Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. OTP સ્કેમમાં શિકાર બન્યા, રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»સુરતમાં ધારી ગામની દીકરીઓનું સ્નેહ મિલન યોજાયું
    અમરેલી

    સુરતમાં ધારી ગામની દીકરીઓનું સ્નેહ મિલન યોજાયું

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)
    Amreli તા.31
    સમય બદલાય છે, સંજોગો બદલાય છે, સરનામા બદલાય છે… પરંતુ બાળપણમાં બંધાયેલા સ્નેહના સંબંધો ક્યારેય બદલાતા નથી. વર્ષો પહેલાં એકજ ગામમાં સાથે ઉછરેલી, સાથે રમેલી, સાથે ભણેલી અને લગ્ન બાદ જીવનની નવી સફરમાં અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં સ્થાયી થયેલી પ્રેમપરા (ધારી) ગામની દીકરીઓ અનેક દાયકાઓ પછી, ફરી એકવાર એક જ મંચ ઉપર ભેગી થઈ હતી, ત્યારે લાગણીઓનો એવો પ્રવાહ સર્જાયો કે અનેક બહેનોની આંખોમાં ખુશીના આંસુઓ આવી ગયા.

    “યાદોના આંગણે સખી સંગમ મહોત્સવ” – પ્રેમપરા (ધારી) ગામની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સમારોહ મોટા વરાછા, સુરત ખાતે અત્યંત ભવ્ય, સુવ્યવસ્થિત અને યાદગાર રીતે યોજાયો હતો.

    સૌથી વિશેષ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે વર્ષો પછી એકબીજાને અચાનક સામે જોઈ બહેનો દોડી જઈને એકબીજાને ભેટી પડી. કોઈની આંખોમાં ખુશીના આંસુ હતા, તો કોઈ બાળપણની સખીને ઓળખીને ભાવવિભોર થઈ ગઈ. વર્ષોનું અંતર પળવારમાં ઓગળી ગયું.    તેમજ બાળપણની યાદોને તાજી કરતી અનેક પરંપરાગત રમતો સાથે રાસ-ગરબા લીધા હતાં. આ પ્રથમ સ્નેહમિલનને સફળતાના શિખરે પહોંચાડવામાં આયોજક ટીમના અસ્મિતાબેન ધીરુભાઈ અકબરી, આરતીબેન જગદીશભાઈ વાડદોરીયા, નિરલબેન જયંતીભાઈ રંગાણી, ક્રિષ્નાબેન પ્રફુલભાઈ વાડદોરીયા, ગીતાબેન ચતુરભાઈ વાડદોરીયા, રંજનબેન નનુભાઈ બાબરીયા, હંસાબેન છગનભાઈ બાબરીયા, સુનીતાબેન બાબુભાઈ બાબરીયા, મનીષાબેન મજેઠીયા, મેનાબેન પરસોતમભાઈ હિરાણી, હિરલબેન ઘનશ્યામભાઈ પટોળીયા નો વિશેષ અને અવિસ્મરણીય ફાળો રહ્યો હતો.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: ગુજરાત-સૌરાષ્ટ્રની હોટલોમાં પ્રવાસી તરીકે રોકાણ કરી ચોરી કરનાર જામનગરનો ભેજાબાજ ઝડપાયો
    Next Article Amreli: ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલનો હેન્ડબોલ ગેમમાં ડંકો, બ્રોન્ઝ મેડલ મળ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli-રાજુલા પાણી-પાણી, બજારોમાં નદી વહી !

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમ પ્રકરણનો ખાર રાખી ત્રિપુટીનો હુમલો, મહિલા સહિત ચાર ઘાયલ

    September 14, 2026
    અમરેલી

    રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં રજત પદક મેળવી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ Amreliનું નામ રોશન કર્યું

    September 14, 2026
    અમરેલી

    રસ્તાઓ માટે સલામત અવરજવર માટે Amreli જિલ્લામાં હાઈવે પર અનધિકૃત દબાણો દૂર કરાયા

    September 11, 2026
    અમરેલી

    Amreli: લીલીયાના સલડી ગામે ૧૦ ટનની પરમિટ સામે આશરે ૧૨ ટન રેતી ભરેલો ટ્રક ઝડપાયો

    September 11, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં મેઘમહેરઃ અનેક પંથકમાં વરસાદી ઝાપટાં

    September 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,540
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,040
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 17:16
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.