Author: Vikram Raval

China, તા. 28 ચીને તેનાં મહત્વાકાંક્ષી ‘કૃત્રિમ સૂર્ય’ પ્રોજેક્ટ માટે દુનિયાનું સૌથી મોટું અને શક્તિશાળી સુપર કંડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટ તૈયાર કરી લીધું છે. ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સિસના ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝ્મા ફિઝિક્સ દ્વારા વિકસિત આ ડી-આકારનું વિશાળ મેગ્નેટ 21 મીટર લાંબું, 12 મીટર પહોળું છે અને તેનું વજન 582 ટન છે. આ ઉપલબ્ધિથી ચીન સ્વચ્છ અને કાર્બન-મુક્ત ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બન્યું છે. કૃત્રિમ સૂર્ય એ વાસ્તવિક સૂર્યની જેમ જ કામ કરતું ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર છે, જે 100 મિલિયન ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને હાઇડ્રોજન અણુઓને ભેગા કરીને વિશાળ માત્રામાં ઊર્જા ઉત્પન્ન કરે છે. આ વિશાળ મેગ્નેટનું મુખ્ય કામ રિએક્ટરની અંદર…

Read More

New Delhi,તા,28 દેશમાં યુપીઆઈના વધતા જતા વ્યવહારમાં સરકારી એપ. `ભીમ’ એ મેદાન મારી લીધુ છે તથા જૂન માસમાં આ `એપ’ મારફત રૂા.25613 કરોડની કિંમતના 22.40 કરોડ વ્યવહારો નોંધાયા છે જે બે વર્ષના સૌથી વધુ છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશનના છત્ર હેઠળ `ભીમ’ એપ. એ આ રીતે જબરુ કમ બેક કર્યુ છે. અગાઉ જૂન 2024માં આ `એપ’ મારફત 2.30 કરોડ વ્યવહારો થયા હતા. મહત્વનું એ છે કે તે સમયે રૂા.7966 કરોડના વ્યવહાર થયા જે હવે રૂા.25613 કરોડના થયા છે. આમ તે હવે ફોન-પે તથા એટીએમ સહિતના એપ.ને પડકાર આપી રહી છે.

Read More

New Delhi, તા. 28 દેશમાં ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની નોટો ચાલશે. તેની શરૂઆત 10 અને 20 રૂપિયાની નોટોથી થશે. આરબીઆઈ પોલીમર કરન્સી નોટો માટે ગ્લોબલ ટેન્ડર પણ બહાર પાડી ચૂક્યું છે. હવે લોકસભામાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે 10 રૂપિયા અને 20 રૂપિયાની પોલીમર કરન્સી નોટોના ફીલ્ડ ટ્રાયલ માટે આરબીઆઈના પ્રસ્તાવને નાણાં મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. પહેલાં 100-100 કરોડ નોટો છાપવામાં આવશે  પાયલટ પ્રોજેક્ટ હેઠળ 10 અને 20 રૂપિયાની 200 કરોડ નોટો છાપવામાં આવશે. સરકારે સંસદમાં જણાવ્યું કે ારબીઆઈ ફીલ્ડ ટ્રાયલ હેઠળ 10 રૂપિયા અને 20 રૂપિયાની…

Read More

Bhavnagar,તા,28 ભાવનગર નજીકના રાજપરા ખોડીયાર ગામે આવેલ તળાવમાં નાહવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત નિપજ્યું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર તળાવમાં રાજસ્થાનના બિકાનેર ખાતે રહેતો શંકર નાયક નામનો યુવક નહાવા માટે પડ્યો હતો. ત્યારે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જેહમત બાદ ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હાલ જરૂરી કેસ કાગળો કરી લાશને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

Read More

Gandhinagar, તા.28 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.ઓ.ની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે હંમેશા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ આપવા સાથે વહિવટી પ્રક્રિયામાં સુધારા અને વ્યાપક સરળીકરણનો અભિગમ અપનાવ્યો છે. આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું લઈને સરકારી જમીન ફાળવણી કામગીરી ઝડપી બનાવવા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની…

Read More

Ahmedabad, તા.28 મુસાફરોની સુવિધા, વધુ સારી રેલ કનેક્ટિવિટી તેમજ આધુનિક રેલ સેવાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી રેલવે મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેના હેઠળ ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન, સમયસારણી તેમજ રૂટમાં આંબલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે. આ સુધારેલી વ્યવસ્થા 17 ઑગસ્ટ, 2026થી અમલમાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે સુધારેલી વ્યવસ્થા મુજબ હવે આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદના બદલે સાબરમતી (જેલ સાઇડ) SBT રહેશે. ટ્રેન નંબર 22925 સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ 17 ઑગસ્ટ, 2026 થી દરરોજ (મંગળવાર સિવાય)…

