- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૩ Wankaner તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં વાડીમાં આવેલ રહેણાંક મકાનમાં દારૂ-બીયરનો મોટો જથ્થો હોવાની બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમે રેડ કરી દારૂ બિયરની ૫૩૧ પેટી કુલ બોટલ નંગ ૧૪,૭૯૬ મળી આવતા પોલીસે બે ઇસમોને ઝડપી લાલીને ૨૯.૪૭ લાખનો મુદામાલ કબજે લીધો છે Wankaner તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ગુંદાખડા ગામની સીમમાં નાથા હરજીભાઈ વાજા પોતાના કબ્જા વાળી વાડીમાં આવેલ રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે સગેવગે કરવાની પેરવીમાં હોય જેથી ટીમે સ્થળ પર રેડ કરી હતી વાડીના મકાનમાંથી ગ્રીન લેવલ વ્હીસ્કી નંગ ૧૩૬૮, ૮ પીએમ વ્હીસ્કી બોટલ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૩ Morbi શહેરના સ્ટેશન રોડ અને વાવડી ગામે રેડ કરી પોલીસે જાહેરમાં નોટ નંબરી અને તીનપત્તી જુગાર રમતી મહિલાઓ સહીત નવ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે રેલ્વે સ્ટેશન પાસે રેડ કરી જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા મહેબુબ સુલેમાન સુમરા, હાસમ જુમા ઘણીયા, સબ્બીર કાસમ સુમરા અને ઉમર અકરમ સુમરા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૬૭૦૦ જપ્ત કરી છે બીજી રેડ વાવડી ગામ નજીક જેકસવિલા સોસાયટીમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા અરવિંદભાઈ અવધેશભાઈ તિવારી, ક્રિષ્નાભાઈ બલ્દાવ શુક્લા, સોનલબેન ઉર્ફે સંગીતાબેન કરશનભાઈ કાથરાણી, મેરૂનબેન સલીમભાઈ પંજવાણી અન સરોજબેન રાજેશભાઈ…
લાંબા સમય સુધી એપ યુઝ કરનારને બ્રેક લેવા યાદ અપાવવું પડશે અથવા પ્રોફેશનલ હેલ્પ આપવી પડશે China તા.૧૩ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હવે માત્ર સવાલોના જવાબ આપતું કે ફોટા બનાવતું ટૂલ નથી. વિશ્વભરમાં લાખો લોકો એઆઈ કમ્પેનિયન એપ્સનો ઉપયોગ ફ્રેન્ડ તરીકે વાતચીત કરવા, લાગણીઓ શેર કરવા અને એકલતા દૂર કરવા માટે કરી રહ્યા છે. આ ટ્રેન્ડ ચીનમાં વધી રહ્યો છે. જેના કારણે સરકારે એઆઈ કમ્પેનિયન સર્વિસ માટે નવા નિયમો લાગુ કરવાનું શરૂ કર્યું છે.એઆઈ કમ્પેનિયન એપ્સ સામાન્ય એઆઈ ચેટબોટ્સ કરતા અલગ હોય છે. આ એપ્સ યુઝર્સની પસંદ-નાપસંદનું ખાસ ધ્યાન રાખે છે. તેમની સાથે રોજ વાતચીત કરે છે. યુઝર્સને ઈમોશનલ જવાબો આપીને એક…
