Author: Vikram Raval

ફિલ્મના ડાયરેક્ટર ૩૧ વર્ષીય તેજા રિયો, જેઓ નાગાલેન્ડના મુખ્યમંત્રી નેઇફિયુ રિયોના ભત્રીજા છે મુંબઈ, તા.૧૩ સિનેમા પ્રેમીઓ માટે Oscars 2027 ખૂબ જ રોમાંચક રહેવાના છે! સામાન્ય રીતે, નિયમ એવો છે કે કોઈપણ દેશ ઓસ્કાર એવોડ્‌ર્સમાં પોતાની તરફથી માત્ર એક જ સત્તાવાર ફિલ્મ મોકલી શકે છે. આ વર્ષે ‘ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ એ ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મરાઠી સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘ગોંધલ’ ની પસંદગી કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, નાગાલેન્ડની એક શાનદાર ફિલ્મ ‘અંગ’ પણ સત્તાવાર એન્ટ્રી ન હોવા છતાં ઓસ્કાર ૨૦૨૭ ની રેસમાં સામેલ થઈ ગઈ છે. આખરે આ કેવી રીતે શક્ય બન્યું?‘અંગ’ ભારતની સત્તાવાર એન્ટ્રી નથી, તેમ છતાં…

Read More

સુપર ફલોપ ટોક્સિક બાદ બીજી ફિલ્મ લવ લોટરીને દર્શકોનો સારો પ્રતિભાવ મળતાં અક્ષય ઓબેરોય ખુશ Mumbai, તા.૧૩ ‘ટોક્સિક’ બોક્સ ઓફિસ પર ફલોપ ગયા બાદ તાજેતરમાં રીલિઝ થયેલી ‘લવ લોટરી’ ફિલ્મને હકારાત્મક પ્રતિસાદ મળવાને પગલે અક્ષય ઓબેરોય ખુશ થયો છે. હાલ ‘આશ્રમ‘ સિરિઝની ચોથી સિઝનનું શૂટિગ આમેરમાં ચાલી રહ્યું છે તેમાં અક્ષય ઓબેરોય Bobby Deol સાથે શૂટિંગમાં જોડાયો છે.સાતમી ઓક્ટોબરે ‘આશ્રમ ફોર’ના જયપુરમાં ચાલી રહેલાં શૂટિંગમાં ચાહકોના ટોળાં ઉમટી પડતાં શૂટિંગને આમેરમાં બીજા ૨૦ દિવસ માટે શિફ્ટ કરવામાં આવ્યું હતું. જ્યાં કોર્ડન કરેલાં એરિયામાં હાલ શાંતિથી શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. બોબી દેઓલને જોવા માટે ચાહકોએ જયપુરમાં ધસારો કરતાં ઘણીવાર શૂટિંગમાં…

Read More

‘સૂર્યા’માંથી સની દેઓલનો લૂક જાહેર થતાં જ તેમના ફેન્સ અને ફોલોઅર્સે આના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું Mumbai, તા.૧૩ Sunny Deolની ક્રાઈમ થ્રિલર ‘સૂર્યા’નું મોશન પોસ્ટર આઉટ, આ દિવસે થશે રિલીઝ. અપકમિંગ ફિલ્મ ‘સૂર્યાઃ અંત સે આરંભ તક’માંથી સની દેઓલનો ફર્સ્ટ લૂક જાહેર કરી દેવામાં આવ્યો છે. જાહેર કરવામાં આવેલા મોશન પોસ્ટરમાં સની દેઓલ અત્યંત દમદાર લૂકમાં નજરે પડી રહ્યા છે. પોસ્ટર જાહેર થતાં જ અભિનેતાના ફેન્સે આના પર પ્રતિક્રિયાઓ આપવાનું પણ શરૂ કરી દીધું છે.અપકમિંગ ફિલ્મ ‘સૂર્યાઃ અંત સે આરંભ તક’માંથી સની દેઓલનો ફર્સ્ટ લૂક જાહેર કરી દેવામાં આવ્યો છે. જાહેર કરવામાં આવેલા મોશન પોસ્ટરમાં સની દેઓલ અત્યંત…

Read More

તિથિ તૃતીયા (ત્રીજ) – ૨૩ઃ૨૮ઃ૫૨ સુધી નક્ષત્ર વિશાખા – ૨૫ઃ૪૩ઃ૦૫ સુધી કરણ તૈતુલ – ૧૦ઃ૪૭ઃ૩૭ સુધી, ગરજ – ૨૩ઃ૨૮ઃ૫૨ સુધી પક્ષ શુક્લ યોગ પ્રીતિ – ૨૦ઃ૨૩ઃ૧૩ સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૨૦ઃ૨૧ સૂર્યાસ્ત ૧૭ઃ૫૪ઃ૧૦ ચંદ્ર રાશિ તુલા – ૧૯ઃ૧૨ઃ૩૧ સુધી ચંદ્રોદય ૦૮ઃ૪૫ઃ૦૦ ચંદ્રાસ્ત ૧૯ઃ૧૮ઃ૦૦ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૭ મહિનો પૂર્ણિમાંત આશ્વિન (આસો) મહિનો અમાંત આશ્વિન (આસો) દિન કાળ ૧૧ઃ૩૩ઃ૪૮ અશુભ સમય દુર મુહુર્ત ૦૮ઃ૩૯ઃ૦૭ થી ૦૯ઃ૨૫ઃ૨૩ ના કુલિક ૧૩ઃ૧૬ઃ૩૯ થી ૧૪ઃ૦૨ઃ૫૪ ના દુરી / મરણ ૦૭ઃ૦૬ઃ૩૭ થી ૦૭ઃ૫૨ઃ૫૨ ના રાહુ કાળ ૧૫ઃ૦૦ઃ૪૩…

