Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    • Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ
    • Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત
    • Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ડેબિટ કાર્ડ પર લોનમાં રોકાણના નામે રૂ. 9.61 કરોડની ઠગાઈ
    રાજકોટ

    Rajkot: ડેબિટ કાર્ડ પર લોનમાં રોકાણના નામે રૂ. 9.61 કરોડની ઠગાઈ

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2026Updated:September 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    યુવાને  પર્સનલ લોન,  મોર્ગેજ લોન, સગા સંબંધીઓ પાસેથી નાણાં મેળવી ઠગને રૂ. 7.73 કરોડ આપ્યા : મિત્રોએ પણ રૂ. 1.88 કરોડનું રોકાણ કર્યું

    ગઠીયાએ રૂ. 3.61 કરોડનું વળતર ચૂકવી બાકીના નાણાંનું બુચ મારી દીધું : યુની. પોલીસે હાર્દિક તન્ના વિરુદ્ધ જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

    Rajkot,તા.20
    શહેરમાં રોકાણ કરી 10% વળતર મેળવવાની લ્હાયમાં 11 લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરી લેવામાં આવી છે. હાર્દિક તન્ના નામના શખ્સે ડેબિટ કાર્ડ પર પ્રિએપ્રુવ્ડ લોનના ધંધામાં રોકાણ કરી 10% વળતર આપવાની લાલચે સાળાના મકાન માલિકને ફસાવી રૂ. 2.70 કરોડ મેળવી લીધા હતા. જેની સામે વળતર ચૂકવી હાર્દિક તન્નાએ વિશ્વાસ સંપાદન કરતા યુવાને સગા સંબંધીઓ પાસેથી રૂ. 5.03 કરોડ મેળવી ઠગને આપ્યા હતા. જયારે યુવાનના મિત્રોએ પણ રૂ. 1.88 કરોડનું રોકાણ કર્યું હતું.
    રાજકોટના કોઠારીયા રોડ પર આનંદનગર કોલોની બ્લોક નં.-31 માં રહેતા સાગરભાઇ રાજેશભાઈ મોરવાડીયા નામના યુવાને આરોપી તરીકે હાર્દિક તુલસીદાસભાઈ તન્ના (રહે. ગોલ્ડન પોરટિક ટાવર, ડી-1002, માધાપર ચોકડી, રાજકોટ)નું નામ આપતાં યુનિવર્સીટી પોલીસે  ગુનો નોંધી તપાસ આદરી હતી.  શ્રી હરી ઇન્ડ. એરિયામાં શિવમ એન્ટરપ્રાઈઝ નામે હાર્ડવેરનું કારખાનું ધરાવતો હતો. મરે આઈસીઆઈસીઆઈ અમે કોટક બેંકમાં એકાઉન્ટ છે. જયારે મારી પાસે અલગ અલગ નવ બેંકના ક્રેડિટ કાર્ડ છે. ગઇ તા.૨૨/૦૧/૨૦૨૨ અમારા મકાનમા નૈમિષભાઈ નગદીયા ભાડેથી રહેતા હતા. નૈમિષભાઇ નગદીયાના સગા બનેવી હાર્દિક તુલસીદાસભાઈ તન્ના અવારનવાર તેમના ઘરે આવતા હોવાથી તેની સાથે પરિચય થયો હતો. મારે આ હાર્દિક તન્ના સાથે પરીચય થયેલ હતો. ત્યારે હાર્દિક તન્ના ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો. વર્ષ 2022 ના ઓક્ટોબર મહિનામાં હાર્દિકે મારી પાસે રૂ. 1 લાખ ઉછીના માંગ્યા હતા પણ મે ના પાડી દીધી હતી. ત્યારે હાર્દિક તન્નાએ વાત કરેલ કે, હું ફર્નિચરની દુકાનમાં નોકરીની સાથોસાથ ડેબિટકાર્ડ પર પ્રિએપ્રુવ્ડ લોનનું કામ પણ કરુ છું. બાદ ડેબીટકાર્ડ ઉપર પ્રિએપૂવ લોન અંગેની વિગતવારની સ્કીમ સમજાવેલ હતી. તેણે કહેલ કે, ડેબીટ કાર્ડ ઉપર પ્રિએપ્રુવ લોન થાય છે, જેમા કોઇને વસ્તુ ના લેવી હોય અને રોકડા રૂપીયાની જરૂરત હોય તો લોનની રકમના ૮૦% રોકડા કસ્ટમરને આપવાના અને ૨૦% મારૂ કમિશન થાય છે. જો તમે મને 80 હજાર રોકાણ અર્થે આપો તો હું તમને દસ દિવસમાં 10% વળતર સાથે 90 હજાર ચૂકવીશ તેમ જણાવતા મે હાર્દિક તન્નાને પ્રથમ રૂ. 80 હજાર આપેલ હતા. દસ દિવસ બાદ અત્યારે ધંધામાં સારુ વળતર મળે છે, જેથી તમે પણ 20% વળતર રાખો તેમ કહી હાર્દિકે રૂ. 1 લાખ મને પરત આપેલ હતા. બાદ મે દોઢ લાખ આપતાં દસ દિવસ પછી હાર્દિકે 20% વળતર સાથે રૂ. 1.80 લાખ પરત આપતા મને વિશ્વાસ બેસી ગયો હતો. હાર્દિકે કહેલ કે, મારે ધંધામાં હમણાં વધુ નાણાંની જરૂરિયાત હોવાથી તમને હમણાં હું દર મહિને માત્ર 10% વળતર ચૂકવીશ, તમારી મૂડી મારી પાસે જમા રહેશે. હાર્દિકે વધુ રોકાણ કરવાનું કહેતા યુવાને કોટક બેંકમાંથી રૂ. 3 લાખની, આઈડીએફસી બેંકમાંથી રૂ. 1.20 લેકખ, આઈસીઆઈસીઆઈ બેંકમાંથી રૂ. 4.53 લાખ મળી કુલ રૂ. 9.06 લાખની પર્સનલ લોન અને આઈસીઆઈસીઆઈ બેંકમાં મકાન મોર્ગેજ કરી રૂ. 7 લાખ હાર્દિકને આપેલ હતા. બાદ પ્રિફર નામની એપ્લિકેશનમાંથી રૂ.1.80 લાખની લોન મેળવી તેમજ મારી બચતના નાણાં મળી કુલ રૂ. 2,70,03,791 હાર્દિક તન્નાને રોકાણ પેટે આપેલ હતા. યુવાને રૂ. 7.73 કરોડનું રોકાણ કર્યું, સામે રૂ. 3.61 કરોડનું વળતર મળ્યું
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: મોવિયા ગામની સીમમાં હાથ ફેરો કરતી કરનાર ઘાટવડિયા ગેંગ ઝબ્બે
    Next Article ૧૦ વર્ષ પછી ભારત વિદેશી Sugar નો વપરાશ કરશે, ૧૦ લાખ ટન આયાત કરવાની તૈયારી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    રાજકોટ

    Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો

    October 1, 2026
    રાજકોટ

    Rajkot સૂચિત રેન્ટ એક્ટ બિલને લઈને વકીલોમાં ભારે રોષ

    October 1, 2026
    રાજકોટ

    Rajkot: ભાજપના રાજ્યસભા સભ્ય રાજેશ શુક્લને હાઈકોર્ટે ફટકારી નોટિસ

    October 1, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-સ્વચ્છતા પખવાડા ૨૦૨૬ અંતર્ગત ‘‘એક દિવસ, એક કલાક, એક સાથે’’ સામૂહિક શ્રમદાન

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-10-2026 23:23
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.