પશ્ચિમ એશિયામાં મિસાઈલ હુમલાઓ, ધડાકાઓ અને યુદ્ધની ચીનગારીઓએ સમગ્ર જગતના શ્વાસ રોકી દીધા New Delhi, તા.૧૩ પશ્ચિમ એશિયામાં મિસાઈલ હુમલાઓ, ધડાકાઓ અને યુદ્ધની ચીનગારીઓએ સમગ્ર જગતના શ્વાસ રોકી દીધા છે. ઈરાનની મિસાઈલ્સ, જહાજો ઉપર પડતાં સ્થિતિ ગંભીર બની ગઈ છે. ગલ્ફ વિસ્તારમાં ૯૦ લાખથી વધુ નાગરિકો વસે છે. તે પૈકી સૌથી વધુ (૧) દુબઈ (યુએઈ)માં ૨૦ લાખ ભારતીયો છે. (૨) અબુધાબી (યુએઈ)નાં પાટનગરમાં ૮ લાખ જેટલા ભારતીયો છે. (૩) યુએઈનાં શારજાહમાં પણ આશરે ૭ લાખ ભારતીયો વસે છે. કતરનાં પાટનગર દોહામાં અને આસપાસમાં ૫ લાખથી વધુ ભારતીયો છે. (૪) મનામા (બહેરિન) બહેરિનના આ પાટનગર તથા મુહર્રક જેવા વિસ્તારોમાં પણ ઘણા…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૩ વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતા શ્રમિક યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લીધો હતો જે અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી જતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મકનસર ગામની સીમમાં કાશીબા કંપનીની લેબર કોલોનીમાં રહેતા રમેશભાઈ જસ્સુભાઈ દાવર (ઉ.વ.૨૭) વાળાએ ડમ્પર જીજે ૩૬ વી ૯૪૦૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના સાળા રાહુલભાઈ ગત તા. ૨૯ જુનના રોજ સાડા નવેક વાગ્યે મોરબી વાંકાનેર હાઈવે પર સર્વિસ રોડ ક્રોસ કરતા હોય ત્યારે ડમ્પર ચાલકે પુરઝડપે ચલાવી રાહુલને હડફેટે લીધો હતો…
આ ડ્રોન અત્યંત આધુનિક માનવામાં આવે છે કેમ કે તેની ઉડાન ક્ષમતા ૪૦ કલાકથી પણ વધુની છે, સાથે જ તેમાં સેટેલાઇટ કનેક્ટિવિટી પણ હોય છે New Delhi, તા.૧૩ ભારતીય શસ્ત્ર દળો દુશ્મન દેશો પર નજર રાખવા માટે પોતાની ક્ષમતા વધારી રહ્યા છે. જે માટે ભારત અમેરિકા પાસેથી ૩૧ એમક્યૂ-૯ રીપર ડ્રોનની ખરીદી કરવા જઇ રહ્યું છે. અમેરિકા સાથે કરારો મુજબ ભારતીય નેવીને ૧૫ જ્યારે આર્મી અને એરફોર્સને ૮-૮ ડ્રોન સોંપવામાં આવશે.આ ડ્રોન અત્યંત આધુનિક માનવામાં આવે છે કેમ કે તેની ઉડાન ક્ષમતા ૪૦ કલાકથી પણ વધુની છે, સાથે જ તેમાં સેટેલાઇટ કનેક્ટિવિટી પણ હોય છે જેને પગલે માનવયુક્ત વિમાનોની સરખામણીએ…
સરકાર દ્વારા રજુ કરાયેલા બિલમાં પદ પરથી હટાવવાની જોગવાઇ છે જેમાં સુધારા કરવાની ભલામણ સમિતિ દ્વારા કરાઇ New Delhi, તા.૧૩ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ કે મુખ્યમંત્રીઓ સામે ગંભીર ગુનો દાખલ થાય અને જો તેમને સતત ૩૦ દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવે તો આવા સંજોગોમાં તેમને માત્ર સસ્પેન્ડ કરી શકાશે તેમને પોતાના પદ પરથી હટાવી નહીં શકાય. આ સુધારો કરવા માટે સંસદીય સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી છે. સરકાર દ્વારા રજુ કરાયેલા બિલમાં પદ પરથી હટાવવાની જોગવાઇ છે જેમાં સુધારા કરવાની ભલામણ સમિતિ દ્વારા કરાઇ છે.૩૧મા દિવસે પદ પરથી હટાવવા સરકારે બિલ રજુ કર્યું પરંતુ સંસદીય સમિતિએ માત્ર સસ્પેન્ડ કરવા ભલામણ કરીબંધારણમાં…
