Author: Vikram Raval

Alia Bhatt અને શાહીન વચ્ચે ખૂબ જ સહજ અને ગાઢ સંબંધ છે અને બંને વચ્ચેનું આ બોન્ડિંગ એપિસોડનું મુખ્ય આકર્ષણ બની શકે છે Mumbai, તા.૨૯ કરણ જોહરના લોકપ્રિય સેલિબ્રિટી ચેટ શો કૉફી વિથ કરણની ૯મી સીઝનમાં Alia Bhatt ફરી એકવાર કૉફી કાઉચ પર પરત ફરવાની છે. જોકે આ વખતે આલિયા એકલી નહીં હોય. આ અંગેના અહેવાલો અનુસાર, તે પોતાની બહેન શાહીન ભટ્ટ સાથે શોમાં જોવા મળશે. બંને બહેનો એક અઠવાડિયાની અંદર આ એપિસોડનું શૂટિંગ કરે તેવી શક્યતા છે.આલિયા અગાઉ પણ કૉફી વિથ કરણમાં અનેક વખત જોવા મળી ચૂકી છે, પરંતુ શાહીન આ શોમાં પહેલી વખત જોવા મળશે. આ કારણે બંને…

Read More

Nikhil Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! સોમવારના બજાર સત્રમાં વૈશ્વિક અનિશ્ચિતતા, ઊંચા ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીને કારણે બજારમાં ભારે દબાણ જોવા મળ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારોની વેચવાલી અને સતત સાતમા સપ્તાહે નિફ્ટીમાં ઘટાડો નોંધાતા બજારનું સેન્ટિમેન્ટ પહેલેથી જ નબળું હતું. આવી સ્થિતિમાં મોટા શેરોમાં વેચવાલી વધતા સેન્સેક્સમાં આશરે ૧,૨૦૦ પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો હોવાનો આ પરિદૃશ્ય બજારની નબળાઈ દર્શાવે છે. વૈશ્વિક સ્તરે વધેલી ભૂરાજકીય અનિશ્ચિતતા, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને વિદેશી રોકાણકારોના સતત નાણાં ઉપાડવાના વલણને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર દબાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સમાં એક તબક્કે ૧,૦૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાતા બજારમાં વેચવાલીનું…

Read More

તિથિ તૃતીયા (ત્રીજ) – ૧૭ઃ૧૧ઃ૫૩ સુધી નક્ષત્ર અશ્વિની – ૦૯ઃ૦૪ઃ૦૪ સુધી કરણ વાણિજ – ૦૬ઃ૧૫ઃ૨૫ સુધી, વિષ્ટિ ભદ્ર – ૧૭ઃ૧૧ઃ૫૩ સુધી પક્ષ કૃષ્ણ યોગ વ્યાઘાત – ૦૬ઃ૧૨ઃ૫૫ સુધી, હર્ષણ – ૨૭ઃ૨૦ઃ૦૩ સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૧૨ઃ૪૧ સૂર્યાસ્ત ૧૮ઃ૧૦ઃ૦૩ ચંદ્ર રાશિ મેશ ચંદ્રોદય ૧૯ઃ૪૦ઃ૦૦ ચંદ્રાસ્ત ૦૮ઃ૪૩ઃ૫૯ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧૩ મહિનો પૂર્ણિમાંત આશ્વિન (આસો) મહિનો અમાંત ભાદ્રપદ (ભાદરવો) દિન કાળ ૧૧ઃ૫૭ઃ૨૨ અશુભ સમય દુર મુહુર્ત ૦૮ઃ૩૬ઃ૦૯ થી ૦૯ઃ૨૩ઃ૫૮ ના કુલિક ૧૩ઃ૨૩ઃ૦૬ થી ૧૪ઃ૧૦ઃ૫૫ ના દુરી / મરણ ૦૭ઃ૦૦ઃ૩૦ થી ૦૭ઃ૪૮ઃ૧૯ ના રાહુ…

Read More

મેષ આજે તમારી આશા કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે. વૃષભ આજે બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિ…

Read More

વીરપુરમાં અઢી વર્ષના માસૂમને કારે કચડ્યો, રીબડા નજીક આધેડનું ક્રુઝરની અડફેટે મોત Rajkot તા.૨૮ઃ રાજકોટ જિલ્લામાં બે માર્ગ અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે જેમાં રીબડા નજીક અતુલ ઓટો પાસે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું ક્રુઝરની અડફેટે અને વિરપુરમા કારના ચાલકે અઢી વર્ષના માસુમને કચડી નાખ્યો છે.વધુ વિગત મુજબ વીરપુર ગામે રહેતા ૨૪ વર્ષીય યુવાન મેહુલભાઇ ભુરાભાઈ રાઠવાએ આરોપી તરીકે જીજે-૦૧-એચએસ-૬૫૬૬ ના ચાલક દિપેશભાઈ (રહે.ઉપલેટા)નું નામ આપી જણાવ્યું હતું કે, મારે સંતાનમાં બે દીકરીઓ તથા એક દીકરો હતો. જેમા સૌથી મોટી દીકરી રોશનીબેન (ઉ.વ.૬), નાનો દીકરો મીહીત (ઉ.વ.૨.૫) અને સૌથી નાની દીકરી પુનમ ચાર માસની છે. ગત તા.૨૬/૦૯/૨૦૨૬ ના સાંજે પાંચ…

