Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    China બનાવ્યું દુનિયાનું સૌથી મોટું સુપર કંડક્ટિંગ મેગ્નેટ,’કૃત્રિમ સૂર્ય’ બનાવવાની દિશામાં મોટું પગલું

    July 28, 2026

    UPI payment માં `ભીમ’ એપ.નો દબદબો વધી ગયો

    July 28, 2026

    દેશમાં ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની નોટો ચાલશે,10-20 રૂપિયાની નોટો છાપશે RBI

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • China બનાવ્યું દુનિયાનું સૌથી મોટું સુપર કંડક્ટિંગ મેગ્નેટ,’કૃત્રિમ સૂર્ય’ બનાવવાની દિશામાં મોટું પગલું
    • UPI payment માં `ભીમ’ એપ.નો દબદબો વધી ગયો
    • દેશમાં ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની નોટો ચાલશે,10-20 રૂપિયાની નોટો છાપશે RBI
    • Bhavnagar: સિહોરના રાજપરા ગામના તળાવમાં ડુબી જતાં રાજસ્થાની યુવકનું મોત
    • સરકારી જમીન ફાળવણી પ્રક્રિયામાં કલેક્ટર – DDO ની સતામાં મોટો વધારો
    • 17મી ઓગસ્ટથી Vande Bharat એક્સપ્રેસ ટ્રેન અમદાવાદના બદલે સાબરમતી સ્ટેશનથી ઉપડશે
    • South superstar જુનિયર એનટીઆરને ખભામાં ઈજા
    • Surat Cyber ​​Crime Branch 24 કલાકમાં 1067 લોકોને 1.26 કરોડની રોકડ પરત અપાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Virpur: પીઠડીયા ગામ પાસે એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
    સૌરાષ્ટ્ર

    Virpur: પીઠડીયા ગામ પાસે એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2026Updated:July 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પાયલોટિંગ કરતી ક્રેટા અને દારૂ ભરેલી ઇનોવા ઝડપાઈ; એક આરોપી ઝડપાયો, બે ફરાર..

    Virpur,તા.09
    પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS)ના દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશોના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઠડીયા ગામથી આગળ ખોડીયાર હોટલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ ગોંડલથી જેતપુર તરફ જઈ રહેલી GJ-21-BC-9295 નંબરની ટોયોટા ઇનોવામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો અને તેની આગળ GJ-03-MH-0054 નંબરની હ્યુન્ડાઈ ક્રેટા પાયલોટિંગ કરી રહી હતી.
    પોલીસે બંને વાહનોને રોકવાનો પ્રયાસ કરતાં ઇનોવામાંથી એક અને ક્રેટામાંથી બે શખ્સો ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઇનોવાની તપાસ દરમિયાન મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવતા વિરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    પકડાયેલા આરોપી પ્રિન્સ કુરજીભાઈ પરમાર (રહે. પ્રમુખનગર, ગોંડલ) તરીકે થઈ છે. જ્યારે વિશાલ ઉર્ફે નાનુ રમેશભાઈ સાકરીયા (રહે. બિલિયાળા, તા. ગોંડલ) તથા જોરૂભાઈ મનુભાઈ પટગીર (રહે. નોલી, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) ને પોલીસે પકડવા ચક્રોગતિમાન કર્યા છે,
    પોલીસે 1,309 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹3,43,398), રોકડ ₹2,500, ત્રણ મોબાઇલ ફોન (કિંમત ₹15,000), હ્યુન્ડાઈ ક્રેટા કાર (કિંમત ₹5 લાખ) અને ટોયોટા ઇનોવા કાર (કિંમત ₹10 લાખ) સહિત કુલ ₹18,60,898નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
    આ સમગ્ર સફળ કામગીરી એલસીબી રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, શ્રી પી.એન. ભરવાડ, એએસઆઈ બાલકૃષ્ણ ત્રિવેદી તેમજ એલસીબીની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે પાર પાડી હતી.
    Virpur Virpur news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત
    Next Article Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar: સિહોરના રાજપરા ગામના તળાવમાં ડુબી જતાં રાજસ્થાની યુવકનું મોત

    July 28, 2026
    રાજકોટ

    Rajkot: માતા-પિતા અને પુત્રનો સામુહિક આપઘાત : આર્થિક સંકડામણ કારણભૂત

    July 28, 2026
    રાજકોટ

    Rajkot: યુવકને ચા પીવાના બહાને લઇ જઈ માર મારી મોતને ઘાટ ઉતાર્યો

    July 27, 2026
    રાજકોટ

    Rajkot: આર્થિક ભીંસથી માર્ગ મકાન વિભાગના નિવૃત્ત કર્મચારીએ પત્ની, પુત્ર સાથે ઝેરી દવા પીધી

    July 27, 2026
    રાજકોટ

    Rajkot: ટ્રકે રાહદારીને અડફેટ લેતા મોત

    July 27, 2026
    રાજકોટ

    Rajkot: બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત

    July 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,000
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 16:24
    Categories
    Latest News

    China બનાવ્યું દુનિયાનું સૌથી મોટું સુપર કંડક્ટિંગ મેગ્નેટ,’કૃત્રિમ સૂર્ય’ બનાવવાની દિશામાં મોટું પગલું

    July 28, 2026

    UPI payment માં `ભીમ’ એપ.નો દબદબો વધી ગયો

    July 28, 2026

    દેશમાં ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની નોટો ચાલશે,10-20 રૂપિયાની નોટો છાપશે RBI

    July 28, 2026

    Bhavnagar: સિહોરના રાજપરા ગામના તળાવમાં ડુબી જતાં રાજસ્થાની યુવકનું મોત

    July 28, 2026

    સરકારી જમીન ફાળવણી પ્રક્રિયામાં કલેક્ટર – DDO ની સતામાં મોટો વધારો

    July 28, 2026

    17મી ઓગસ્ટથી Vande Bharat એક્સપ્રેસ ટ્રેન અમદાવાદના બદલે સાબરમતી સ્ટેશનથી ઉપડશે

    July 28, 2026
    Search
    Main News

    China બનાવ્યું દુનિયાનું સૌથી મોટું સુપર કંડક્ટિંગ મેગ્નેટ,’કૃત્રિમ સૂર્ય’ બનાવવાની દિશામાં મોટું પગલું

    July 28, 2026

    UPI payment માં `ભીમ’ એપ.નો દબદબો વધી ગયો

    July 28, 2026

    દેશમાં ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની નોટો ચાલશે,10-20 રૂપિયાની નોટો છાપશે RBI

    July 28, 2026

    સરકારી જમીન ફાળવણી પ્રક્રિયામાં કલેક્ટર – DDO ની સતામાં મોટો વધારો

    July 28, 2026

    જથ્થાબંધ પક્ષાંતર-મર્જર સામે Supreme Court માં રીટ

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    China બનાવ્યું દુનિયાનું સૌથી મોટું સુપર કંડક્ટિંગ મેગ્નેટ,’કૃત્રિમ સૂર્ય’ બનાવવાની દિશામાં મોટું પગલું

    July 28, 2026

    UPI payment માં `ભીમ’ એપ.નો દબદબો વધી ગયો

    July 28, 2026

    દેશમાં ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની નોટો ચાલશે,10-20 રૂપિયાની નોટો છાપશે RBI

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.