- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
Tehran,તા,13 ઈરાન સાથેની સમજુતીનો અંત લાવ્યા બાદ અમેરિકાએ ફરી એક વખત ઈરાન પર મોટા હુમલા શરૂ કરી દીધા છે અને અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ ઈરાનને `પાઠ’ ભણાવવા આ હુમલા કરવામાં આવી રહ્યા છે તો ઈરાને પણ વળતા હુમલામાં ગલ્ફ દેશોમાં અમેરિકી સેના મથકોને નિશાન બનાવ્યા છે. ઈરાન અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ થતા જ હોર્મુઝ જળમાર્ગ ફરી બંધ થયાના સંકેત છે. અમેરિકી દળોએ હોર્મુઝ જળમાર્ગ અને તેની આસપાસના ઈરાની જહાજો ઉપરાંત તહેરાનમાં તથા આ તમામ પાણી-વિજ પ્લાંટ નિશાન બનાવ્યા હતા. ખાસ કરીને દરિયામાં રહેલી ઈરાનના રીવોલ્યુશનરી ગાર્ડની વિધ્વંશક બોટસને નિશાન બનાવી હતી જે આ ક્ષેત્રમાં વ્યાપારી જહાજો પર હુમલા…
New Delhi, તા.13 અમેરિકા-ઇરાન વચ્ચે ફરી ભીષણ જંગને પગલે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવામાં આવતા શેર સહિત કોમોડિટી માર્કેટમાં ગભરાટ સર્જાયો હતો. આક્રમક વેચવાલીથી શેર, સોના-ચાંદી તથા રૂપિયો ગગડ્યા હતા જ્યારે ક્રૂડતેલ ફરી 80 ડોલરની નજીક પહોંચી ગયું હતું. ઇરાન-અમેરિકા વચ્ચેનું ફરી શરુ થયેલું યુધ્ધ વધુને વધુ વકરવા સાથે દરિયાઇ પરિવહનના મુખ્ય સ્ત્રોત સમાન હોર્મુઝ ખાડીને બંધ કરી દેવામાં આવી છે. ફરી વખત વિશ્વસ્તરે પેટ્રોલીયમ સંકટ સર્જાવાની આશંકાને પગલે ગભરાટનો માહોલ હતો. શેરબજાર ઉઘડતામાં જ ગેપડાઉન ખુલ્યું હતું. ગભરાટભરી વેચવાલીથી મોટાભાગના શેરો ગગડ્યા હતા. નીચા મથાળે લેવાલીથી થોડી રિકવરી આવવા છતાં રેડઝોનમાં જ હતું. કલ્યાણ જ્વેલર્સ, ભેલ, યુનિયન બેંક, વોલ્ટાસ,…
New Delhi/Kathmandu,તા,13 ભારતને હવે વધુ એક પાડોશી દેશની ચિંતા સર્જાઈ છે. હાલમાં જ ચુંટણી બાદ આક્રમક બનેલા નેપાળ સાથેની સીમા પર નેપાળ સેનાએ ભારતના ક્ષેત્રોમાં `સર્વે’ કરવા પ્રવાસ કરતા બીએસએફએ તેમને રોકયા હતા તથા બન્ને દળો સામસામા આવી ગયા હતા. બન્ને દેશો વચ્ચે સરહદ પર કદી આ પ્રકારના તનાવ સર્જાયો નથી પણ નેપાળમાં બાલેન શાહ સરકાર આવતા વિવિધ મુદાઓ પર તનાવ વધી રહ્યા છે અને તેઓએ સીમા પર તેના દળોની હીલચાલ વધારી દીધી છે. જેમાં બિહારના ચંપારણ ક્ષેત્રમાં એક ભારતીય ગામ પર તેઓએ દાવો કરીને ત્યાં વધારાના સૂરક્ષા દળો ગોઠવવા પ્રયાસ કર્યા હતા અને 40 જેટલા જવાનો નેપાળ સેનાના મેજર…
