ટેશન લઇ ગયેલ હતા. બાબરીયા કવાર્ટરમાં આવી ગયેલ અને ત્યા એકલી રહેલ હતી. બીજા દિવસે વહેલી સવારના સાડા ત્રણ વાગ્યે તેણીએ ફીનાઇલ પી લીધેલ હતી. તેણીને સારવારમાં સીવીલ હોસ્પીટલએ લઇ ગયેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી હતી. પોલીસે આરોપીને સકંજામાં લઈ તપાસ આદરી હતી.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે ધારાસભ્ય રમેશ ટીલાળા

    June 18, 2026
    રાજકોટ

    Rajkotમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાનું શંકાસ્પદ મોત

    June 17, 2026
    રાજકોટ

    Rajkot: પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું ગેરકાયદેસર બાંધકામ નોટિસ છતાં યથાવત

    June 17, 2026
    રાજકોટ

    ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ સૌની યોજના

    June 17, 2026
    રાજકોટ

    Rajkot: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનકભાઈ કોટકના નિધન પર શોક વ્યક્ત કર્યો

    June 17, 2026
    રાજકોટ

    Rajkot રેલવેના ચંદન ત્રિપાઠીએ ૪૪ હજારનો ખોવાયેલો સ્માર્ટફોન પરત કર્યો

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?

    June 18, 2026

    19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

    June 18, 2026

    વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ

    June 18, 2026

    Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!

    June 18, 2026

    19 જૂનનું પંચાંગ

    June 18, 2026

    19 જૂનનું રાશિફળ

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?

    June 18, 2026

    19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

    June 18, 2026

    વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.