Read More

મેષ આજે તમારા પરિવારના સભ્યો સાથે બેસીને રાત્રી ભોજન કરજો જેથી આત્મીયતાનો વધારો થાય. જે લોકો ની અત્યાર સુધી પગાર નથી આવ્યો તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રો થી ઉધાર માંગી શકે છે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. સાંજનું સારૂં ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે. વૃષભ આજના દિવસે તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. બાળકો વધુ ધ્યાનની માગ કરશે-પણ તેઓ સહાયક…

Read More

બે દુકાનના કોલ્ડ સ્ટોરેજમાં બિનઆરોગ્યપ્રદ હાલતમાં માલ મળ્યો, કોઇ રજીસ્ટર પણ ન હતા Rajkot તા.૧૨ઃ રાજકોટની સૌથી જુના અને ગેરકાયદે કતલખાના તરીકે પંકાયેલા મોચીબજાર કૃષ્ણપરા પાસેની ચીકન માર્કેટમાં આજે મહાપાલિકાની આરોગ્ય શાખાની ટીમે વર્ષો બાદ સૌથી મોટો દરોડો પાડતા નોનવેજના ધંધાર્થીઓમાં ફફડાટ  મચી ગયો છે.આજે બપોરે આરોગ્ય અધિકારી સહિતની ટીમે બે કોલ્ડ સ્ટોરેજ સાથેની દુકાનમાં રેડ કરતા અધધ ૧૫૦૦ કિલો પડતર અને બિનઆરોગ્યપ્રદ ચીકન મળી આવતા આ જથ્થાનો નાશ કર્યો છે. મોચીબજાર અને પરાબજાર વચ્ચે આ મટન-ચીકન માર્કેટ આવેલી છે. અહીં પશુઓની કતલથી માંડી તેના વેચાણ સહિતની ફરિયાદો અવારનવાર જીવદયા સંસ્થાઓ કરતી આવી છે. તેવામાં આજે આરોગ્ય વિભાગે આ દાખલારૂપ…

Read More

સિવિલ હોસ્પિટલમાં ૧ વર્ષમાં કુલ ૧૮,૩૩૦ દર્દીઓને ઓપીડી અને ૨૮૬ ને દાખલ કરી સારવાર અપાઈ Junagadh તા. ૧૨ એક તરફ વિશ્વભરમાં ‘‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ‘‘ની ઉજવણી અંતર્ગત માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવાના પ્રયત્નો અને વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ જૂનાગઢના જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલના મનોરોગ વિભાગ દ્વારા ૯,૮૧૮ પુરુષ અને ૮,૫૧૨ મહિલા સહિત કુલ ૧૮,૩૩૦ દર્દીઓની ઓપીડી દરમિયાન વિનામૂલ્યે તપાસ અને સારવાર કરવામાં આવી હોવાની તથા ગંભીર માનસિક તકલીફ ધરાવતા કુલ ૨૮૬ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હોવાની સરાહનીય કામગીરીના આંકડા પ્રાપ્ત થયા છે, જો કે, માનસિક રોગના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા હોવાનું આ આંકડાઓ દર્શાવી…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૨ઃ જામનગરમાં કારની લે-વેચના મામલે થયેલી તકરારના જૂના મનદુઃખમાં થાર કારથી આઈ-૨૦ કારને ટક્કર મારી અકસ્માત સર્જી યુવકની હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં અકસ્માત જણાતો આ બનાવ પોલીસ તપાસ દરમિયાન હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે ગુનો નોંધાયા બાદ સીટી એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી શબીર હુશેન અબ્દુલભાઈ હમીરાણીની ગત તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ આરોપી હાજી અયુબ સાથે થાર કાર જોવાની બાબતે તકરાર થઈ હતી. આ બાબતનું…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૨ઃ Jamnagar જિલ્લાના જોડિયા તાલુકાના પીંઠડ ગામે ઝડપથી ઈકો કાર ચલાવવા બાબતે થયેલી બોલાચાલીમાં પિતા-પુત્રએ એક ખેડૂત પર લાકડીઓ વડે હુમલો કરતાં ખેડૂતને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી તેમજ ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. આ બનાવ અંગે જોડિયા પોલીસ મથકમાં પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મળતી વિગતો મુજબ, પીઠડ ગામે રહેતા ૪૮ વર્ષીય ખેડૂત ભરતભાઈ મેંદપરા ગત તા. ૧૦ ઓક્ટોબરની સાંજે સાતેક વાગ્યે મોટરસાઇકલ લઈને ગામમાં માવો લેવા ગયા હતા. ત્યાંથી ઘરે પરત ફરતી વખતે પીપળા ચોક પાસે પડાણા ગામ તરફથી એક ઈકો કાર પૂરઝડપે આવતાં તેમણે કારચાલક મહમદ અને તેની સાથે બેઠેલા તેના પિતા વલો…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૨ઃ Jamnagar નજીક કનસુમરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કોપેક્સ કારખાના પાસે પંચકોશી ’બી’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વર્ના કારમાંથી વિદેશી દારૂની ૪૨૬ બોટલ અને ચપલાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. ૮૫,૨૦૦ની કિંમતનો દારૂ તથા રૂ. પાંચ લાખની કિંમતની કાર સહિત કુલ રૂ. ૫.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર બે અને મંગાવનાર બે મળી અન્ય ચાર શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અનુસાર દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા કાર્યવાહી હાથ…

Read More