- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
Amreli ,તા.01 અમરેલી જિલ્લામાં સિંહોની વસતી અને સિંહ પરિવારોની અવરજવર સતત જોવા મળી રહી છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો માનવ વસાહતો નજીક આવી ચઢતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે ભરબપોરે સિંહે બકરાનો શિકાર કરી લીધો હોવાનો વીડિયો સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. મળતી વિગતો મુજબ, આંબરડી ગામ નજીક પશુપાલકોના બકરાના ઝુંડ પર દિવસના સમયે અચાનક સિંહ ત્રાટક્યો હતો. સિંહે બકરાને નિશાન બનાવી તેનો શિકાર કર્યો હતો. આ દરમિયાન માલધારી દ્વારા બકરાને બચાવવા માટે બૂમાબૂમ કરવામાં આવી હતી. જોકે, સિંહે બકરાનો…
એલસીબી ઝોન-2 ટીમે નિકિતા સાવલિયા અને વૈશાલી કાચાની ધરપકડ કરી સોનાનો ચેઇન અને એક્ટિવા મળી બે લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો Rajkot,તા.01 ગાંધીગ્રામ વિસ્તારમાંથી બે દિવસ પૂર્વે 80 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી દોઢ લાખની કિંમતનો સોનાનો ચેઇન સેરવી લેવાયો હતો. જે બનાવમાં એલસીબી ઝોન-2 ટીમે બે હિસ્ટ્રીશીટર મહિલાની ધરપકડ કરી સોનાનો ચેન અને એક્ટિવા મોટરસાયકલ મળી બે લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો શિતલ પાર્ક નજીક રહેતા 80 વર્ષીય વૃદ્ધા નિરંજનાબેન છોટાલાલ ખાખરાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ ગઇ તા. ૨૭/૮/૨૬ ના રોજ હુ ગાંધીગ્રામમાં આશરે પોણા બારેક વાગ્યે એસ.કે. ચોક મેઇન રોડ…
એનડીપીએસ અને દારૂ સહિતના 26 ગુનામાં સંડોવાયેલી મહિલા સામે ગાંધીગ્રામ પોલીસની કાર્યવાહી Rajkot,તા.01 સ્ટાફે જામનગર હાઇવે પર ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર રેલવે પાટા પાસેથી કૂખ્યાત મહિલા ગીતા મકવાણાને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધી હતી. મહિલા ગાંજો કોની પાસેથી લાવી હતી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જામનગર હાઇવે પર ઘંટેશ્વર 25 વારીયા કવાર્ટર રેલવે પાટા પાસે જામવાડી ફોલ્ડિંગ દિવાલ નજીક કવાટર્રમાંથી કુખ્યાત મહિલા ગીતા અરવિંદભાઈ મકવાણા (ઉ.વ. 45)ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધી હતી. મહિલા પોલીસે તેની તલાસી લેતા તેની પાસેથી રૂપિયા 8,750 ની કિંમતનો 175 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે મહિલા સામે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ…
Rajkot,તા.01 મવડી ચોકડી નજીક આવેલ ગોડાઉનમાંથી તસ્કર રૂ. 1.44 લાખનો કોપર વાયરનો જથ્થો ઉઠાવી ગયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર મવડી બાયપાસ રોડ પર આવેલા આશ્રય કોમ્પ્લેક્સ સ્થિત જય દ્વારકાધીશ સોલાર નામના સોલાર સિસ્ટમના ભાડાના ગોડાઉનમાં ચોરીનો બનાવ બન્યો હતો. ગોડાઉનમાં એક પછી એક એમ ત્રણ વખત પ્રવેશ કરી તસ્કર કિંમતી કોપર વાયરની ચોરી કરી હતી. આ બનાવમાં તાલકા પોલીસે લાખાપર ગામે રહેતા અને સોલાર જોબવર્કનો વ્યવસાય કર તા વિજયભાઈ નિલેષભાઈ હુંબલ (ઉ.વ. ૨૦)ની ફરિયાદ નોંધી છે. તે તથા તેમના ભાગીદાર લક્ષિત વિરે ન્દ્રભાઈ કાપડીયાએ ગોડાઉનમાં વાયરિંગને લગતો સામાન રાખેલો હતો. તસ્કરો અવારનવાર ગોડાઉનમાં ત્રાટકીને કુલ રૂ. – ૧,૪૪,૦૦૦ની કિંમતનો પોલીકેબ…
મકાનનું તાળું તોડી સોના-ચાંદીના ઘરેણાં, રોકડ, તેલનો ડબ્બો તસ્કર ઉઠાવી ગયો Rajkot,તા.01 તહેવારો નજીક આવતા જ શહેરમાં તસ્કરો સક્રિય થયાં છે ત્યારે ચોરીના વધુ બે બનાવ સામે આવ્યા છે. વિરડા વાજડઅ ફક્ત એક દિવસ માટે બંધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતા. તસ્કરો તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણાં, 62 હજારની રોકડ, તેલનો ડબ્બો સહીત ત્રણ લાખની મતા ઉઠાવી ગયા હતા. જયારે ચોરીના અન્ય બનાવમાં મવડી ચોકડી નજીક ગોડાઉનમાંથી રૂ. 1.44 લાખની કિંમતના કોપર વાયર ચોરી તસ્કર ફરાર થઇ ગયો હતો. ચોરીની ઘટના અંગે વિરડા વાજડીમાં નિરાલી રિસોર્ટવાળા રસ્તે સાસુ રામબેન અમરશીભાઇ ચાવડાના મકાનમાં ભાડેથી રહેતાં અતુલભાઇ ભરતભાઈ પરમારે (ઉ.વ.૩૧)ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ…