ભગવાન જગન્નાથજીની નગરચર્યાના રૂટ પર ભક્તિનગર પીઆઈ જે ડી પરમાર અને પીએસઆઈ એસ એચ ગોહિલની ટીમોએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી Rajkot,તા.11 રથયાત્રા પૂર્વે ભક્તિનગર પોલીસે ભગવાન જગન્નાથજીની નગરચર્યાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આગામી તારીખ 16 ના અષાઢી બીજ પર્વ પર શહેરમાં રથયાત્રા નીકળનાર હોય આ રથયાત્રા દરમિયાન પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે ગઈકાલે શહેરના જંગલેશ્વર સહિતના સંવેદનશીલ વિસ્તાર અને રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આગામી તા.16 ના અષાઢી બીજ પર્વ પર શ્રી જગન્નાથ મંદિર કૈલાશધામ આશ્રમથી રથયાત્રા નીકળનાર હોય જે રથયાત્રા…
એસએમસી ટીમે દરોડો પાડી પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલટીનો ગેરકાયદે વેંપલાનો પર્દાફાશ કર્યો Bhavnagar,તા.11 ભાવનગરના બુધેલ ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂ. 4.30 કરોડની કિંમતના 4.306 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો કબ્જે કર્યો હતો. સ્ટેટ મનીટરિંગ સેલના દરોડાની પ્રાપ્ત વિગત અનુસાર પીઆઇ આર કે કરમટાની ટીમે ભાવનગરના બુધેલ ગામે બ્લુ સ્કાય સોસાયટી નજીક આવેલ ખાર વિસ્તારની પડતર જગ્યામાં દરોડો પાડી ઇમરાન રહીમભાઈ પરમાર (રહે. આખલોલ, ભાવનગર મૂળ રહે. લીમડા, ઉમરાળા ભાવનગર), સાજીદખાન અયુબખાન પઠાણ (રહે રુવાપુરી રોડ, કુરેશી મોટર ગેરેજ પાસે, ભાવનગર) ફૈઝાન તાલીબભાઈ મધરા (રહે ઇન્દિરાનગર, બુધેલ ગામ, ભાવનગર), સબીર ફારૂકભાઈ સૈયદ (રહે. ઇન્દિરાનગર, બુધેલ ગામ, ભાવનગર)ના કબ્જામાંથી શંકાસ્પદ એમ્બરગ્રીસનો…
કિશન સનમુખદાસ ભવનાની વૈશ્વિક સ્તરે, આજના ગ્રાહક માત્ર ખોરાક જ નહીં, પરંતુ આરોગ્ય, વિશ્વાસ અને જીવનશૈલી પણ ખરીદે છે. આ જ કારણ છે કે ખાદ્ય ઉદ્યોગે તેના ઉત્પાદનો પર તાજા, સ્વસ્થ, શુદ્ધ, કુદરતી, 100 ટકા ઓર્ગેનિક, શૂન્ય ખાંડ, કોઈ ઉમેરેલી ખાંડ નહીં, રોગપ્રતિકારક શક્તિ વધારનાર અને સંપૂર્ણ કંઈક જેવા આકર્ષક શબ્દોનો વ્યાપકપણે ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. FSSAI એ ભ્રામક જાહેરાતો અને ખોટા લેબલિંગ સામે તેના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો વિસ્તાર કર્યો છે. 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ, એફએસએસએઆઈ એ એક મોટી કાર્યવાહી, ભાગ 2 શરૂ કરી. એક્સ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્તાવાર…
કિશન સંમુખદાસ ભવનાની ગોંડિયા વૈશ્વિક સ્તરે, 21મી સદીમાં, કોઈપણ રાષ્ટ્રની સાચી શક્તિ ફક્ત તેની લશ્કરી ક્ષમતા, આર્થિક વિકાસ દર અથવા તકનીકી સિદ્ધિઓ દ્વારા માપવામાં આવશે નહીં, પરંતુ તે તેના નાગરિકો, સંસાધનો અને આબોહવા પરિવર્તન જેવા વૈશ્વિક પડકારનો સામનો કરવા માટે વિકાસ ટકાઉપણાને કેટલી અસરકારક રીતે સુરક્ષિત કરી શકે છે તેના દ્વારા પણ માપવામાં આવશે. કુદરતી આફતો હવે અપવાદ નથી; તે આબોહવા પરિવર્તનને કારણે એક નવી વૈશ્વિક વાસ્તવિકતા બની રહી છે. તેથી, આ સમય ભારત માટે ફક્ત વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવાનો નથી, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક રાષ્ટ્રીય વ્યૂહરચના વિકસાવવાનો છે, જે ભવિષ્યની પેઢીઓ માટે વધુ સુરક્ષિત, સક્ષમ અને પર્યાવરણને અનુકૂળ…
