- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
મેસીએ સ્વિટ્ઝર્લેન્ડ સામે બે ગોલ આસિસ્ટ કરીને ફિફામાં પોતાના ૧૦ આસિસ્ટ પુરા કરવાનો રેકોર્ડ બનાવ્યો Mexico, તા.૧૩ ફિફા વર્લ્ડકપ ૨૦૨૨ની ઐતિહાસિક ૧૦૦થી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સ્વિટ્ઝલેન્ડને ૩.૧થી હરાવી સાતમીવાર ફિફા વર્લ્ડકરના સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. રોમાંચક મેચમાં૧૦મી મિનિટે જ કેપ્ટન શિયોનેલ મેરસીની શાનદાર કોર્નર ક્રિક પર એલેક્સિસ માફ એલિસ્ટર હેડર દ્વારા શોધ કરીને ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. સેકન્ડ હાફની ૨૭મી મિનિટે સ્વિટ્ઝાર્ટોને કાઉન્ટર એટેક કરતા રેન એન્ડોવે ગોલ કરીને રહોર ૧-૧ત્રી સરભર કર્યો હતો. પરંતુ મેચનો ટર્નિગ પોઈન્ટ ત્યારે આવ્યો જયારે ૭૨મી મિનિટે સ્વિસ કોરવર્ડ પીલ એમ્બોલોને ડાઈવિંગ સિમ્યુલેશન) કરવા બદલ બીજું વલો કાર્ડ મળતાં રેડ…
૨૫૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ મેળવ્યું જીવંત માર્ગદર્શન Kundheli તા.૧૩ Bhavnagar જિલ્લાના મણાર ખાતે કાર્યરત પીડિલાઇટ સંચાલિત કૃષિબાગાયત વિકાસ કેન્દ્ર ખાતે આંબા પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ પર એક વિશાળ અને ભવ્ય તકનીકી વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બદલાતા હવામાન અને રોગ-જીવાતના કારણે આંબાના પાકમાં આવી રહેલી ગંભીર સમસ્યાઓના કાયમી નિવારણ માટે યોજાયેલા આ સેમિનારમાં સમગ્ર ગુજરાત તેમજ પડોશી રાજ્યોમાંથી ૨૫૦ થી વધુ પ્રગતિશીલ આંબા ઉત્પાદક ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય તજજ્ઞ દ્વારા વૈજ્ઞાનિક માર્ગદર્શન કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ૧૨ થી વધુ દેશોમાં આંબાની ખેતી માટે તકનીકી માર્ગદર્શન પૂરું પાડનાર દેશના જાણીતા આંબા પાક તજજ્ઞ અને આંતરરાષ્ટ્રીય કન્સલ્ટન્ટ શ્રી…
ઇંગ્લેન્ડના જૂડે બોલિંઘમે ઈન્જરી ટાઈમમાં અને એક્સ્ટ્રા ટાઈમની ત્રીજી મિનિટે ગોલ ફટકારી મેચનું પાસું પલટ્યું England, તા.૧૩ મિયામી ખાતે ૬૫ બજાર ફિફા કેસની હાજરી વચ્ચે રમાયેલી હાઈવોલ્ટેજ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પાંચ વખતની ફિફા વર્લ્ડ ચેમ્પિયન ટીમ ભાઝિલને આહાર કરનાર અહિંગ તાલેન્ડ સ્ટારર નોર્થને ૨-૧થી પરાજય આપીને ચોથીવાર ફિફા વાર્લ્ડકપના સેમિફાઈનલમાં પ્રવેશ મેળવો રમાવેલી મેચમાં બંને ટીમો વચ્ચે કાંટે હી ટક્કર જોવા મળી હતી. ઈગ્લેન્ડની આજીતનો હીરો જુડે બોલિષમ રહ્યો હતો. કપ્તાન હેરી કેનં જેર્ન ફિકા ૨૦૨૬ માં ઈંગ્લેન્ડ માટે સૌથી વધારે ગોલ ફટકાર્યા હતાં પરંતુ ક્વાર્ટર ફાઈનલમાં હૅરી કેન ગોલ રહિત રહેતા તેની કમી જૂઠ બોબિવલયે બે નિર્ણાયક…
