Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી
    • Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે
    • Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત
    • વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ
    • Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો
    • Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ
    • ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી
    • Superstar Mohanlal ની પુત્રીના ડેબ્યૂએ દિલ જીતી લીધા, નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ૬ મહિનામાં એક જ મકાનમાં ત્રીજી વખત ચોરી થઇ
    અમદાવાદ

    Ahmedabad: ૬ મહિનામાં એક જ મકાનમાં ત્રીજી વખત ચોરી થઇ

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026Updated:August 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧

    અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, ચેન સ્નેચિંગ અને મોબાઇલ આંચકી લેવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

    સતત બની રહેલી ગુનાખોરીની ઘટનાઓને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. એક તરફ પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ તસ્કરો નિર્ભય બની ગુનાઓને અંજામ આપી રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

    તાજેતરમાં સામે આવેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા વધારી છે. વાડજના એક નવનિર્મિત મકાનને તસ્કરોએ છેલ્લા છ મહિનામાં સતત ત્રીજી વખત નિશાન બનાવ્યું છે. એક જ મિલકતમાં વારંવાર ચોરી થવાની ઘટનાએ પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

    આ ઉપરાંત, શિવમ એપાર્ટમેન્ટમાંથી અંદાજે ?૧.૫૦ લાખ કિંમતની બાઇકની ચોરી કરવામાં આવી હતી. ભીમજીપુરા વિસ્તારમાં આવેલી એક ટ્રેડર્સની દુકાનમાં પણ તસ્કરોએ હાથ ફેરવ્યો હતો. બીજી તરફ, વસાર હોસ્ટેલ નજીક દિવસના સમયે એક મહિલાના ગળામાંથી ચેન આંચકી સ્નેચર ફરાર થઈ ગયો હતો. તેમજ ભરચક વિસ્તારમાં રિક્ષામાં આવેલા અજાણ્યા શખ્સે એક નાગરિકનો મોબાઇલ ફોન આંચકી ફરાર થવાની ઘટના પણ સામે આવી છે.

    સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં પોલીસની દૃશ્યમાન હાજરી ઓછી જોવા મળે છે અને રાત્રિ પેટ્રોલિંગ અસરકારક રીતે થતું નથી. જેના કારણે અસામાજિક તત્વોમાં પોલીસનો ભય ઘટ્યો હોવાનું લોકો માની રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે સતત બનતી ચોરીની ઘટનાઓથી વેપાર અને રોજિંદા જીવન પર પણ અસર પડી રહી છે.

    રહીશો અને વેપારીઓએ પોલીસ તંત્રને વિસ્તારમાં વધુ સઘન રાત્રિ પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી મોનિટરિંગ વધારવા અને તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોકોનું માનવું છે કે સમયસર અને અસરકારક પગલાં લેવામાં આવશે તો જ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની શકશે.

    સ્થાનિક રહીશો અને વેપારીઓએ વાડજ વિસ્તારમાં નિયમિત પોલીસ પેટ્રોલિંગ વધારવું, વારંવાર ગુનાઓ સર્જાતા વિસ્તારોમાં સતત નજર રાખવી, ગુનેગારોને ઝડપથી પકડી કડક કાર્યવાહી કરવી અને નાગરિકોમાં ફરી સુરક્ષાની ભાવના સ્થાપિત કરવા માટે તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodaraની કડક બજારમાં દબાણ દૂર કરવા ગયેલી કોર્પોરેશનની ટીમ-વેપારીઓ વચ્ચે ઘર્ષણ
    Next Article Suratના માંડવીમાં ગોડધા ચેકડેમની દીવાલ તૂટી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026
    અમદાવાદ

    Ahmedabad અને Surat એરપોર્ટ પરથી બે વર્ષમાં ૨૨૮ કરોડનું દાણચોરીનું સોનું જપ્ત

    August 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: વટવાના શખ્સે વકીલને શાહઆલમ બોલાવી છરીની અણીએ એક્ટિવા લૂંટી લીધું

    August 7, 2026
    અમદાવાદ

    Gujarat High Court દ્વારા ૬૭ ડિસ્ટ્રિક્ટ, ૬૩ સિવિલ અને ૨૬ સિનિયર સિવિલ જજની ટ્રાન્સફર

    August 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: વેપારીઓને રાહત, સીલ કરાયેલી દુકાનો ખુલશે પણ ફટાકડા વેચશો તો કડક કાર્યવાહી થશે

    August 7, 2026
    અમદાવાદ

    મિડનાઈટ એક્શન પ્લાન: Ahmedabad પોલીસ કમિશ્નર પોતે ચકાસણી કરશે

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 19:14
    Categories
    Latest News

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026

    Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો

    August 8, 2026

    Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ

    August 8, 2026
    Search
    Main News

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.