Author: Vikram Raval

New Delhi,તા.04 ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ શ્રી જય શાહે તાન્ઝાનિયાના પ્રથમ ICC માન્ય ક્રિકેટ એરિનાનું લોકાર્પણ કરીને આફ્રિકામાં ક્રિકેટના વિકાસના નવા યુગનો પ્રારંભ કરાવ્યો છે. આ એરિના માત્ર તાન્ઝાનિયા માટે જ નહીં, પરંતુ સમગ્ર પૂર્વ આફ્રિકાના ક્રિકેટ વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યો છે. વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ આ મેદાન હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધાઓનું આયોજન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. લોકાર્પણ પ્રસંગે જય શાહે જણાવ્યું હતું કે, તાન્ઝાનિયા ક્રિકેટ એરિના માત્ર ઈંટ અને સિમેન્ટથી બનેલું સ્ટેડિયમ નથી, પરંતુ તે હજારો યુવા ક્રિકેટરોના સપનાઓ, ક્રિકેટ તાન્ઝાનિયાના અધિકારીઓની દૃષ્ટિ અને રમતના વિકાસ માટે કરાયેલા સતત પ્રયાસોનું જીવંત પ્રતીક છે. તેમણે…

Read More

Amreli – Bhavnagar ,તા.4 હાલ ચોમાસુ ઋતુમાં સિંહ દર્શન માટે સાસણગીર સહિતનાં અભ્યારણ્ય પ્રવાસીઓ અને મુલાકાતીઓનો પ્રવેશ બંધ છે.ત્યારે અમરેલી ભાવનગર જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં અવાર નવાર સિંહ-દીપડા સહિતના હિંસક વન્યપ્રાણીઓ નિહાળવા મળી રહ્યા છે. અને છાસવારે મારણનાં કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની સતત અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાજુલાના ખારી ગામમાં એક સાથે સાત સિંહો ગામની શેરીઓમાં નિર્ભય રીતે આંટાફેરા કરતા જોવા મળ્યા હતા, જ્યારે સાવર કુંડલાના મેવાસા ગામમાં સિંહે રહેણાંક વિસ્તાર નજીક પશુનો શિકાર કરતાં સમગ્ર ઘટના ઈઈઝટ કેમેરામાં કેદ થઈ હતી. બંને ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં…

Read More

New Delhi, તા.4 સોશિયલ મીડીયા, અલ્ગોરિધમ અને મીડીયા ટ્રાયલ કેવી રીતે ન્યાયપાલિકા પર અસર કરી રહી છે, તેને લઈને સુપ્રીમ કોર્ટના જસ્ટીસ જોયમાલ્યા બગચીએ ઉંડી ચિંતા વ્યક્ત કરી રહ્યું છે કે સોશિયલ મીડીયાએ ન્યાયને `લાઈકસ’ના બજારમાં ફેરવી નાખ્યો છે. 1 ઓગષ્ટે સીએએન ફાઉન્ડેશન દ્વારા આયોજીત પાંચમા જસ્ટીસ એચ.આર.ખન્ના મેમોરિયલ નેશનલ સિમ્પોઝીયમમાં બોલતા જસ્ટીસ બાગચીએ કહ્યું હતું કે આજે ન્યાયિક સ્વતંત્રતા સામે સૌથી મોટો પડકાર ભ્રામક માહિતી અને અલ્ગોરિધમ સંચાલીત કન્ટેન્ટ છે. આ બાબતે કોઈ કેસનો ફેસલો આવતા પહેલા જ જજોની પરીક્ષા લઈ રહી છે અને જનતાના અભિપ્રાયને અસર કરી રહી છે. જસ્ટીસ બાગચીએ સોશિયલ મીડીયા પર જજોને નિશાન બનાવવાને લઈને…

Read More

New Delhi,તા.04 થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલા એર ઈન્ડિયાની ફલાઈટમાં અચાનક જ તેજ હવાના કારણે ટર્બ્યુલન્સ- હવાના તેજ આંચકાના કારણે વિમાન ઉંચાઈ ગુમાવી હતી તથા ધ્રુજારી અનુભવાઈ હતી. જેમાં કેબીન ક્રુ તથા કેટલાક મુસાફરો ગબડી પડતા તેઓને સામાન્ય ઈજા થઈ હતી પણ પાઈલોટે તુર્તજ વિમાનને સંભાળી દિલ્હી વિમાની મથકે સલામત ઉતરાણ કર્યુ હતું. કોઈ યાત્રીકોને ગંભીર ઈજા થઈ હતી. એરબસ એ 320 પ્રકારના આ વિમાનમાં ક્રુ મેમ્બર સહિત 134 લોકો સફર કરતા હતા. ફલાઈટ નંબર એઆઈ 2379 હવામાં હતી. ત્યાં જ ટર્બુલન્સની સ્થિતિ બની હતી જેમાં વિમાન એ 300 ફુટ ગુમાવી તથા ખૂબજ મોટા આંચકા જેવી સ્થિતિમાં ફસાયું. થોડી સેક્નડો…

Read More

New Delhi તા.4 કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અને જંતર મંતર આંદોલનથી દેશભરમાં જાણીતા થયેલા અભિજીત દીપકે સામે હવે મુશ્કેલી વધતી જાય છે. યુટયુબર અને સોશ્યલ મીડીયા ઈન્ફલુએન્સર ફૈઝાન અંસારીએ દીપકે સામે દિલ્હી પોલીસમાં એક એફઆઈઆર નોંધાવીને તેમના પર હુમલા સહિતની કોશીષ થઈ છે તેથી દીપકેની ધરપકડની માંગ કરી છે તેણે દિલ્હી પોલીસના ડીસીપી સમક્ષ જણાવ્યું કે દીપકેના ટેકેદારોએ મારા પર હુમલો કર્યો હતો. પુના અને ઔરંગાબાદમાં આ હુમલા કરાયા હતા અને તેથી તુર્તજ તેની ધરપકડ કરવામાં આવે. જૂન મહિનામાં જ તેણે કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર સામે એક ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે, દીપકેનું કનેકશન દિલ્હી રમખાણ કેસના આરોપી…