Read More

એકના એક પુત્રના મોતથી પરિવારમાં હૈયાફાટ રુદન , પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી Rajkot તા.૨૮ઃ શહેરના માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝના રોડ પર યુવાનને અજાણ્યા વાહનને અડફેટે લેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના ખસેડવામાં આવ્યો હતો સારવાર મળે તે પહેલા યુવકે દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો કામ પરથી પરત ફરતી વેળા અકસ્માત સર્જાયો હતો આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે શહેરના મોરબી રોડ પર જકાતનાકા ના ૨૫…

Read More

જુનાગઢના ગેરેજ સંચાલક સોમનાથ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે નડયો અકસ્માત Rajkot તા.૨૮ઃ વંથલી નજીક બાઇક સ્લીપ થતા જૂનાગઢના ઓમનગરના આધેડને તાત્કાલિક સારવાર અર્થે જુનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા આધેડે દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા વંથલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક સોમનાથથી દર્શન કરી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ જૂનાગઢના કલીપુર રોડ પર ઓમ નગરમાં રહેતા પ્રદીપ કુમાર અમૃતલાલ વાઘેલા ઉંમર વર્ષ ૪૩ વર્ષીય આધેડ ગત તા ૨૦ ના સોમનાથ મંદિરના દર્શન…

Read More

૬ માસના લગ્નજીવનમાં જીવન ટૂંકાવતા પરિવારમાં અરેરાટી, આપઘાતનું કારણ અકબંધ Rajkot તા.૨૮ઃ શહેરના આજીડેમમાં નવોઢાનો મૃતદેહ મળતા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને ફાયર બિગેડ ની મદદથી બહાર કાઢી ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. છ માસના લગ્ન જીવન માં આપઘાત કરી પરિવારમાં ગમગીની છવાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને લોકો નાની નાની બાબતે અમૂલ્ય જીવનને મોતના ખપ્પર હોમી રહ્યા છે ત્યારે આજીડેમ ચોકડી નજીક આજી જીઆઇડીસી પાસે ઝુપડપટ્ટી રહેતી સંગીતાબેન કિશનભાઇ કારોડિયા ઉંમર વર્ષ ૧૮ વર્ષીય નવોઢાએ ગઈ કાલે બપોરે…

Read More

મિત્રોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર માર્યાનો આક્ષેપ, ચાર સામે હત્યાનો ગુનો નોંધાયો (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૮ઃ જામનગરના દરેડ વિસ્તારમાં ઉછીના રૂપિયા આપવાનો ઇનકાર કરનાર ૨૮ વર્ષીય યુવકને તેના જ મિત્રોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે ચાર શખ્સો સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ ફરિયાદ મુજબ મૂળ બિહારના પટના જિલ્લાના વતની અને હાલ દરેડમાં મજૂરી કામ કરતા સુગ્રીમકુમાર વર્માના સાળા સૂર્યકાન્ત ઉર્ફે સુર્યા બિટેશ્વર પ્રસાદ (ઉ.વ.૨૮) દરેડમાં રહી મજૂરી કરતા હતા. તા.૨૪ સપ્ટેમ્બરની રાત્રે આશરે નવ વાગ્યાના અરસામાં…

Read More

મોરકંડાના ૨૪ વર્ષીય યુવકને ડાબા હાથમાં ફ્રેક્ચર સહિત ઈજા, સાળા-બનેવી સામે ફરિયાદ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૮ઃ જામનગર તાલુકાના મોરકંડા ગામના યુવાનને પત્ની સાથે પાંચ વર્ષ પહેલાં પ્રેમસંબંધ હોવાની શંકા રાખી ઘરે બોલાવ્યા બાદ બનેવી અને તેના સાળાએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી પાઇપ તથા છરી વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. મોરકંડા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા મયુરભાઈ નવધણભાઈ જીંજુવાડીયા (ઉ.વ.૨૪)એ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.૨૬ સપ્ટેમ્બરના રોજ સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં તેઓ ઘંટેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી પોતાની વાડીથી મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન લાલવાડી શ્યામ હોલ પાસે…

Read More