- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
Author: Vikram Raval
New Delhi,તા.31 વિશ્વના અનેક ક્ષેત્રોમાં ચાલી રહેલા તનાવ વચ્ચે આજે 26મી શાંધાઈ શિખર પરિષદની બેઠકમાં ભાગ લેવા કિર્ગીઝ રાજધાની બિશ્કેક પહોંચ્યા છે અને જયારે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ પણ પહોંચી ગયા છે. જેનાથી આ બેઠકમાં વડાપ્રધાન મોદી-જીનપિંગ તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીનની બેઠક પર સૌની નજર છે તો આ બેઠકમાં પાકના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ પહોંચ્યા છે. જો કે મોદી-શાહબાઝનો સંયુક્ત બેઠકમાં સામનો થશે પણ બન્ને વ્યક્તિગત રીતે મળે તેવો કોઈ બેઠકનું આયોજન થયુ નહી. આ સર્વેમાં હવે ભારતમાં બ્રિકસ બેઠક મળનાર છે તેમાં પણ પુટીન-જીનપિંગ હાજરી આપશે. આમ ત્રણ શકિતશાળી દેશોના રાષ્ટ્રવાઓની સતત બે મુલાકાત અને અમેરિકાના ઈરાન યુદ્ધ-બ્રિકસની…
New Delhiતા, 31 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે કિરગિઝસ્તાનની રાજધાની બિશ્કેકમાં દ્વિપક્ષીય મુલાકાત યોજાઈ. ઈરાનમાં યુદ્ધનાં સંકટની સ્થિતિ ઊભી થયા બાદ બંને દેશોનાં વડાઓ વચ્ચે આ પ્રથમ પ્રત્યક્ષ બેઠક હતી. શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ દરમિયાન યોજાયેલી આ બેઠક પર સમગ્ર વિશ્વની ખાસ નજર મંડાયેલી રહી. પીએમ મોદી કિરગિઝસ્તાનના રાષ્ટ્રપતિ સાદિર જાપારોવના નિમંત્રણ પર 26મા એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બિશ્કેક પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA અનુસાર, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પણ એસસીઓ સમિટ અને એસસીઓ પ્લસ બેઠકમાં ભાગ લીધો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે ભારતના પીએમ મોદી…
New Delhi, તા. 31 સોનાની કિંમતોમાં આવનારાં મહિનાઓમાં એકવાર ફરી ઝડપી ઉછાળો જોવા મળી શકે છે. વૈશ્વિક બ્રોકરેજ એજન્સી ગોલ્ડમેન સેક્સે અનુમાન લગાવ્યું 1છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 2026ના અંત સુધી 4,900 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. વર્તમાનમાં ભાવ 4500 ડોલર પ્રતિ ઔંસ પર બનેલા છે. આ સ્તરથી સોનાનાં ભાવમાં આઠ ટકાની વધુ તેજી આવી શકે છે. આ ભાવથી ભારતમાં સોનું 1.70 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી શકે છે. એજન્સીના જણાવ્યાં અનુસાર, દુનિયાભરની સેન્ટ્રલ બેંકોની સતત સોનું ખરીદવાની રણનીતિ કિંમતોને ટેકો આપી રહી છે. આ સિવાય પશ્ચિમી દેશોનાં રોકાણકારો તરફથી ગોલ્ડ ઈટીએફમાં વધતો રસ અને…
New Delhi તા, 31 છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં અને ખાસ કરીને એસઆઇપી (SIP) મારફતે થતાં રોકાણમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. મુંબઈથી મળતાં અહેવાલો મુજબ, રોકાણકારોનો ઝુકાવ હવે પરંપરાગત લાર્જકેપ અને ટેક્સ સેવિંગ (ELSS) કેટેગરીમાંથી હટીને મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સ તરફ ઝડપથી વધી રહ્યો છે. આ ફેરફાર વચ્ચે નાની ઉંમરથી જ રોકાણ શરૂ કરવાનો ક્રેઝ વધ્યો છે, જેમાં ખાસ કરીને 20 વર્ષથી ઓછી વયનાં યુવાનોમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. આ વયજૂથના રોકાણકારોની લાઇવ SIP સંખ્યા એક જ વર્ષમાં 92 ટકા વધીને 2.9 લાખે પહોંચી ગઈ છે, જ્યારે 20 થી 30 વર્ષના રોકાણકારોની સંખ્યા 15 ટકાના…
નવી દિલ્હી, તા, 31 ભારતમાં કાગળનાં બદલે નીચા મૂલ્યની પ્લાસ્ટિક (પોલિમર) નોટો ચલણમાં લાવવાની દિશામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વધુ એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે. દેશમાં સુરક્ષિત અને ટકાઉ કરન્સી નોટો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી આરબીઆઈની પૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની `ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ’ (BRBNMPL) દ્વારા મંગાવવામાં આવેલી વૈશ્વિક બોલીઓ (EOI) માં ભારત અને વિદેશની અગ્રણી કંપનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આ ટેન્ડર પ્રક્રિયામાં ભારતીય પેકેજિંગ ક્ષેત્રની અગ્રણી કંપની ‘કોસ્મો ફર્સ્ટ’ એ બ્રિટનની વિશ્વપ્રસિદ્ધ નોટ ઉત્પાદક કંપની ‘ડી લા રૂ’ (De La Rue) સાથે ટેકનિકલ ભાગીદારી કરીને દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત, વિશ્વના 40 થી વધુ…