Rajkot તા.૧૩ મુસાફરોને સુરક્ષિત, સરળ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની દિશામાં પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ કાર્યોને સતત ગતિ આપી રહ્યું છે. આ જ ક્રમમાં સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર નિર્માણાધીન નવા ફૂટ ઓવર બ્રિજ () ના નિર્માણ કાર્ય અંતર્ગત ૧૨ મીટર લાંબા ’’ કોલમની સ્થાપનાનું મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ કાર્ય ૧૧ અને ૧૨ જુલાઈ, ૨૦૨૬ ના રોજ પૂર્વ નિર્ધારિત યોજના મુજબ પ્લેટફોર્મ નંબર ૨ અને ૩ ની વચ્ચે કરવામાં આવ્યું હતું. આ માટે લાઇન નંબર ૩, ૪, ૫, ૬, ૭ અને…
દેવભૂમિ દ્વારકાની ૩૭ શાળાઓના અંદાજે ૩,૯૭૮ વિદ્યાર્થીઓને ૧૯,૮૯૦ નોટબુક્સનું વિતરણ (ભરત ભોગાયતા) Jamnagar તા.૧૩ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા કુરંગા ગામ સ્થિત ઘડી ડીટર્જન્ટ (આર.એસ.પી.એલ ગ્રુપ) દ્વારા શિક્ષણ ક્ષેત્રે સતત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. દર વર્ષની મુજબ આ વર્ષે પણ વેલ્ફેર ફાઉન્ડેશનના માધ્યમથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અંદાજે ૩૭ જેટલી શાળાઓના અંદાજે ૩૯૭૮ વિદ્યાર્થીઓને કુલ ૧૯૮૯૦ નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ રસ અને ઉત્સાહ જાગૃત કરવાનો તેમજ તેમને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવી પ્રોત્સાહિત કરવાનો છે. નોટબુક વિતરણ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો…
પાણી અને પર્યાવરણ પ્રદૂષિત કરવા બદલ તેમજ જૈન સમાજ સહિતના લોકોની ધાર્મિક લાગણી દુભાવવા બદલ ભાદરણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ Anand, તા.૧૩ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલવોડ ગામે મહીસાગર નદીના કિનારે જાહેરમાં ક્રૂરતાપૂર્વક પશુબલિ ચડાવી નદીનું પાણી અને પર્યાવરણ પ્રદૂષિત કરવા બદલ તેમજ જૈન સમાજ સહિતના લોકોની ધાર્મિક લાગણી દુભાવવા બદલ વિરસદ ગામના શખ્સો અને વાલવોડના એક સ્થાનિક શખ્સ વિરુદ્ધ ભાદરણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.વાલવોડ ગામના જૈન દેરાસરના મેનેજિંગ ટ્રસ્ટી અનિલકુમાર જીવનલાલ શાહ (ઉં.વ. ૬૫) ગત તા. ૨૮/૦૬/૨૦૨૬ ના રોજ સવારના સમયે નદી કિનારે આવેલા જૈન દેરાસરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમણે કેટલાક શખ્સોને બે બકરા…
(ભરત ભોગાયતા) Jamnagar તા.૧૩ Jamnagar સ્થિત સૈનિક સ્કૂલ બાલાચડીમાં તા. ૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ ૬૫મા શાળા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી દેશભક્તિ, ગૌરવ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી. ઉજવણીની શરૂઆત કાર્યકારી આચાર્ય કમાન્ડર હરિ રામ પુનિયાએ શાળાના શૌર્ય સ્તંભ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ શાળાના ઓડિટોરિયમમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં સામાજિક વિજ્ઞાન વિભાગના વડા શ્રી રાઘેશ પી.આર.એ સૌનું સ્વાગત કરી શાળાની ૬૫ વર્ષની ગૌરવમય સફર અને નોંધપાત્ર સિદ્ધિઓનો પરિચય કરાવ્યો. આ પ્રસંગે શાળાના ઈતિહાસ, પરંપરા અને વારસાને રજૂ કરતી વિશેષ દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. ધોરણ ૬ના કેડેટ્સે આકર્ષક સમૂહ નૃત્ય…
