Author: Vikram Raval

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૨ઃ લાલપર ગામના રહેવાસી ૫૬ વર્ષીય પૌઢનો મૃતદેહ ચોકડી પાસેથી મળી આવ્યો હતો પ્રૌઢ સાયકલ લઈને જતા હતા ત્યારે પડી જતા મોત થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે મોરબીના લાલપર ગામના રહેવાસી હરિપ્રસાદ ભુલંજીભાઈ અહીરવાલ (ઉ.વ.૫૬) વાળા સોરેશો ચોકડી પાસે કોઈ કારણોસર મૃત હાલતમાં આવી આવ્યા હતા અને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલ લઇ આવતા પોલીસે મૃતદેહ પીએમ અર્થ ખસેડ્યો છે બનાવ અંગે તાલુકા પોલીસના પીએસઆઈ શિવાંગ ભટ્ટ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક હરિપ્રસાદ સાયકલ લઈને જતા હતા અને પડી જતા મોત થયું છે જેની સાયકલને કોઈ વાહને ટક્કર મારી કે જાતે સાયકલમાંથી પડી ગયા હતા તે દિશામાં…

Read More

Mumbai,તા.૧૨ સોમવારે સ્થાનિક Stock Marketમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં, સેન્સેક્સ ૦.૭૬ ટકાના ઘટાડા સાથે અને નિફ્ટી ૦.૭૦ ટકાના ઘટાડા સાથે બંધ થયો.આઇટીસી, ટેક મહિન્દ્રા અને હિન્દુસ્તાન યુનિલિવર જેવી મોટી કંપનીઓના શેર ભારે ઘટાડા સાથે બંધ થયા. દરમિયાન,બીઇએલના શેર સારા વધારા સાથે બંધ થયા. સોમવારે,બીએસઇ સેન્સેક્સ ૭૧,૯૨૪.૬૮ પોઈન્ટ પર બંધ થયો, જે ૫૪૭.૬૫ પોઈન્ટ (૦.૭૬ ટકા) ના મોટા ઘટાડા સાથે બંધ થયો. દરમિયાન,એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૫૭.૧૦ પોઈન્ટ (૦.૭૦ ટકા) ના ઘટાડા સાથે ૨૨,૩૬૩.૩૫ પોઈન્ટ પર બંધ થયો. નોંધનીય છે કે ગયા શુક્રવારે, બજાર ભારે વધારા સાથે બંધ થયું હતું. નિફ્ટીની ૫૦ માંથી માત્ર ૧૩ કંપનીઓ લીલા…

Read More

Rajkot,તા.૧૨ બે દિવસ પૂર્વે નાના મૌવા રોડથી સાગર ચોક તરફ જતા રસ્તે ધોળા દિવસે બપોરે ૨ઃ૩૦ વાગ્યે ચાલુ બાઈકે ૧૧ લાખની લૂંટના કિસ્સાએ આખા ગુજરાતમાં ભારે ચકચાર મચાવી હતી. બાઈક પર જઈ રહેલા મામા-ભાણેજ પાસે રહેલ ૧૧ લાખ રૂપિયાનો રોકડ ભરેલો થેલો અન્ય બાઈક પર આવેલા બે વ્યક્તિઓએ લૂંટીને જતા હોવાના સીસીટીવી સામે આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ પણ દોડતી થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ખાતે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, કલાકોની મહેનત બાદ ચાલુ બાઈકે ૧૧ લાખની લૂંટનો આ સમગ્ર બનાવટી હોવાનું સામે આવ્યું છે અને આ…

Read More

Indore,તા.૧૨ ટી૨૦ ક્રિકેટમાં મોટા સ્કોર બનાવવા અને ટીમને આક્રમક રમત માટે સતત તૈયાર કરવી સરળ નથી. જોકે, Shreyas Iyerની કેપ્ટનશીપમાં, ટીમ ઇન્ડિયાના બેટ્‌સમેન મુક્તપણે રમી રહ્યા છે અને સતત રેકોર્ડ તોડી રહ્યા છે. આ જ કારણ છે કે શ્રેયસ ઐયરે પોતાની કેપ્ટનશીપમાં એવો રેકોર્ડ બનાવ્યો છે કે તેણે મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ કેપ્ટનોને પણ પાછળ છોડી દીધા છે. હકીકતમાં, શ્રેયસ ઐયર હવે એવા કેપ્ટનોની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે જેમણે ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ વખત ૨૦૦ કે તેથી વધુ રન બનાવ્યા છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ, ટીમોએ ટી૨૦ મેચોમાં ૩૭ વખત ૨૦૦ કે તેથી વધુ રન બનાવ્યા છે.…

Read More

Indore,તા.૧૨ ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્‌સમેન Abhishek Sharmaએ ઈન્દોરમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ્‌૨૦ મેચમાં ઇતિહાસ રચ્યો છે. તેણે સૌથી ઓછા બોલમાં ૨,૦૦૦ રન પૂરા કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમતા, અભિષેકે ટોચના સ્થાને પહોંચતા સાથી ભારતીય બેટ્‌સમેન સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો. તે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨,૦૦૦ રન બનાવનાર સૌથી ઝડપી બેટ્‌સમેન બન્યો, બોલનો સામનો કરવાના સંદર્ભમાં. Abhishek Sharmaએ માત્ર ૧,૦૨૪ બોલમાં ૨,૦૦૦ રન પૂરા કર્યા. અગાઉ, આ રેકોર્ડ સૂર્યકુમાર યાદવના નામે હતો, જેમણે ૧,૧૬૪ બોલમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે ૧,૨૮૩ બોલમાં ૨,૦૦૦ રન પૂરા કર્યા હતા,…

