Author: Vikram Raval

તિથિ એકાદશી (અગિયારસ) – ૨૪ઃ૩૬ઃ૧૬ સુધી નક્ષત્ર આશ્લેષા – ૨૨ઃ૧૮ઃ૦૮ સુધી કરણ ભાવ – ૧૩ઃ૨૧ઃ૦૬ સુધી, બાલવ – ૨૪ઃ૩૬ઃ૧૬ સુધી પક્ષ કૃષ્ણ યોગ સિદ્ધ – ૦૭ઃ૨૦ઃ૧૨ સુધી, સાધ્ય – ૨૮ઃ૫૯ઃ૫૦ સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૧૬ઃ૨૪ સૂર્યાસ્ત ૧૮ઃ૦૧ઃ૫૫ ચંદ્ર રાશિ કર્ક – ૨૨ઃ૧૮ઃ૦૮ સુધી ચંદ્રોદય ૨૬ઃ૪૫ઃ૫૯ ચંદ્રાસ્ત ૧૫ઃ૨૬ઃ૦૦ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૦ મહિનો પૂર્ણિમાંત આશ્વિન (આસો) મહિનો અમાંત ભાદ્રપદ (ભાદરવો) દિન કાળ ૧૧ઃ૪૫ઃ૩૧ અશુભ સમય દુર મુહુર્ત ૦૮ઃ૩૭ઃ૩૦ થી ૦૯ઃ૨૪ઃ૩૨ ના કુલિક ૧૩ઃ૧૯ઃ૪૨ થી ૧૪ઃ૦૬ઃ૪૪ ના દુરી / મરણ ૦૭ઃ૦૩ઃ૨૬ થી ૦૭ઃ૫૦ઃ૨૮…

Read More

મેષ આજે અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. આ રાશિ ના લોકોએ આજે મફત સમય માં આધ્યાત્મિક પુસ્તકો નો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવા થી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. આજે, તમે તમારા લગ્નજીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો. સફર માં કોઈ સુંદર અજાણી વ્યક્તિ ને મળવું તમને વધુ સારું લાગે છે. વૃષભ આજે શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા…

Read More

સેવાસદન ખાતેની કચેરીના કમ્પાઉન્ડમાં જ ટ્રેપ ગોઠવાયો, રૂ.૨૫ હજાર રિકવર Morbi તા.૫ઃ Morbiમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચના છટકામાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગના નાયબ નિયામક સહિત બે વ્યક્તિઓને રૂ.૨૫ હજારની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ACBની માહિતી મુજબ, ટ્રેપમાં આરોપી તરીકે જતીનભાઈ સુરેશચંદ્ર આદેસરા (ઉ.વ.૪૩), નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર ફોર ફેક્ટરીઝ, વર્ગ-૧, તેમજ અજયસિંહ નાથુભા ઝાલા (ઉ.વ.૨૮), ડ્રાઇવરનો સમાવેશ થાય છે.ફરિયાદી ફેક્ટરી એક્ટ એડવાઇઝર તરીકે કન્સલ્ટિંગનું કામ કરતા હોવાનું અને ફેક્ટરીના નકશા મંજૂર કરાવવા તેમજ ફેક્ટરીઓમાં વિઝિટ કરી હેરાન-પરેશાન ન કરવા માટે આરોપી  દ્વારા રૂ.૨૫,૦૦૦ની લાંચની માંગણી કરવામાં…

Read More

Rajkot તા.૫ઃ વિંછીયા નજીક લાલાવદર થી હિંગોળગઢ નજીક બાઇક લઈને જતા સમયે અજાણ્યા વાહન ફોરવ્હીલ ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે જસદણ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા તબીબે યુવક મૃત જાહેર કર્યા હતી ઘટનાની જાણ થતા વિંછીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક વીંછિયા ગામના છે અને ઘરે પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો આ અંગે મળતી માહિતી મુજબ વિંછીયા ગામે રહેતા તેજસભાઈ પરસોતમભાઈ ડાભી ઉંમર વર્ષ ૨૯ યુવક ગઈકાલ બપોરે લાલાવદર થી હિંગોળગઢ વચ્ચે…

Read More

Rajkot તા.૫ઃ શહેરના મહુડી પ્લોટ વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્કમાં રહેતા ૪૭ વર્ષીય પ્રૌઢે ગઈ કાલે પોતાના ઘરે ફાંસો ખાઈ લેતા તાત્કાલિક ૧૦૮ ની ને જાણ કરતા ટીમે પ્રૌઢને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી હતી ઘટનાની  પત્ની દસ દિવસ પહેલા પ્રેમી સાથે ભાગી જતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે મવડી પ્લોટ વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક આદર્શ એવન્યુ પાછળ સ્વામિનારાયણ પાર્કમાં રહેતા દેવાણંદભાઈ જેઠાભાઈ કુંભારવાડીયા ઉંમર ૪૭ વર્ષીય પ્રોઢે ગઈ કાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક ૧૦૮ ટીમને જાણ કરતા એમ્બ્યુલન્સ ટીમે ઘટના સ્થળ પર દેવાણંદભાઈ મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનો…