કડપ્પા મેડિકલ કોલેજનાં ૨૫ વર્ષીય મેડિકલ વિદ્યાર્થીનો પણ Corona રિપોર્ટ પોઝિટીવ આવતા આઈશોલેટ કરાયો Amravati, તા.૧૩ આંધ્ર પ્રદેશનાં કડપ્પા જિલ્લામાં Coronaનાં કેસો ફરીથી સામે આવ્યા છે. બે દર્દીઓનાં મોત પછી આરોગ્ય વિભાગનાં અધિકારીઓએ તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. રાજમપેટનાં એક ૫૨ વર્ષીય વ્યકિતનું મોત વેલ્લોર કિશ્રિયન મેડીકલ કોલેજ (સીએમસી)માં સારવાર દરમિયાન થયું હતું. તાવ અને ખાંસી પછી તેમનો Corona રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બીજા કેસમાં કડપા શહેરની ૪૩ વર્ષની વ્યકિતને સ્વાસ્થ્ય સંબધી તકલીફોને કારણે સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં. તેમનો Corona રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને ત્યારબાદ કાવિડ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તેમનું મોત થયું હતું. કડપ્પા મેડિકલ કોલેજનાં…
ગર્ભવતી મહિલા ઉંઘમાં ધીમે ધીમે ચાલતી ચાલતી વોશરૂમ તરફ જતી હોય તેવો વિડિયો વાઇરલ બન્યો Mumbai, તા.૧૩ દિપિકા પદુકોણે તેની બીજીવારની ગર્ભાવસ્થામાં સાતમો મહિનો ચાલી રહ્યો હોવાની જાણ તેના ચાહકોને રીલ મારફતે કરી હતી. દિપિકા પદુકોણ પોતાના જીવનના આ ખાસ તબક્કાને માણી રહી છે અને તેના અનુભવો તેના ચાહકોને સોશ્યલ મિડિયા પર જણાવી પણ રહી છે.દિપિકાએ એક મજેદાર રીલ બનાવી ગર્ભાવસ્થાના આ તબક્કામાં પડતી મુશ્કેલીઓનો અંદાજ તેના ચાહકોને આપ્યો હતો. દિપિકાનો આ વિડિયો વાઇરલ બની ગયો છે. જેમ જેમ બાળજન્મનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ તેની પરેશાનીઓ વધતી જાય છે. હાલ તે ગર્ભાવસ્થાના આ તબક્કામાં આવતા પડકારોનો સામનો…
કેફિલ્મના પ્રોડયુસરોએ સોશિયલ મીડિયા પર શૂટિંગ દરમ્યાનની તસવીરો અને દ્રશ્યની એક ઝલક શેર કરી Mumbai, તા.૧૩ રશ્મિકા મંદાનાએ આગામી ભાવનાત્મક એક્શન થ્રિલર ‘માયસા’ માટે પાણીની અંદર થતી ફાઈટ સીનનું શૂટિંગ પૂરુ કરી લીધું છે. સર્જકોના જણાવ્યા અનુસાર આ ભારતની પ્રથમ ફિલ્મ છે જેમાં કોઈ મહિલા કલાકાર પાણીની અંદર ફાઈટ સીન કરે છે. કોઈપણ બોડી ડબલની મદદ વિના પોતે જ મુશ્કેલ સ્ટન્ટ કર્યાં હતાં. રશ્મિકાએ બે દિવસમાં લગભગ વીસ કલાક પાણીની અંદર રહી એક્શન દ્રશ્યો આપ્યાં હતાં. આ પ્રકારનું કીર્તિમાન સ્થાપનારી તે પહેલી ભારતીય અભિનેત્રી હોવાનો દાવો થઈ રહ્યો છે. ફિલ્મના પ્રોડયુસરોએ સોશિયલ મીડિયા પર શૂટિંગ દરમ્યાનની તસવીરો અને દ્રશ્યની એક…