Rajkot તા.૧૩ Rajkotની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન દ્વારા બદલાતા સમયની ડિજિટલ અને ટેકનોલોજીકલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક નવો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ’પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મીડિયા સ્ટડીઝ’ નામનો આ એક વર્ષનો વ્યવસાયિક કોર્સ બે સેમેસ્ટરમાં વહેંચાયેલો છે. આ કોર્સનો મુખ્ય હેતુ પરંપરાગત મીડિયા અને આધુનિક ડિજિટલ માધ્યમોનો સમન્વય કરીને વિદ્યાર્થીઓને આજના યુગના બહુમુખી પ્રતિભા ધરાવતા સ્માર્ટ સ્ટોરીટેલર બનાવવાનો છે, જેથી તેઓ આજના બદલાતા મીડિયા લેન્ડસ્કેપ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રવાહ સાથે કદમ મિલાવી શકે. આ અભ્યાસક્રમના પ્રથમ સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને માસ કોમ્યુનિકેશનના મૂળભૂત સિદ્ધાંતો, મીડિયા કાયદા અને અખબારના પેજ લેઆઉટ ડિઝાઇનિંગના સૈદ્ધાંતિક અને ટેકનિકલ વિષયો આવરી લેવામાં આવ્યા છે. આ…
ઝેજિઆંગ પ્રાંતના પૂર નિયંત્રણ વિભાગે પૂર અને અનેક માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ચેતવણી જારી કરી China તા.૧૩ ચીનમાં એક જ પખવાડિયામાં બીજું વિનાશક વાવાઝોડું ત્રાટક્યું હતું. ચીનના પૂર્વીય કાંઠે શનિવારે ત્રાટકેલાં ‘બાવી’ નામના વિનાશક વાવાઝોડાં એ વ્યાપક તારાજી સર્જી છે. વાવાઝોડાને કારણે અત્યંત તીવ્ર ઝડપે ફૂંકાયેલા પવન અને ભારે વરસાદે ચીનની રાજધાની બેઈજિંગ સહિત અનેક શહેરોને ઝપેટમાં લીધાં હતાં. વાવાઝોડાંના રૌદ્ર સ્વરૂપ અને ભારે વરસાદને કારણે ચીનના ઝેજિઆંગ પ્રાંતમાંથી આશરે ૨૦ લાખથી વધુ લોકોનું જ્યારે શાંઘાઈમાંથી ૩૫,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યાં હતાં. ચીનના પૂર્વીય તટ ઝેજિઆંગમાં સવારે ૧૧.૨૦ કલાકે ત્રાટકેલું બાવી વાવાઝોડું એ ચાલુ વર્ષે ચીન પર…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૩ Morbiના રફાળેશ્વર ગામ નજીક આવેલ મગફળીના ગોડાઉનમાં તા. ૦૪ જુલાઈના બપોરના આગ લાગી હતી મોરબી ફાયર ટીમો દોડી ગઈ હતી અને મેજર કોલ જાહેર કરતા રાજકોટ અને જામનગર સહિતના સેન્ટરમાંથી ફાયર ટીમોની મદદ લેવામાં આવી હતી જે આગ પર નવમાં દિવસે કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને આગ સંપૂર્ણ કાબુમાં હોવાનું ફાયર ટીમે જણાવ્યું હતું નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ ૧,૫૯,૦૦૦ મગફળીની ગુણીનો જથ્થો રાખવામાં આવેલ તે વેર હાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં આગ લાગી હતી રફાળેશ્વર નજીક આવેલ મગફળી ગોડાઉનમાં આગ લાગતા મોરબી, રાજકોટ અને જામનગરની ટીમોએ આગ કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગ…