Read More

કેટરિંગના બહાને ૧૨ વર્ષની બાળાને મકાનમાં ગોંધી રાખી દેહવેપાર કરાવ્યો, મકાન માલિક સહિત બેની ધરપકડ Rajkot તા.૫ઃ શહેરમાં ૧૨ વર્ષની બાળાને કેટરિંગમાં કામે લઇ જવાને બહાને માંડાડુંગર વિસ્તારના મકાનમાં લઇ જઇ ગોંધી રાખી બળજબરીથી દેહવેપલો કરાવવાના બનાવમાં જેલ હવાલે રહેલી બે પેકી એક મહિલાની જામીન અરજી ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર પુનિતનગર ટાંકાની સામે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતી રેખાબેન મહેશભાઈ સાગઠીયા નામની મહિલા કેટરિંગમાં કામે લઇ જવાને બહાને૧૨ વર્ષ પ મહિના વાળીને કિશોરીને આજીડેમ વિસ્તારમાં માંડાડુંગર પાસે શિવમપાર્ક રહેતી અલ્પાબેન ઉર્ફે ભુરીબેન મહેશભાઈ ગળચર નામની મહિલાના ઘરે લઈ જઈ દેહવેપાર કરાવતા હોવાની આજી પોલીસ…

Read More

પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું, પોલીસે  તપાસ હાથ ધરી Rajkot તા.૫ઃ સાયલામાં રહેતી ૩૨ વર્ષીય પરણિતાએ અગમ્ય કારણોસર ગઈ કાલે ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર અર્થે સાયલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર મળે તે પહેલા તબીબે પરણિતા મૃત જાહેર કરી હતી આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના સાયલામા સરવૈયા મહાદેવ મંદિર નજીક તળાવ પાસે રહેતા સોનલબેન દેવાભાઈ માથાસુરિયા ઉંમર ૩૨ વર્ષીય પરિણીતા ગઈ કાલે સાંજે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર અર્થે સાયલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તબીબે પરણિતાને મૃત જાહેર કરતા સાયલા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ…

Read More

કલર કામ કરતા યુવક ધંધામાં પ્રગતિ થતા ખાર રાખી હુમલો થયાનું પ્રાથમિક તારણ Rajkot તા.૫ઃ શહેરના શાંતિનગર પાસે ચેતન હનુમાન મંદિર પાસે ૨૪ વર્ષે યુવક પર બે થી ત્રણ શખ્સો દ્વારા છરી વડે હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ હતા અંગે શહેરમાં દિવસે અને દિવસે મારામારીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે રૈયારોડ ઇન્દિરા નગરમાં રાધિકા પાન ની બાજુમાં રહેતા વિશાલભાઈ અમરશીભાઈ વાઘેલા ઉંમર વર્ષ ૨૪ વર્ષીય યુવક રાત્રે ૧૦ વાગ્યે આસપાસ શાંતિનગર પાસે ચેતન હનુમાનજી મંદિર ની પાસે હતો ત્યારે સામેવાળા સુનિલભાઈ મીઠી એ કોઈ કારણસર ઝઘડો કરી છડી વડે…

Read More

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની મુલાકાત બાદ હરકતમાં આવ્યું તંત્ર, સિક્યુરિટી વિભાગ દ્વારા મૌખિક સુચના બાદ કાર્યવાહી Rajkot  તા.૫ઃ રાજકોટ શહેર પીડીયુ સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીના સગાઓને પાન માવો ખાઈને થુકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને બે દિવસમાં પાન માવાની પિચકારી મારનારા લોકોને સમજાવવા છતાં પિચકારી મારવાની આદત ન સુધરતા આશરે ૪૦ જેટલા વ્યક્તિઓને રૂ ૧૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં શનિવારે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા ની મુલાકાત બાદ સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દી તથા તેની સાથેના સગાઓ પાન માવા ખાઈને જ્યાં ત્યાં પિચકારી મારતા દ્રશ્યો જોવા…

Read More

યુવાને મૂડીથી વધુની રકમ ચૂકવી દીધી છતાં ચેક રિટર્નનો કેસ કર્યો Rajkot  તા.૫ઃ Rajkotના પુનિતનગર વિસ્તારમાં રહેતા મૂળ જેતપુરના સેલ્સમેનને માસિક ૧૦% વ્યાજે ૨૦ હજાર આપી વ્યાજખોરે રૂ. ૨૪ હજારની રકમ પડાવી હતી. વ્યાજંકવાદીએ વધુ વ્યાજ અને મુદ્દલ રકમની માંગણી કરી ખૂનની ધમકી આપી હતી. વધુમાં યુવાન પાસેથી સિક્યોરિટી પેટે પડવેલા ચેકમાં ૫૦ હજારની રકમ ભરી ચેક રિટર્નનો કેસ પણ કર્યો હતો. જેથી અંતે યુવાને વ્યાજખોર વનરાજ સીસોદીયા સામે ફરિયાદ નોંધાવી હતી. મૂળ જેતપુરના નવાગઢના વતની અને હાલ રાજકોટના પુનિતનગર વિસ્તારમાં વૃંદાવન-૫ માં રહેતા ભરતભાઈ વિનુભાઈ જોષીએ આરોપી તરીકે વનરાજ સીસોદીયા (રહે. જેતપુર)નું નામ આપી જણાવ્યું યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું…

Read More