Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    October 5, 2026

    આજનું પંચાંગ

    October 5, 2026

    આજનું રાશિફળ

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Morbiમાં રૂ. ૨૫ હજારની લાંચ લેતા ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક સહિત બે ACBના છટકામાં ઝડપાયા
    • Rajkot: હિંગોળગઢ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા યુવકનું મોત
    • Rajkot: સ્વામિનારાયણ પાર્કમાં પ્રૌઢે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
    • Rajkot: સગીરા પાસે લોહીનો વેપલાના ગુનામાં મહિલાના જામીન રદ
    • Rajkot: સાયલામાં પરિણિતાનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: જુગારના 11 દરોડામાં 62 શકુનીઓ ઝડપાયા, પાંચ ફરાર
    રાજકોટ

    Rajkot: જુગારના 11 દરોડામાં 62 શકુનીઓ ઝડપાયા, પાંચ ફરાર

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2026Updated:September 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શાપર, ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, જેતપુર, સુલતાનપુર, ભાયાવદર અને વિંછીયામાં પોલીસ ત્રાટકી : રૂ. 5.23 લાખનો મુદ્દામાલ કબ્જે

    Rajkot,તા.20
    રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં સર્વત્ર શ્રાવણીયા જુગારધામ ધમધમ્યા હોય તેમ પોલીસે એક જ દિવસમાં 11 દરોડા પાડી 62 ખેલીઓની રૂ. 5.23 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જયારે ફરાર થઇ ગયેલા પાંચ જુગારીઓની શોધખોળ આદરી હતી.
    ઉપલેટાના અરણી ગામે પ્લોટ વિસ્તારમાં નારણ કાંધાભાઈ ખાંભલાના માલ ઢોર બાંધવાના વાડા પાસે અમુક શખસો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા જુગાર રમતા નારણ કાંધાભાઈ ખાંભલા, આમદ ઉર્ફે કવો કાસમભાઈ નોઈડા(રહે ખીરસરા ગામ), પંકજ ગાગજીભાઈ સખીયા, ઉમેશ અમરશીગભાઈ લખતરિયા(બંને રહે અરણી ગામ)ને રોકડ, મોબાઈલ, મોટરસાયકલ સહિત રૂ.૧,૫૭,૪૭૦નો મુદામાલ સાથે પકડી જુગારધારા કલમ હેઠળ ગુનો નોધી કાર્યવાહી કરી હતી જેતપુરના અમરાપર ગામની સીમમાં મનસુખભાઈ રણછોડભાઈ કયાડાના ખેતરના સેઢા પાસે જાહેરમાં જુગાર રમતા ભીખુ મગનભાઈ કુવારદા, દલસુખ નારણભાઈ ઉંધાડ, રવજી ભીખાભાઈ પરમાર, ભરત હરસુખભાઈ મકવાણા, શામજી કાળુભાઈ કુવારદા, ધીરુ નાગજીભાઈ જોટાણીયા અને રોહિત મધુભાઈ પીલુકિયાની ધરપકડ કરી જુગારના પટમાંથી 12,130 ની રોકડ કબજે કરી હતી.  દેરડીધાર આવાસ યોજના ક્વાર્ટર નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા ટીચતા ભાવિક કિશોરભાઈ પરમાર, અયાજ હાજીભાઈ ઠાસરીયા, નઈમ અશરફભાઈ મારફતિયા, વસીમ યુનુસભાઇ ગાંધી, એજાજ અમીનભાઈ લાખાણી, વત્સલ સંજયભાઈ સુચર, આયુષ નીતિનભાઈ ગોસાઈ, તુફેલ મુસાભાઇ ખેડારા અને અફઝલ રફિકભાઈ શાહમદારની ધરપકડ કરી જુગારના પટમાંથી 11, 500 ની રોકડ જપ્ત કરી હતી.  ગોંડલ તાલુકા સડક પીપળીયા ગામે લીયોન સ્ટીલ કંપની પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા જેમાં વિરેન્દ્ર રાજભર, ધર્મેન્દ્ર ભારતી, સુનીલ રાજભર, બિરજુ બીંદ, અશ્વિન ભીલનો સમાવેશ થાય છે પોલીસ પટમાંથી રોકડ રૂપિયા 4,060 કબજે કર્યા હતા.  લોધિકા પોલીસ મથકના સાથે સાંગણવા ગામ છેવાડાની શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. જેમાં મનોજ દાફડા, કિશોર બગડા, જયદીપ રાખૈયા, કાનજી મકવાણા, ખોડા ખીમસુરીયા અને રવિ રાખૈયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રકમ અને મોબાઈલ સહિત રૂપિયા 1.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતોકોટડા સાંગાણીના  વાદીપરા ગામે જાહેરમાં જુગાર રમતા  પ્રકાશ મકવાણા, પરબત માયાણી, મુકેશ વાઘેલા, વિપુલ માયાણી, મનસુખ બારૈયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રકમ અને મોબાઇલ સહિત 30,320 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વીંછિયા પોલીસ મથકના સ્ટાફે સમઢીયાળા ગામની સીમમાં વાડીની બાજુમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસ અહીં પહોંચતા નાસભાગ મચી જવા પામી હતી પોલીસે અહીં જુગાર રમતા અલ્પેશ જાદવભાઈ મીઠાપરાની ઝડપી લીધો હતો. જ્યારે પાંચ શખસો નાસી ગયા હતા જેમાં દિનેશ નડાળા, ગભરું નડાળા, બુધા મીઠાપરા, શૈલેષ મીઠાપરા, પ્રેમજી ગોહિલનો સમાવેશ થાય છે પોલીસે પટમાંથી રોકડ રકમ બે વાહન સહિત 35,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.શાપર વેરાવળ  ગંગા ફોરજ ગેટ અંદર તળાવ પાછળ આવેલા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં  જુગાર રમતા  કાસીમ બિહના, અભિષેક અહેરવાલ, ધર્મેન્દ્ર લોધી, સંતોષકુમાર પ્રસાદ, રામશંકર લોધી અને અરુણ જાદવનો સમાવેશ થાય છે પોલીસે પટમાંથી રોકડ રકમ અને મોબાઈલ સહિત 46,460 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
    જેતપુર તાલુકા  અમરનગર ગામે  જુગાર રમતા  ધર્મેશ આલાણી, રવજી સાવલિયા, સાગર વાઘમસિંહ અને પાર્થ ખુટનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 2,050 કબજે કર્યા હતા. જ્યારે જેતપુર સીટી પોલીસ મથકના સ્ટાફે દેસાઈવાડી શેરી નંબર 5 માં રહેતા રવજી ઉર્ફે ચીનો મોતીભાઈ સોલંકીના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા રવજી ઉપરાંત દિનેશ રાવલ, વિજય ચાવડા, અશ્વિન સાવલિયા, સંજય સુબા અને વિપુલ ભૂત સહિત છ શખસોને ઝડપી લઇ રૂ.23,940 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.વાસાવડ ગામેથી જુગાર રમતા  વિજય મૂળિયા લાલજી ભાખોત્રા, ચેતન પરમાર, ગોપાલ સરવૈયા, અરવિંદ સરવૈયા, ભરત સરવૈયા, ગોપાલ ભાખોત્રા અને કિશન બાવળિયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 55,350 તથા આઠ મોબાઈલ સહિત રૂપિયા 95,350 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article21 ઓગસ્ટનું પંચાંગ
    Next Article Rajkot: મોવિયા ગામની સીમમાં હાથ ફેરો કરતી કરનાર ઘાટવડિયા ગેંગ ઝબ્બે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: હિંગોળગઢ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા યુવકનું મોત

