Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: સ્વામિનારાયણ ગુરુકુલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉત્સવ

    July 29, 2026

    Morbi: ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છની બેંચ રાજકોટને આપવા મોરબી વકીલ મંડળની માંગ

    July 29, 2026

    Morbi: ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાનું અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: સ્વામિનારાયણ ગુરુકુલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉત્સવ
    • Morbi: ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છની બેંચ રાજકોટને આપવા મોરબી વકીલ મંડળની માંગ
    • Morbi: ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાનું અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
    • Morbi: ઉંચી માંડલ નજીક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા આધેડનું મોત
    • Morbi: માળિયાના ભાવપર અને વવાણીયા ગામે જુગાર રમતા ૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા
    • Morbi: ગેરકાયદેસર ચાલતા કતલખાના ક્યારે બંધ કરાવશો ? હિંદુ સંગઠનનો મેયર-કમિશ્નરને પ્રશ્ન
    • સકારાત્મક આર્થિક સંકેતો વચ્ચે Indian stock market મજબૂત સ્થિતિમાં…!!!
    • માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે
    હેલ્થ

    માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઘણાં લોકો રોજ સવારે નિયમિત રીતે જીમમાં જતાં હોય છે, ઝડપથી ચાલવા જતાં હોય છે અથવા યોગ કરતાં હોય છે. પરંતુ જો તમારી નોકરી કે કામ એવું હોય જેમાં તમારે સતત 8 થી 10 કલાક સુધી ખુરશી પર જ બેસી રહેવું પડતું હોય, તો માત્ર સવારની એ કસરત તમારા શરીરને રોગોથી બચાવવા માટે પૂરતી નથી.

    ‘પીએલઓએસ મેડિસિન’ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં નવા અભ્યાસ અનુસાર, જે લોકો દરરોજ પૂરતી કસરત કરે છે તેઓ પણ જો દિવસ દરમિયાન લાંબો સમય બેસી રહેતાં હોય, તો તેમનામાં કેન્સર થવાનું અને તેનાથી મૃત્યુ થવાનું જોખમ ઘણું વધી જાય છે.

    આ સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોએ 12 વર્ષ કરતાં વધુ સમય સુધી 91,000 થી વધારે લોકોની દિનચર્યા પર નજર રાખી હતી. સંશોધકોએ શોધી કાઢ્યું કે 30 મિનિટથી વધુ સમય માટે સતત બેસી રહેવાનાં કિસ્સામાં, દરેક વધારાનો 1 કલાક કેન્સરથી થતાં મૃત્યુના જોખમને આશરે 10 ટકા જેટલું વધારી દે છે.

    આનાથી વિપરીત, જે લોકોએ બેસી રહેવાનાં સમયને ઘટાડીને તેની જગ્યાએ ચાલવા કે હલનચલન જેવી શારીરિક પ્રવૃત્તિઓ કરી, તેમનામાં આ જોખમ ઘણું ઓછું જોવા મળ્યું હતું.

    દિલ્હી એઈમ્સ હોસ્પિટલનાં કેન્સર વિભાગનાં પ્રોફેસર ડો. અભિષેક શંકરે આ અંગે જણાવ્યું છે કે, “રોજ નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી છે, પરંતુ તેની સાથે-સાથે આખા દિવસ દરમિયાન વચ્ચે-વચ્ચે થોડું ચાલતાં રહેવું પણ એટલું જ અનિવાર્ય છે. કોઈપણ વિરામ વિના લાંબા સમય સુધી એકધારા બેસી રહેવાથી કેન્સર થવાનું જોખમ સીધી રીતે વધી જાય છે.”

    ડોક્ટરોના જણાવ્યાં મુજબ, લાંબો સમય બેસી રહેવાથી શરીરનાં સ્નાયુઓ કામ કરતાં બંધ થઈ જાય છે, ખોરાક પચવાની ક્રિયા નબળી પડે છે અને શરીરમાં ઇન્સ્યુલિનનું સંતુલન બગડવું, ઈન્ફ્લામેશન, વજન વધવું તેમજ હોર્મોન્સમાં ફેરફાર થવા જેવી સમસ્યાઓ થાય છે.

    આ બધી ખરાબ અસરોના કારણે આંતરડાનું કેન્સર, બે્રસ્ટ કેન્સર અને ગર્ભાશયનું કેન્સર થવાનું જોખમ વધી શકે છે. સંશોધકોએ ઉમેર્યું કે સ્માર્ટ વોચ જેવા ફિટનેસ ડિવાઇસના ડેટાના આધારે આ વાત સાબિત થઈ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleરોજ Coffee પીવાથી મગજ અને વર્તનમાં ફેરફાર
    Next Article સકારાત્મક આર્થિક સંકેતો વચ્ચે Indian stock market મજબૂત સ્થિતિમાં…!!!
    Vikram Raval
    • Website

    Related Posts

    હેલ્થ

    રોજ Coffee પીવાથી મગજ અને વર્તનમાં ફેરફાર

    July 29, 2026
    હેલ્થ

    WHOએ ઇબોલા વાઈરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરતાં IMAએ દેશભરના ડૉક્ટરોને કર્યા સચેત

    July 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,280
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,430
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,110
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 19:02
    Categories
    Latest News

    Rajkot: સ્વામિનારાયણ ગુરુકુલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉત્સવ

    July 29, 2026

    Morbi: ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છની બેંચ રાજકોટને આપવા મોરબી વકીલ મંડળની માંગ

    July 29, 2026

    Morbi: ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાનું અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    July 29, 2026

    Morbi: ઉંચી માંડલ નજીક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા આધેડનું મોત

    July 29, 2026

    Morbi: માળિયાના ભાવપર અને વવાણીયા ગામે જુગાર રમતા ૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા

    July 29, 2026

    Morbi: ગેરકાયદેસર ચાલતા કતલખાના ક્યારે બંધ કરાવશો ? હિંદુ સંગઠનનો મેયર-કમિશ્નરને પ્રશ્ન

    July 29, 2026
    Search
    Main News

    હવે Social Media માં ફેક કન્ટેન્ટનો જવાબ આપવા દરેક મંત્રાલયની કવીક રિસ્પોન્સ ટીમ કામ કરશે

    July 29, 2026

    ત્રણ દિ’ની `શાંતિ’ બાદ ફરી યુધ્ધ : Iran નો હુમલો

    July 29, 2026

    Japan ના ભૂકંપમાં 13 ના મોત : વિશાળ મોલ ધરાશાયી : ગેસલાઈનમાં વિસ્ફોટ

    July 29, 2026

    બિલ્કીશ બાનુ અંગે Priyanka Gandhi ના વિધાનો પર રાજકીય લડાઈ છેડાઈ

    July 29, 2026

    Supreme Court ના આદેશને હથિયાર બનાવતા નહી : FIR મુદે CJP ની ચેતવણી

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: સ્વામિનારાયણ ગુરુકુલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉત્સવ

    July 29, 2026

    Morbi: ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છની બેંચ રાજકોટને આપવા મોરબી વકીલ મંડળની માંગ

    July 29, 2026

    Morbi: ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાનું અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.