હત્યા, લૂંટ, ચોરી સહિતના 10 ગુનામાં સંડોવાયેલ ગૌતમ ઉર્ફે કાનો, હિતેન ઉર્ફે હકો, નિલેશ ઉર્ફે ભૂરો અને ભરત ઉર્ફે ભરતાને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા ઘરેણાં, બે વાહનો, મોબાઈલ મળી રૂ. 2.87 લાખનો મુદ્દામાલ કબ્જે Rajkot,તા.01 શહેરમાં ધોળા દિવસે છરીની અણીએ પશુપાલક સહીત બે લોકોને લૂંટી લેનાર હિસ્ટ્રીશીટર ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધી છે. પોલીસે હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોને પકડી ઘરેણાં, બે વાહનો, મોબાઈલ મળી રૂ. 2.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાજકોટ શહેરની અંદર કે ભાગોળે લોકોને નીકળવું હવે અસુરક્ષિત બન્યું છે, કેમ કે, પોલીસને પડકાર ફેંકતા લુખ્ખાઓ બેફામ બન્યા છે, અવારનવાર સામે આવતા લૂંટ અને ચોરીના બનાવમાં…
Ravi Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! સોમવારના સત્રમાં ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ અસ્થિર અને નબળું વલણ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો, કાચા તેલના ભાવમાં ફરી વધારો અને અમેરિકન તથા ભારતીય બોન્ડના ઊંચા વળતરે રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા ઉપર દબાણ કર્યું હતું. જોકે ભારતના મજબૂત આર્થિક વૃદ્ધિના આંકડાઓ અને પસંદગીના મોટા શેરોમાં ખરીદીના કારણે બજારમાં એકતરફી વેચવાલી જોવા મળી નહોતી. ભારતની એપ્રિલ-જૂન ત્રિમાસિક આર્થિક વૃદ્ધિ 7.8 ટકા નોંધાઈ છે, જે બજાર માટે મહત્વપૂર્ણ સકારાત્મક પરિબળ છે. મજબૂત રોકાણ, ઉત્પાદન પ્રવૃત્તિ અને ઘરેલુ વપરાશથી અર્થતંત્રની આંતરિક સ્થિતિ મજબૂત હોવાનો સંકેત મળ્યો છે. બીજી તરફ વધતા કાચા તેલના ભાવ અને…
પોલીસે શંકાસ્પદ વ્યક્તિને ગોળી મારી New Yorkતા.૧ અમેરિકાના ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર નજીક એક મહિલાએ બે લોકો પર છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પુરુષ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને એક મહિલાનું મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસે ત્યારબાદ મહિલાને ગોળી મારી હતી. આ ઘટના સાંજે ૪ઃ૩૦ વાગ્યે ન્યૂ યોર્ક પોલીસ વિભાગના સબસ્ટેશન નજીક બની હતી, જે વન ટાઇમ્સ સ્ક્વેર બિલ્ડિંગની બહાર છે. ટાઇમ્સ સ્ક્વેર હંમેશા પ્રવાસીઓથી ભરેલું હોય છે અને ત્યાં મોટી સંખ્યામાં પોલીસ હાજર હોય છે. અહેવાલો અનુસાર, ક્વીન્સની ૪૯ વર્ષીય મહિલાએ શોપિંગ બેગમાંથી બે છરીઓ કાઢી હતી. પોલીસ કમિશનર જેસિકા ટિશે એક પ્રેસ…
તા.02-09-2026 બુધવાર તિથિ પંચમી (પાંચમ) – ૦૬ઃ૧૪ઃ૪૨ સુધી, ષષ્ટિ (છઠ્ઠ) – ૨૮ઃ૨૮ઃ૦૯ સુધી નક્ષત્ર ભરણી – ૨૫ઃ૪૩ઃ૫૧ સુધી કરણ તૈતુલ – ૦૬ઃ૧૪ઃ૪૨ સુધી, ગરજ – ૧૭ઃ૨૩ઃ૨૩ સુધી પક્ષ કૃષ્ણ યોગ ધ્રુવ – ૨૧ઃ૧૨ઃ૦૨ સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૫ઃ૫૯ઃ૧૬ સૂર્યાસ્ત ૧૮ઃ૪૨ઃ૦૬ ચંદ્ર રાશિ મેશ ચંદ્રોદય ૨૧ઃ૪૧ઃ૦૦ ચંદ્રાસ્ત ૧૦ઃ૫૪ઃ૦૦ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧૭ મહિનો પૂર્ણિમાંત ભાદ્રપદ (ભાદરવો) મહિનો અમાંત શ્રાવણ દિન કાળ ૧૨ઃ૪૨ઃ૪૯ અશુભ સમય દુર મુહુર્ત ૧૧ઃ૫૫ઃ૧૫ થી ૧૨ઃ૪૬ઃ૦૭ ના કુલિક ૧૧ઃ૫૫ઃ૧૫ થી ૧૨ઃ૪૬ઃ૦૭ ના દુરી / મરણ ૧૭ઃ૦૦ઃ૨૩ થી ૧૭ઃ૫૧ઃ૧૪ ના…
તા.02-09-2026 બુધવાર મેષ આજે તમારૂં ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે. પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી. અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજ ના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માં થી બહાર આવી શકો છો? તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે. આજે તમને છૂપો શત્રુ મળશે તેને…