    October 5, 2026
    રાજકોટ

    Rajkot: સ્વામિનારાયણ પાર્કમાં પ્રૌઢે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

    October 5, 2026
    રાજકોટ

    Rajkot: સગીરા પાસે લોહીનો વેપલાના ગુનામાં મહિલાના જામીન રદ

    October 5, 2026
    રાજકોટ

    Rajkot: સાયલામાં પરિણિતાનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

    October 5, 2026
    રાજકોટ

    Rajkot: યુવક પર ધંધાર્થી હરિફનો છરી વડે હુમલો

    October 5, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં માવા ખાઇ પિચકારી મારનાર ૪૦ લોકોને દંડ

    October 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,940
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 22:08
    Categories
    Latest News

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    October 5, 2026

    આજનું પંચાંગ

    October 5, 2026

    આજનું રાશિફળ

    October 5, 2026

    Morbiમાં રૂ. ૨૫ હજારની લાંચ લેતા ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક સહિત બે ACBના છટકામાં ઝડપાયા

    October 5, 2026

    Rajkot: હિંગોળગઢ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા યુવકનું મોત

    October 5, 2026

    Rajkot: સ્વામિનારાયણ પાર્કમાં પ્રૌઢે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    October 5, 2026

    આજનું પંચાંગ

    October 5, 2026

    આજનું રાશિફળ

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.