New Delhi તા.31 અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત યુધ્ધ શરૂ થતા જ ક્રુડ તેલ પરનું દબાણ વધ્યુ છે અને થોડા દિવસથી સ્થિર થવા મથી રહેલા ક્રુડ તેલના ભાવમાં એકથી બે ડોલરનો વધારો નોંધાયો છે અને તેથી ભારતના શેર બજાર પર અસર થઈ છે. આ બન્ને દેશોના યુધ્ધે જે થોડી શાંતી સર્જી હતી તેના કારણે ક્રુડ તેલના ભાવ કંઈક અંશે હળવા થઈ રહ્યા હતા પરંતુ હવે ભારતના વપરાશનું બે્રન્ટ ક્રુડ 1.5 ટકા વધીને 90 ડોલરને પાર કરી ગયું છે. આમ ભારત માટે ફરી એક વખત મોંઘુ ક્રુડ તેલ ખરીદવુ પડે તે સંકેત છે. જેનાથી ઓઈલ કંપનીઓ પર પણ દબાણ વધશે…
Tehran, તા.31 લગભગ એક માસ સુધી યુધ્ધ વિરામની સ્થિતિ રહ્યા બાદ ગઈકાલે અમેરિકાએ હોર્મુજ જળ માર્ગના લારક ટાપુઓ પર મોટો હુમલો કરતા તેના જવાબમાં ઈરાને જોર્ડનમાં આવેલ અમેરિકી સૈન્ય મથકો પર મીસાઈલ અને ડ્રોનથી હુમલો કરતા યુધ્ધ ફરી ભડકી ઉઠે તેવા સંકેત છે. અગાઉ પ્રમુખ ટ્રમ્પે ઈરાન પર આર્થીક પ્રતિબંધોથી તેને ગુંગળાવી દઈને શરણે લાવવાની જાહેરાત કરી હતી પરંતુ આ પ્રતિબંધો કેટલા અસરકારક નિવડશે તે પણ પ્રશ્ન છે બીજી તરફ હોર્મુજ જળ માર્ગ જે દુનિયાના ક્રુડ સહિતના વ્યાપારમાં 20 ટકા હિસ્સો ધરાવે છે તે હજુ બંધ છે. તે અમેરીકા ખોલાવી શકયું નથી તે વચ્ચે અમેરીકી સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો છે…
New Delhi તા.31 ઈરાન કટોકટીના પગલે દેમાં ક્રુડ તેલ અને ગેસના સર્જાયેલા સંકટમાં સરકારે પુરતુ આયોજન કરીને પૂરી કટોકટી હેમખેમ પાર કરી છે પરંતુ ક્રુડતેલના દેશમાં ઉંચા ભાવને કારણે ઓઈલ કંપનીઓને અંડર રીકવરી થઈ રહી છે અને તેનો બોજો વધી રહ્યો છે. તેમાં સરકારે ઘરેલુ સીલીન્ડરના ભાવમાં કોઈ મોટો વધારો કર્યો નથી પરંતુ આગામી દિવસોમાં આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તેથી એક તરફ પીએનજી એટલે કે પાઈપલાઈન મારફત ગેસ વિતરણને પ્રાધાન્ય આપવાનું તો બીજી તરફ હવે 10 કિલોના નવા સીલીન્ડર ઉપલબ્ધ બનાવી તેને કવીક ડીલીવરી વ્યવસ્થા મારફત ફકત ત્રણથી ચાર કલાકમાં અને તેથી પણ ઓછા સમયમાં મળી જાય તે…
USA,તા.31 નેપાળમાં આવેલા પુરની ચિંતા ઓછી થઈ નથી ત્યાં જ અમેરીકાના એરીઝોના સ્થિત ગેન્ડ કેન્યન ક્ષેત્રમાં અચાનક જ વરસાદ બાદ પુર સર્જાતા 20 જેટલા લોકો લાપતા થયા છે. જોકે બચાવ ટીમે અન્ય 60ને ઉગારી લીધા હતા. અહીં વરસાદ થવાથી અચાનક જ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને કોલોરાડો નદીમાં તેજ પ્રવાહની સાથે માટી ભેખડોનો મોટો જથ્થો સર્જાયો હતો જેના કારણે એક બંક હાઉસ તથા એક ફૂટ બ્રીજ પૂરી રીતે નસ્ટ થયા હતા. 20 જેટલા લોકો જે પગપાળા પસાર થતા હતા તેઓ પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયા છે જયારે ફેન્ટમ રેન્જ અને બ્રાઈટ એન્જલ કેપ ગ્રાઉન્ડમાંથી 60 લોકોને બચાવાયા છે. અહીં ફકત…
નવી દિલ્હી, તા. 31 રાષ્ટ્રીય રાજધાનીમાં 14 વર્ષ પહેલાં થયેલાં નિર્ભયા કાંડની યાદો ફરી તાજી થઈ ગઈ. ગ્રેડર નોઇડાથી કશ્મીરી ગેટ વચ્ચે ચાલતી સ્લીપર બસમાં 16 વર્ષીય સગીર છાત્રા સાથે ચાલક અને કંડક્ટરે સામુહિક દુષ્કર્મ કર્યું. વારદાત ચાર ઓગસ્ટની છે. કશ્મીરી ગેટ થાણા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી બસ જપ્ત કરી લીધી છે.પોલીસના જણાવ્યા અનુસાર 16 વર્ષીય પીડિતા પરિવાર સાથે મૈનપુરી જિલ્લાના એક ગામમાં રહે છે. તે સ્થાનીય સરકારી ઇન્ટર કોલેજમાં 11મીની છાત્રા છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે ત્રણ ઓગસ્ટે તેની માએ ભણતર ન કરવા પર ધમકાવી હતી. આનાથી નારાજ થઈને તે ચાર ઓગસ્ટે કહ્યાં વગર ઘરેથી નીકળી ગઈ. તે…
