- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૩ ખેતરમાંથી પસાર થતી વીજલાઈનના વળતર મામલે મોરબીના જેતપર ગામેથી આંદોલન શરુ કરવામાં આવ્યું હતું જે આંદોલનમાં જોડાયેલા નીલેશ એરવાડિયા પર આક્ષેપો બાદ તેમને છાવણીમાંથી અલગ કરવામાં આવ્યા હતા અને ઉપવાસી છાવણી દ્વારા મંગળવારે આવેદનપત્ર આપવાની જાહેરાત કરવામાં આવી છે તો રવિવારે નીલેશ એરવાડિયાએ પત્રકાર પરિષદ યોજી સરદાર સેના સંગઠનની રચના કરી આગામી શનિવારે ખેડૂતોની મહાપંચાયતની જાહેરાત કરી છે પત્રકાર પરિષદમાં નીલેશ એરવાડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્ને હવે એક નવા આંદોલનની શરૂઆત કરવામાં આવી રહી છે ખેડુતોના હિતમાં સરદાર સેનાની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી શનિવારે તા. ૧૮ ના રોજ…
કેવિન સ્પેસી સાથે કામ કરવાના અનુભવને શેર કરતા દિશાએ તેના સહયોગાત્મક અભિગમ અને કલાકારને અનુકૂળ દિગ્દર્શનની પ્રશંસા કરી મુંબઈ, તા.૧૩ દિશા પટ્ટાણી ઓસ્કર વિજેતા ફિલ્મસર્જક કેવિન સ્પેસી દિગ્દર્શિત સુપરનેચરલ થ્રિલર ‘હૂલીગાડ્ર્સ સાગાઃ ધી પોર્ટલ ઓફ ફોર્સ’ સાથે હોલીવૂડમાં પોતાનો પથ કંડારતા ભારતીય કલાકારોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. દિશો સ્વીકાર્યુું હતું કે હોલિવુડમાં એન્ટ્રી ફક્ત ટેલેન્ટના આધારે જ મળતી નથી. તેના માટે ઓડિશ સહિતની ટેકનિકલ પ્રક્રિયામાં ભાગ લેવો પડે છે. દિશાએ હોલીવૂડમાં કારકિર્દી ઘડવાની વાસ્તવિકતા વિશે વાત કરતા જણાવ્યું કે અહીં સફળતા ઓડિશનો, ટેલન્ટ એજન્સીઓ, વિઝા અને વિદેશમાં ભૌતિક હાજરી પર આધાર રાખે છે. ઓનલાઈન ઓડિશનો ભારતમાંથી શક્ય હોય છે,…
Mumbai, તા.૧૩ તેલુગી અભિનેત્રી શ્રીલીલા ‘લેનિન’ની સફળતા પછી ઓનલાઈન આલોચનાનો ભોગ બની છે, જેમાં ભાગ્યશ્રી બોર્સેએ દર્શકોને અખિલ અક્કીનેનીની મુખ્ય નાયિકા કરતા વધુ પ્રભાવિત કર્યા. અગાઉ આ રોલ માટે શ્રીલીલા કાસ્ટ થઈ હતી અને પ્રોજેક્ટ છોડી દેવા અગાઉ લગભગ એક અઠવાડિયાનું શૂટિંગ પણ કર્યું હતું.સર્જકોએ આ બાબતે કોઈ સ્પષ્ટતા ન કરી, પણ અહેવાલ મુજબ શ્રીલીલા શૂટિંગ માટે અનુકૂળ તારીખો ન આપી શકતાં તેને રવાના કરી દેવાઈ હતી.ફિલ્મ રજૂ થયા પછી ભાગ્યશ્રી બોર્સેની તેના અભિનય અને સ્ક્રીન હાજરી માટે વ્યાપક પ્રશંસા થઈ છે. પણ સાથે શ્રીલીલા સાથે સરખામણી પણ થવા લાગી અને અનેક સોશિયલ મીડિયા વપરાશકારોએ દાવો કર્યો કે આ રોલ…