Read More

Mumbai,તા.૧૨ ’Bigg Boss 20૦’ માં નાટક વધુ તીવ્ર બનવાનું છે કારણ કે બે નવા વાઇલ્ડકાર્ડ સ્પર્ધકો ઘરમાં પ્રવેશ કરે છે. મનીષ ગોયલ પછી, વધુ એક વાઇલ્ડકાર્ડ સ્પર્ધક આ ’વીકેન્ડ કા વાર’ એપિસોડમાં પ્રવેશ કર્યો. નકુલ ધુલ ૧૧ ઓક્ટોબરે બિગ બોસના ઘરમાં પ્રવેશ્યો. “મિઠુ ડોન” તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નકુલ ધુલ તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે સમાચારમાં રહે છે. આ દરમિયાન, નકુલની મહિલાઓ વિશેની ટિપ્પણીઓના જૂના વીડિયો ફરી એકવાર ઓનલાઇન સામે આવી રહ્યા છે, જેના કારણે તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. સલમાન ખાનના શોમાં બે વાઇલ્ડકાર્ડ સ્પર્ધકો, મનીષ ગોયલ અને નકુલ ધુલની એન્ટ્રી ઘરમાં મોટો ફેરફાર લાવશે. આ વાઇલ્ડકાર્ડ…

Read More

mumbai,તા.૧૨ ૨૦૧૧ માં આવેલી વિદ્યા બાલન અભિનીત ’The Dirty Picture’ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલને ૧૯૮૦ના દાયકાની આઇકોન સિલ્ક સ્મિથાની ભૂમિકા ભજવી હતી, અને તે તેના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આ ફિલ્મે વિદ્યા બાલનને ઉદ્યોગની ટોચની અભિનેત્રીઓમાંની એક તરીકે સ્થાપિત કરી. હવે, ’ધ ડર્ટી પિક્ચર’ના ૧૫ વર્ષ પછી, એકતા કપૂરે ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત કરી છે. તેણીએ જણાવ્યું હતું કે ’ધ ડર્ટી પિક્ચર ૨’ પર કામ શરૂ થઈ ગયું છે અને તેણીને સ્ક્રિપ્ટ મળી ગઈ છે. રણવીર અલ્લાહબાડિયાના પોડકાસ્ટ પર વાતચીત દરમિયાન એકતા કપૂરે ’The Dirty Picture-2 ’ ની જાહેરાત…

Read More

Washington,તા.૧૨ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ Donald Trump એક મુખ્ય નિવેદન જારી કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રૂથ સોશિયલ હેન્ડલ પર પોસ્ટ કર્યું, “રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ઉર્જા યુદ્ધવિરામ હવે અમલમાં આવી ગયો છે. બંને પક્ષો આ માટે સંમત થયા છે. તેને તોડશો નહીં! આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.” ઊર્જા યુદ્ધવિરામનો અર્થ એ છે કે રશિયા અને યુક્રેન એક મર્યાદિત, પરસ્પર કરાર પર પહોંચ્યા છે જેના હેઠળ બંને દેશો એકબીજાના ઊર્જા માળખા પર હુમલો નહીં કરે. આ સંપૂર્ણ યુદ્ધવિરામ નથી; તે ફક્ત ઊર્જા ક્ષેત્ર સુધી મર્યાદિત છે. સરળ શબ્દોમાં કહીએ તો, તેનો…

Read More

Bhavnagar,તા.૧૨ ગારિયાધાર તાલુકાના વીરડી ગામે ભત્રીજા દ્વારા કાકાની હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મૃતકની ઓળખ આણંદભાઈ પૂજાભાઈ કંટારિયા તરીકે થઈ છે. પરિવારજનોના આક્ષેપ મુજબ, સગા ભત્રીજા દ્વારા ખાણખનિજની ચોરી થતી હોવાની બાબતે કાકાએ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત, જમીનના જૂના વિવાદને લઈને અગાઉ પણ બંને પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં જીવલેણ હુમલો થયાનો આક્ષેપ છે. મળતી માહિતી મુજબ, મૃતક આણંદભાઈ આજે ઘરે એકલા હતા ત્યારે ચારથી પાંચ જેટલા લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, હુમલાખોરો પાઇપ લઈને આવ્યા હતા અને ઘરના દરવાજામાં તોડફોડ કરીને અંદર પ્રવેશ્યા હતા.…

Read More

Ahmedabad,તા.૧૨ દિવાળીના પર્વ પર Suratમાં રહેતા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો મોટી સંખ્યામાં પોતાના ગામ-શહેર જતા હોય છે. તેમને મુસાફરીમાં મુશ્કેલી ન પડે તે માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન ચોથી નવેમ્બરથી નવમી નવેમ્બર સુધી કરવામાં આવશે. મુસાફરો અગાઉથી સીટ બુક કરાવી શકશે અને ગ્રુપમાં જતા લોકો માટે ગ્રુપ બુકિંગની પણ સગવડ રાખવામાં આવી છે. નિગમના આયોજન મુજબ સૌથી વધુ બસો સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરો તરફ દોડાવાશે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતનાં શહેરો માટે પણ વધારાની બસો મૂકવામાં આવી છે. મુસાફરોને નિર્ધારિત બસ સ્ટેશન અને પિકઅપ પોઇન્ટ પરથી બસ મળશે. Surat વિભાગના અધિકારીની માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્ર તરફની બસો ધામડકા હાઇવે…

Read More