Read More

Ahmedabad, તા.4 રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે. નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તે હેતુથી વહીવટી પ્રક્રિયામાં કેટલાક મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે. પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલું જ નહીં,…

Read More

New Delhi, તા.4 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીડીયો હટાવી દેવાનું પગલું રાષ્ટ્રને અસ્થિર કરવાનો પ્રયાસ હોવાનો આરોપ લગાવીને સંસદીય સમિતિએ `મેટા’ના વડા માર્ક ઝુકરબર્ગ તરફથી જાહેર માફીની માંગ કરી છે અન્યથા કંપની સામે આકરા એક્શનની ચેતવણી આપી છે. આઇટી મંત્રાલય હેઠળની સ્ટેન્ડિંગ કમીટીના અધ્યક્ષ નીશીકાંત દુબેએ કહ્યું કે વડાપ્રધાન મોદીના વીડીયો હટાવવા તે ગંભીર બાબત છે. સંસદીય સમિતિએ કંપની અધિકારીઓનો ઉધડો લીધો છે અને `મેટા’ સમક્ષ બે માગણી રજુ કરવામાં આવી છે. કંપનીના વડા માર્ક ઝુકરબર્ગ ખૂદ માફી માંગે તેવી તાકિદ કરવામાં આવી છે. અન્યથા કંપનીને કલમ 79 હેઠળ અપાયેલું રક્ષણ પરત લઇ લેવાશે. વડાપ્રધાન મોદીના વીડીયો હટાવવા તે ગંભીર બાબત…

Read More

London, તા.4 યુરોપમાં 43 ડીગ્રી ગરમી બાદ હવે એક નવી તબાહીના સંકેત છે અને ભીષણ ગરમી તથા અનેક વિસ્તારોમાં આગને કારણે 90 લાખ ટન અનાજ સ્વાહા થઈ ગયું છે જેના કારણે ઓસ્ટ્રીયા, આયરલેન્ડ અને નેધરલેન્ડ જેવા દેશોમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ શકે છે. યુરોપના અનાજ અને તેલીબીયા વ્યાપાર સંગઠન કોસેરલના જણાવ્યા મુજબ ભારે ગરમીને કારણે 90 લાખ ટન ફસલ નષ્ટ થઈ ગઈ છે અને બે અબજ યુરોપનું નુકશાન થયું છે અને બજારમાં હવે અનાજના ભાવોમાં વધારો થશે. ખાસ કરીને ઘઉં, જુવાર, મકાઈ તથા ઓટસ જેવા પાકોને ભારે નુકસાન થયું છે અને હવે તે બજારમાં અસર કરશે. સ્વીટઝરલેન્ડમાં 38થી41 ડીગ્રી ગરમી પ્રથમ…

Read More

Mumbai,તા.04 ફરહાન અખ્તરે આમિરખાન અને આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘લલકાર’ છોડી દેતાં તેના સ્થાને ‘જ્યુબિલિ’ સીરિઝ ફેમ સિદ્ધાંત ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે.આર.ડી. બર્મનની બાયોપિકમાં ડેટ્સ આપી દીધી હોઇ ફરહાન માટે આ ફિલ્મની તૈયારીઓ માટે પૂરતો સમય કાઢવાનું મુશ્કેલ હોઇ તેણે લાલા અમરનાથની કહાની કહેતી સ્પોર્ટસ ફિલ્મ ‘લલકાર’ છોડી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જો કે ફરહાન સહનિર્માતા તરીકે તો આ ફિલ્મ સાથે સંકળાયેલો રહેશે.આમિરખાનની આ ફિલ્મનું શૂટિંગ પહેલી ઓક્ટોબરથી મુંબઇમાં શરૂ કરવામાં આવશે. સિદ્ધાંત ગુપ્તા આ ફિલ્મમાં આમિરખાનના દોસ્તોમાંથી એકની ભૂમિકા કરશે. આમિરખાન આ ફિલ્મમાં સ્વતંત્ર ભારતના પ્રથમ ક્રિકેટ કેપ્ટન લાલા અમરનાથની ભૂમિકા ભજવવાનો છે.૧૯૫૨ની ઐતિહાસિક ભારત-પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ સિરિઝ…

Read More

Mumbai,તા.04 વેબસીરિઝ ‘મહારાની’ની ચોથી સિઝનમાં હુમા કુરેશી ફરી રાની ભારતીના પાત્રમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી અને બાકીની કાસ્ટ મામલે કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી. પણ આ સીરિઝને જાન્યુઆરી ૨૦૨૭માં રીલિઝ કરવાનું આયોજન થઇ રહ્યું છે.હાલ હુમા કુરેશી તેની આગામી ફિલ્મ ડટોક્સિકઃ ધ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું પ્રમોશન પુરૂ થાય તે પછી હુમા કુરેશી તેની આ સીરિઝના શૂટિંગ માટે સેટ પર પાછી ફરશે.સુભાષ કપૂર દ્વારા નિર્મિત આ સીરિઝ ‘મહારાની’માં ગૃહિણી રાની ભારતીની કહાની રજૂ કરવામાં આવી છે. સીરિઝમાં બિહારના રાજકારણને આધાર બનાવી કાલ્પનિક કથા રજૂ કરવામાં આવી છે.રાજ્યના મુખ્ય પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડતાં તેમના…

Read More