આ ઘટના ત્યારે બની જ્યારે ‘કાકા’ના નામથી જાણીતા સિંગર રવિન્દરસિંહ આ મુદ્દાના સમર્થનમાં જંતર-મંતર પહોંચ્યા હતા Mumbai, તા.૧૩ સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (ઝ્રત્નઁ)ના વિરોધ પ્રદર્શન પર પોતાની ટિપ્પણીને લઈને ચર્ચામાં રહ્યા હતા. હવે, એક નવા વીડિયોમાં એવું સામે આવ્યું છે કે, ઝ્રત્નઁના ફાઉન્ડર અભિજીત દીપકેએ દોસાંજ પર કટાક્ષ કર્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે ‘કાકા’ના નામથી જાણીતા સિંગર રવિન્દરસિંહ આ મુદ્દાના સમર્થનમાં જંતર-મંતર પહોંચ્યા હતા. કાકા જ્યારે પોતાની ફિલ્મ ‘ધ ૫૦’ ના કો-સ્ટાર સિદ્ધાર્થ ભારદ્વાજ સાથે જંતર-મંતર પહોંચ્યા, ત્યારે ત્યાં એકત્રિત થયેલી ભીડને સંબોધિત કરતી વખતે દીપકેએ દિલજીત દોસાંજ…
ઘણા લોકો મારા પુત્ર યશવર્ધનને ‘હર્ષવર્ધન’ કહીને બોલાવે છે, જે અનિલ કપૂરજીના દીકરાનું નામ છે: સુનિતા Mumbai, તા.૧૩ એક સમય હતો જ્યારે સુપરસ્ટાર ગોવિંદા બોલિવૂડ પર રાજ કરતા હતા અને તેમની ફિલ્મો થિયેટરોમાં અઠવાડિયાઓ સુધી ધૂમ મચાવતી હતી. લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલા ગોવિંદાના ફેન્સ માટે હવે એક ખુશીના સમાચાર આવ્યા છે. ગોવિંદાના પુત્ર યશવર્ધન આહુજા હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હાલમાં જ રિયાલિટી શો ‘લોક અપ ૨’ માંથી બહાર આવ્યા બાદ ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેમના પુત્ર યશવર્ધનની ડેબ્યૂ ફિલ્મ આગામી સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે.આ ફિલ્મની…
પોતાની અભિનય કારકિર્દીને શિખર પર છોડી દઇ આજે બોલિવૂડની ચમક-દમકથી દૂર બિઝનેસની ચમક રેલાવે છે Mumbai, તા.૧૩ મહાનાયક અમિતાભ બચ્ચનની સુદીર્ઘ ફિલ્મી કારકિર્દીમાં અનેક હીરોઇનો સાથે જોડી જમાવીને રૂપેરી પડદે નવાં સોપાનો સ્થાપ્યાં છે. અનેક નવી અને ઓછી જાણીતી હીરોઇનોને અમિતાભ સાથે ચમકવાનો ચાન્સ મળતાં તે રાતોરાત જાણીતી બની ગઇ હતી. આવી જ એક હીરોઇન હતી, પેરિઝાદ, જેણે પોતાની કારકિર્દીને શિખર પર છોડી દીધી હતી. હાલમાં તે ચમક અને ગ્લેમરથી દૂર રહીને કરોડોનો વ્યવસાય કરી રહી છે. પેરિઝાદે પોતાની ૩૩ વર્ષની ઉંમરે બોલિવૂડ છોડી દીધું હતું. આપણે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તેનું આખું નામ પેરિઝાદ ઝોરાબિયન છે.…
એસ. જાનકી અને મહાન ગાયક એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમની જોડીએ દક્ષિણ ભારતીય સિનેમાને સેંકડો સદાબહાર રોમેન્ટિક ગીતો આપ્યા Mumbai, તા.૧૩ દક્ષિણ ભારતીય સિનેમાના સંગીત જગતમાં એસ. જાનકી (શિષ્તલા જાનકી)ના નિધન સાથે દક્ષિણભારતીય ફિલ્મ સંગીત જાણે રાંક બન્યું છે. તેમના અવાજ વગર દક્ષિણનું સંગીત અધૂરું ગણાય છે. તેમને આદરપૂર્વક “જાનમ્મા” અને “દક્ષિણ ભારતની નાઇટીંગેલ” (ગાનકોકિલા) તરીકે ઓળખવામાં આવે છે. સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર (પાર્શ્વ ગાયિકા) એસ. જાનકીના રવિવારે સાંજે અહીં તેમના કનિયાનહુંડી ફાર્મહાઉસ ખાતે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શનિવારે સાંજે શ્વાસની તકલીફ બાદ ૮૮ વર્ષની વયે એક ખાનગી હોસ્પિટલમાં આ ગાયિકાનું અવસાન થયું હતું. એસ. જાનકીનો જન્મ ૨૩…