કિશન સંમુખદાસ ભવનાની ગોંડિયા વૈશ્વિક સ્તરે, ભારતીય વડા પ્રધાનની 6-11 જુલાઈ, 2026 દરમિયાન ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની છ દિવસની મુલાકાત, જેણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, તે ફક્ત ત્રણ દેશોની રાજદ્વારી મુલાકાત નથી, પરંતુ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનું સૌથી પરિપક્વ અને વ્યાપક અભિવ્યક્તિ છે, જે એક દાયકાથી વધુ સમયથી વિકાસમાં છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર વિશ્વ રાજકારણ, વૈશ્વિક અર્થતંત્ર, દરિયાઈ વેપાર, ટેકનોલોજીકલ સ્પર્ધા અને વ્યૂહાત્મક સંતુલનનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. વિશ્વની લગભગ અડધી વસ્તી, વૈશ્વિક જીડીપી નો નોંધપાત્ર હિસ્સો અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારનો મોટો ભાગ આ પ્રદેશમાંથી પસાર થાય છે. આ સંદર્ભમાં, હું,…
અમેરિકાના ૪૮ રાજ્યમાંથી મોટા ભાગના રાજયો વિશાળ અને લાંબા સમય સુધી ચાલનાર હીટ ડોમની ઝપટમાં આવવાની તૈયારીમાં Washington, તા.૧૧ ગયા મહિના દરમિયાન યુરોપમાં ભયંકર હીટવેવના પ્રકોપની અસર જોવા મળી હતી, જેનાથી હજારો લોકોના મોત થયા હતા, પણ હવે અમેરિકા પર સંકટ તોળાઈ રહ્યું છે. અમેરિકાના મોટા ભાગના ભાગોએ ભીષણ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અમેરિકાના ૪૮ રાજ્યમાંથી મોટા ભાગના રાજયો એક વિશાળ અને લાંબા સમય સુધી ચાલનાર હીટ ડોમની ઝપટમાં આવવાની તૈયારીમાં છે.આ હીટ ડોમના લીધે તાપમાનમાં ભારે વધારો નોંધાશે. અમેરિકાની રાષ્ટ્રીય હવામાન સેવા દ્વારા આ સ્તરને ‘અત્યંત અને ખતરનાક’ તરીકે વર્ણવવામાં આવ્યું છે. હવામાનશાસ્રીઓએ જણાવ્યું કે આ…
તા.12-07-2026 રવિવાર તિથિ ત્રયોદશી (તેરસ) – ૨૨ઃ૩૨ઃ૩૦ સુધી નક્ષત્ર રોહિણી – ૦૮ઃ૩૦ઃ૦૮ સુધી, મૃગશીર્ષા – ૨૯ઃ૪૨ઃ૪૬ સુધી કરણ ગરજ – ૧૨ઃ૨૧ઃ૦૦ સુધી, વાણિજ – ૨૨ઃ૩૨ઃ૩૦ સુધી પક્ષ કૃષ્ણ યોગ વૃદ્ધિ – ૨૦ઃ૦૫ઃ૫૯ સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૧ઃ૨૩ સૂર્યાસ્ત ૧૯ઃ૨૮ઃ૩૩ ચંદ્ર રાશિ વૃષભ – ૧૯ઃ૦૭ઃ૨૭ સુધી ચંદ્રોદય ૨૮ઃ૨૫ઃ૦૦ ચંદ્રાસ્ત ૧૭ઃ૩૭ઃ૫૯ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૮ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ ૧૩ઃ૨૭ઃ૧૦ અશુભ સમય દુર મુહુર્ત ૧૭ઃ૪૦ઃ૫૫ થી ૧૮ઃ૩૪ઃ૪૪ ના કુલિક ૧૭ઃ૪૦ઃ૫૫ થી ૧૮ઃ૩૪ઃ૪૪ ના દુરી / મરણ ૧૦ઃ૩૦ઃ૨૬ થી…