Read More

Mumbai,તા,28 જુનિયર એનટીઆરની ટીમે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, જેમાં અભિનેતાના ખભામાં ઈજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જુનિયર એનટીઆરને એક એક્ટિવિટી દરમિયાન ખભામાં ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમની તપાસ કરી અને તેમને લગભગ છ થી આઠ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી. જુનિયર એનટીઆરની ટીમે એક નિવેદન બહાર પાડ્યું, જેમાં લખ્યું હતું કે, “અમને તમને જણાવતા દુઃખ થાય છે કે એનટીઆરને ખભામાં ઈજા થઈ છે. સંપૂર્ણ તબીબી તપાસ પછી, ડો. જે. મધુસુધન રાવ અને ડો. આર.એ. પૂર્ણચંદ્ર તેજસ્વીની આગેવાની હેઠળના ડોક્ટરોની ટીમે તેમને સંપૂર્ણ સ્વસ્થતા સુનિશ્ચિત કરવા માટે છ થી આઠ અઠવાડિયા…

Read More

Surat તા.28 સાયબલ ક્રાઈમનો ભોગ બનેલ 1067 પીડિતોને 1.26 કરોડ ફ્રીઝ કરાવેલ રૂપિયા પરત અપાવવા માટે અરજી/ રીકવેસ્ટ સબમીટ કરાવવાની કાર્યવાહીમાં સુરત શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે મહત્વની કામગીરી કરી છે. પોલીસ કમિશનરવાબાંગ જમીર તથા અ.પો.કમિશનર ક્રાઈમ ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન અને સુચના પ્રમાણે નાયબ પોલીસ કમિશનરસાયબર ક્રાઈમ દ્વારા સુરત શહેરના તમામ ઝોનના ડીસીપી સાથે સંકલન કરવામાં આવેલ અને એમઆરએમ પોર્ટલ વિશે જાણકારી આપવામાં આવેલ. સુરત શહેરના તમામ થાણા અધિકારીઓ સાથે મીટીંગ કરવામાં આવેલ જેમાં તેઓને એમઆરએમ પોર્ટલ બાબતની તાલીમ આપવામાં આવેલ. સુરત શહેરના તમામ પોલીસ સ્ટે.માં સાયબર ક્રાઈમનું કામ કરતા કર્મચારીઓને એમઆરએમ પોર્ટલ બાબતે તાલીમ આપવામાં આવેલ અને તેઓને ઉદભવતા પ્રશ્ર્નોનું…

Read More

Ahmedabad, તા.28 ગુજરાતના ઇન્વેસ્ટરોના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના મૂલ્યમાં જુન માસમાં 7267.54 કરોડનો વધારો થયો છે. આ સાથે ગુજરાતના ઇન્વેસ્ટરોનું મ્યુચ્યુઅલ ફંડમાં કુલ રોકાણ 387309.73 કરોડનું થયું છે. શેરબજારમાં તેજીના માહોલને પગલે સતત ત્રીજા મહિને ઇન્વેસ્ટરોના રોકાણમાં વધારો થયો છે. મ્યુચ્યુઅલ ફંડો મારફત ગુજરાતના ઇન્વેસ્ટરોની એસેટ મે માસના અંતે 380042.19 કરોડ હતી તેમાં જુન માસમાં 1.91 ટકાનો વધારો થયો હતો. જૂન મહિનામાં થયેલો આ વધારો એપ્રિલમાં રૂા.14,208.65 કરોડ અને મે મહિનામાં રૂા.14,250.75 કરોડના વધારા પછી આવ્યો છે. શેરબજારમાં ભારે ઉથલપાથલ વચ્ચે માર્ચ મહિનામાં ઈક્વિટી SIP માં 5.25 ટકા (અથવા રૂા.19,480.87 કરોડ) નો ઘટાડો નોંધાયો હતો, જે બાદ આ સળંગ ત્રણ મહિનાનો સુધારો…

Read More

New Delhi,તા,28 કેન્દ્રની મોદી સરકાર સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા માટે જે રીતે વિપક્ષની છાવણીમાં ગાબડા પાડી રહી છે તથા પક્ષાંતર વિરોધી કાનૂનને છેતરવા માટે જે રીતે 2/3-66% સાંસદો તૂટે એટલે તેમાં પક્ષ પલટા છતા તેમનું સભ્યપદ ગુમાવતા નહી તે વિવાદ હવે સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો છે. રાજયસભાના સભ્ય તથા સુપ્રીમ કોર્ટના સીનીયર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે 2/3 સાંસદો તૂટે તો તેને મર્જર ગણાય કે પક્ષપલ્ટો તે અંગે સ્પષ્ટતા માંગતી રીટ દાખલ કરતા સર્વોચ્ચ અદાલતે આ અંગે નોટીસ પાઠવી છે. સર્વોચ્ચ અદાલતે મંતવ્ય વ્યક્ત કર્યુ કે આ મુદે અનેક પાસાઓ પર વિવાદ કરવાની જરૂર છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના 6 તથા તૃણમુલ…

Read More