Ravi Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! સોમવારના રોજ ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. ૭૦૦પોઈન્ટના ઘટાડા સાથે શરૂઆત બાદ જોરદાર રિકવરી, ભારે વધઘટ વચ્ચે બજાર લીલા નિશાન સાથે બંધ થયું હતું.વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતો, મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને શરૂઆતમાં વિદેશી રોકાણકારોની વેચવાલીના કારણે સેન્સેક્સ આશરે ૭૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. જોકે દિવસ આગળ વધતા નીચલા સ્તરે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડો અને લાંબા ગાળાના રોકાણકારો દ્વારા મજબૂત ખરીદી જોવા મળી હતી. બેન્કિંગ, જાહેર ક્ષેત્રની બેંકો, મૂડી સાધન અને પસંદગીના મોટા શેરોમાં થયેલી ખરીદીના કારણે બજારે સમગ્ર દિવસ દરમિયાન જોરદાર પુનઃપ્રાપ્તિ નોંધાવી…
Dehradun તા.13 અયોધ્યા બાદ બદરીનાથ ધામમાં ચડાવા ચોરીના મામલામાં નવો ખુલાસો થયો છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ની આંતરિક એસઆઇટીની તપાસ પુરી થઇ ચૂકી છે. સીસીટીવી ફૂટેજમાં આરોપી પૈસાની હેરાફેરી કરતો જોવા મળે છે. જે મુજબ બદરીનાથ ધામમાં થાળી ભેટની ગણતરી દરમિયાન રોકડ ઉઠાવવાના મામલામાં આરોપી કર્મચારી પ્રમોદ નૌટિયાલ સામે એફઆઇઆર નોંધી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં મહત્વની કડીઓ મળી છે. પોલીસને મંદિર પરિસર અને કાઉન્ટીંગ હોલમાં લાગેલા કેમેરાની ફૂટેજમાં બીકેટીસીનો આરોપી પ્રમોદ નોટિયાળ મોબાઇલ ફોન નીચે નોટોના બંડલ, સોના-ચાંદી જેવા સિક્કા અને ધાર્મિક વસ્તુઓ લઇને બહાર નીકળતો જોવા મળે છે. પોલીસે પુરાવાના આધારે આરોપીની ધરપકડની તૈયારી શરૂ કરી દીધી છે. પોલીસને…
Bangkok, તા.13 થાઈલેન્ડની રાજધાની બેંગકોકના ઉત્તરી ભાગમાં આવેલા એક પ્રખ્યાત પબમાં સોમવારે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અગ્નિકાંડમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત નીપજ્યા. આ જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આ આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અંદર હાજર લોકોને બહાર નીકળવાની તક જ મળી ન હતી. ઘટના સમયે પબમાં હાજર એક મ્યુઝિશિયનના જણાવ્યા અનુસાર, સ્ટેજની નજીક લાગેલા સર્કિટ બે્રકરમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. તેની ગણતરીની સેક્નડોમાં જ આખા પબની લાઈટો ગુલ થઈ ગઈ અને એક જોરદાર ધડાકો સંભળાયો હતો. ધડાકા સાથે જ પબની અંદર…
