Author: Vikram Raval

તા.26-07-2026 રવિવાર તિથિ દ્વાદશી (બારસ) – ૧૪ઃ૦૦ઃ૩૨ સુધી નક્ષત્ર જ્યેષ્ઠા – ૦૭ઃ૩૫ઃ૫૭ સુધી કરણ બાલવ – ૧૪ઃ૦૦ઃ૩૨ સુધી, કૌલવ – ૨૭ઃ૧૦ઃ૨૫ સુધી પક્ષ શુક્લ યોગ ઇન્દ્ર – ૨૨ઃ૦૫ઃ૨૦ સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૭ઃ૨૧ સૂર્યાસ્ત ૧૯ઃ૨૪ઃ૨૩ ચંદ્ર રાશિ વૃશ્ચિક – ૦૭ઃ૩૫ઃ૫૭ સુધી ચંદ્રોદય ૧૭ઃ૧૦ઃ૦૦ ચંદ્રાસ્ત ૨૭ઃ૪૭ઃ૦૦ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧૦ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૧૭ઃ૦૧ અશુભ સમય દુર મુહુર્ત ૧૭ઃ૩૮ઃ૦૭ થી ૧૮ઃ૩૧ઃ૧૫ ના કુલિક ૧૭ઃ૩૮ઃ૦૭ થી ૧૮ઃ૩૧ઃ૧૫ ના દુરી / મરણ ૧૦ઃ૩૩ઃ૦૨ થી ૧૧ઃ૨૬ઃ૧૦ ના રાહુ કાળ ૧૭ઃ૪૪ઃ૪૬…

Read More

તા.26-07-2026 રવિવાર મેષ આજે સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થયી શકે છે, તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવ ની જરૂર છે આના થી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થયી જશે. આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં. વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવા માં સક્ષમ હશો. ખાલી સમય માં તમે કઈંક રચનાત્મક કરી શકો છો? આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે. વૃષભ આજે જૂના મિત્ર ને ફરી મળી ને તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે. આજ ના…

Read More

ભાઠેના વિસ્તારમાં ગટરોમાંથી બહાર આવ્યું રસાયણયુક્ત પાણી, આરોગ્ય અને પર્યાવરણ સામે ઊભો થયો ગંભીર ખતરો Surat,તા.૨૫ સુરત શહેરમાં એક તરફ સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે બીજી તરફ ડાઈંગ મિલોમાંથી છોડવામાં આવતા રસાયણયુક્ત અને કલરવાળા દૂષિત પાણીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. શહેરના ભાઠેના વિસ્તારમાં કેટલીક ડાઈંગ મિલો દ્વારા ગટરોમાં છોડવામાં આવતું દૂષિત પાણી વરસાદી પાણી સાથે ભળીને રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદને કારણે ગટર વ્યવસ્થા ઉપર વધેલા ભાર વચ્ચે કેટલીક ડાઈંગ મિલો દ્વારા…

Read More

વર્ગ-૧ અને વર્ગ-૨ સહિત વિવિધ ભરતી પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત, નવી તારીખો બાદમાં જાહેર થશે Gandhinagar,તા.૨૫ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારેથી અતિભારે વરસાદ અને અનેક જિલ્લાઓમાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ (ય્ઁજીઝ્ર)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરમાં ઉમેદવારોની સુરક્ષા અને સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે રવિવાર, ૨૬ જુલાઈ ૨૦૨૬ના રોજ યોજાનારી વર્ગ-૧, વર્ગ-૨ સહિત વિવિધ સંવર્ગોની કુલ ૩૪ પ્રાથમિક પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે, નદીઓમાં જળસ્તર વધ્યું છે અને કેટલાક વિસ્તારોમાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.…

Read More

Harare, તા.૨૫ ભારતે બીજી T૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી છે. શ્રેયસ ઐયરના કેપ્ટન તરીકેના કાર્યકાળની શરૂઆત ખરાબ રહી હોવા છતાં, ટીમ ઈન્ડિયા હવે તેમના નેતૃત્વમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. હરારેમાં રમાયેલી બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૧૯ રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વે ૧૨૯ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ભારતની ૯૦ રને જીત થઈ હતી. ભારતે હવે ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ મેળવી લીધી છે, ત્રીજી મેચ ૨૬ જુલાઈ, રવિવારના રોજ રમાશે. સ્ટાર વિકેટકીપર-બેટર ઈશાન કિશને ઝિમ્બાબ્વે સામેની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીના આઉટ થયા પછી,…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી મુલાકાતને કારણે જ આ રાજીનામું શક્ય બન્યું :  એનસીપી વડા શરદ પવાર New Delhi, તા.૨૫ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને અન્ય બે માંગણીઓ સ્વીકારાયા બાદ જંતર-મંતર પર ચાલી રહેલું પ્રદર્શન સમેટાઈ ગયું છે. આ દરમિયાન એનસીપી (એસપી)ના વડા શરદ પવારે દાવો કર્યો છે કે, તેમની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી મુલાકાતને કારણે જ આ રાજીનામું શક્ય બન્યું છે. તેમણે દેશની યુવા શક્તિની આ સફળતાને મોટી જીત ગણાવી હતી અને વિપક્ષી નેતાઓનો આભાર માન્યો હતો. શરદ પવારે જણાવ્યું કે, તેમણે વડાપ્રધાન સાથે મુલાકાત કરીને આંદોલનકારી વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે સંવાદ સ્થાપવાનો પ્રયાસ કર્યો…

Read More

New Delhi, તા.૨૫ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ મુદ્દે સરકાર અને શિક્ષણ મંત્રી પર તીખા પ્રહારો કર્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના અહેવાલો પર પોતાની પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “તેમને તો પદ પરથી જવું જ પડતું, આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી પરંતુ ભારતના ભવિષ્ય અને દેશના વિદ્યાર્થીઓની જીત છે.” તાજેતરમાં દેશમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને શિક્ષણ વ્યવસ્થામાં સામે આવેલી અનિયમિતતાઓ અને ગડબડોને લઈને વિદ્યાર્થીઓ તથા વિપક્ષ સતત સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે દેશના લાખો…

Read More

Cockroach Janta Partyના પ્રવક્તા સૌરવ દાસે સત્તાવાર રીતે જાહેરાત કરતા કહ્યું કે, “અમે અમારું આંદોલન પાછું ખેંચીએ છીએ” New Delhi, તા.૨૫ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનારા Cockroach Janta Party નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાએ કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત પછી સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન શરૂ કરતા પહેલા તેમની ત્રણ મુખ્ય માંગણીઓ હતી. આમાંથી પહેલી માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હતું, જેને સરકારે સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું, “ધર્મેન્દ્ર પ્રધાનજીએ આજે થોડા સમય પહેલા રાજીનામું આપ્યું હતું. અમારી પહેલી માંગ સ્વીકારવામાં આવી છે.” Cockroach Janta…

Read More

જીતુ પરમાર Mangrol, તા.૨૫ માંગરોળના રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાઓ લગતા લોકોમાં ભય ફેલાયો છે, દેરવાવ વિસ્તારમાં આહમદભાઈ પટેલના ઘરે દીપડાએ ઘૂસી હુમલો કરતાં બે બકરાનું મારણ કર્યું, જ્યારે એક નાનકડા બકરાના બચ્ચાને ઉઠાવી લઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છ સ્થાનિકો દ્રારા વન વિભાગને તુરંત પાંજરું મુકવાની, દીપડાને પકડવા માટે અસરકારક કાર્યવાહી કરવાની તેમજ વિસ્તારના લોકો અને પશુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. દીપડાને પગલે લોકો ઘર ની બહાર નિકળતા લોકો અને શાળાએ જતા બાળકોમાં પણ ભય ફેલાયો છે, થોડા દિવસ પહેલા માંગરોળ ના મીઠીવાવ રહેણાક વિસ્તારમાંથી વન વિભાગે એક દીપડાને પાંજરે પુરાયો હતો ત્યારે આજે પણ દેરવાવ…

Read More

જીજ્ઞેશ પટેલ Manavadar, તા.૨૫ માણાવદર નગરપાલિકાના પૂર્વ સેક્રેટરી, ગાયત્રી મંદિરના આદ્ય સ્થાપક અને ઉમદા સાહિત્યકાર એવા સ્વ. વિનોદ એન. જોષીની તા.૨૯-૭-૨૦૨૬ ના ૨૮મી પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. માણાવદર શહેરના સર્વાંગી વિકાસમાં નગરપાલિકાના સેક્રેટરીપદે રહીને તેમણે અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા હતા. એક કુશળ વહીવટી અધિકારી હોવાની સાથે તેઓ ઉત્કૃષ્ટ લેખક પણ હતા. તેમના દ્વારા રચિત ’સંગીતા’, ’મધુરી મહેફીલ’, ’અંતરની સરવાણી’ જેવા ગઝલ સંગ્રહો અને ’કનકાવલી’, ’નયનતારા’ જેવી નવલકથાઓ ખૂબ જાણીતી છે. તેમના પુત્ર વિજયભાઈ જોષીના પ્રસિદ્ધ ઓડિયો આલ્બમોના ગીતોની રચના અને સ્વરાંકન પણ સ્વ. વિનોદભાઈ દ્વારા જ કરવામાં આવ્યા હતા. સાહિત્યની સાથે આધ્યાત્મિક ક્ષેત્રે પણ તેમનું યોગદાન…

Read More