Author: Vikram Raval

કપાસ, મગફળી અને સોયાબીનના પાક માટે વરસાદ બન્યો કાચું સોનું, ખેડૂતોમાં ખુશીનો માહોલ કિશનસિંહ મોરબીયા – Virpur તા.૨૦ઃ યાત્રાધામ વીરપુરમાં સવારથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર વીરપુર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતોમાં વરસાદના આગમનથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વીરપુરમાં ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે ટૂંકા સમયગાળામાં જ રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને વરસાદના કારણે મોટી રાહત…

Read More

મારામારી કેસમાં આરોપીને જેલમાં ન રાખી અને જામીન અપાવવા રૂપિયાની માંગ કરી હતી Rajkot તા.૨૦ઃ રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI અને GRD રૂપિયા ૧૦,૦૦૦ની લાંચ લેતા અઈઇના હાથે ઝડપાઇ ચુક્યા છે. મારામારીના કેસમાં આરોપીને લોકઅપમાં ન રાખવા અને વહેલા જામીન અપાવવા માટે આરોપી દ્વારા રૂપિયા ૧૦,૦૦૦ની લાંચ માંગવામાં આવી હતી જેને આજરોજ સ્વીકારતા અઈઇએ રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેલમાં ન રાખી અને જામીન અપાવવા રૂપિયાની માંગ રાજકોટ શહેર અઈઇને એક ફરિયાદ મળી હતી કે, આજીડેમ પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં સંડોવાયેલ આરોપી પાસે ગુનાની તપાસ કરતા અજઈં રાજેશભાઇ ઉર્ફે રાજૂભાઇ સામતભાઇ મેર દ્વારા…

Read More

વિદેશના નંબર પરથી વોટ્‌સએપમાં આવેલી અજાણી લિંક પર ક્લિક કરતા જ બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ઉપડી ગયા Rajkot તા.૨૦ઃ રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને પેકેજીંગ ફિલ્મ ટ્રેડિગનો વ્યવસાય કરતા ૩૩ વર્ષીય વિમલ ચનીયારા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં તેમને પોતાના વાહનની વિગતો ધરાવતી ડિટેઇલ સાથે એક મેસેજ વોટ્‌સએપ પર વિદેશી નંબર પરથી આવ્યો હતો અને તેમાં સાથે આવેલ અજાણી લિંક પર ક્લિક કરતા તેમના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી સાયબર ગઠિયાઓએ કુલ ૮.૧૨ લાખની રકમ સેરવી લીધી હતી. હાલ સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી વિમલભાઈ…

Read More

પારેવડી ચોક પાસે એક પછી એક ૫ વાહનોને ટક્કર મારી, ૩ને ઈજા Rajkot તા.૨૦ઃ રાજકોટના પારેવડી ચોક ખાતે એક પૂરપાટ ડીજે આઇસર ટેમ્પાએ એક પછી એક એમ પાંચ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં ટેમ્પા નીચે કચડાઈ જતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે, જ્યારે ૩થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યારે આ અકસ્માતની ઘટનાના ઈઈઝટ ફૂટેજ પણ સામે આવ્યા છે. ડીજેનો સામાન ભરી આઇસર ટેમ્પો ભગવતીપરા પુલ પરથી પૂરપાટ ઝડપે નીચે ઉતરી રહ્યો હતો. તે દરમિયાન ડ્રાઇવરે વાહન પરથી કાબુ ગુમાવી દેતાં પહેલાં આગળ જતી રિક્ષા ત્યારબાદ બાઈકચાલકને અડફેટે લીધા હતા. બંને…

Read More

લાકડામાંથી બાળકોને સૂવાના ઘોડિયા, સુવાના ખાટલાઓ, ખાટ, ઢીંચણીયા જેવી કાઠિયાવાડી વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર લોકો પોતાના ઘરમાં પરંપરાગત શોભા માટે તેમજ એન્ટિક પીસ તરીકે રાખવાનું પસંદ કરે છે (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૦ઃ જૂનવાણી દેશી રજવાડી લાકડાની જીવંત કળા છેલ્લી ૭ પેઢીથી જીવંત રાખીને રજવાડી કોતરણી અને ડિઝાઇનની અદ્ભુત પરંપરા જાળવી રખાઈ છે. રજવાડા સમયમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઘર વપરાશમાં શોભા વધારતી એન્ટિક પીસ તરીકે ઉપયોગમાં લેવાતી એન્ટિક પીસોની વસ્તુઓ આજથી ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી તેવી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે. આજના આધુનિક ડિઝિટલ યુગમાં પણ સાત સાત પેઢીથી લાકડાનું કામ પર કોતર…

Read More

ગ્લેશિયર ટ્રેકિંગ અને રિવર ક્રોસિંગ જેવી કપરી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરતી સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કૉલેજની વિદ્યાર્થીની (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૦ઃ અમરેલી જિલ્લાના લીલીયા ખાતે આવેલ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કૉલેજની એન.સી.સી. યુનિટની તેજસ્વી કૅડેટ ડાભસરા ધ્રુવિબહેન બિપીનભાઈ ડાભસરાએ હિમાલયની ગિરિમાળાઓમાં સાહસ અને શૌર્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધ્રુવિબેને અરુણાચલ પ્રદેશમાં સ્થિત પ્રતિષ્ઠિત ’નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનરિંગ એન્ડ અલાઇડ સ્પોટ્‌ર્સ’ ખાતે આયોજિત એક મહિનાના અત્યંત કપરા અને સાહસિક એડવેન્ચર કેમ્પને સફળતાપૂર્વક પૂર્ણ કરી કૉલેજ અને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. તા. ૧૫ ઓગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર ૨૬ દરમિયાન યોજાયેલા આ રાષ્ટ્રીય કક્ષાના કેમ્પમાં કૅડેટે પોતાની મક્કમતા અને સાહસિક વૃત્તિનો…

Read More

લાઠી-દામનગર, બગસરા, સાવરકુંડલા, જાફરાબાદ, રાજુલા સુધી વરસાદી માહોલ કુંકાવાવના બસસ્ટેન્ડમાં ગોઠણડૂબ પાણી ભરાતાં તંત્ર દોડતું થયું (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૦ઃ અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે રવિવારે મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં અનેક પંથકોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બગસરા, લાઠી, લીલીયા, બાબરા, કુંકાવાવ, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાંથી વરસાદી પાણીના વહેણ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બગસરા શહેર ઉપરાંત ઘંટીયાળ અને માણેકવાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બગસરા પંથકમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેવા લાગ્યું હતું. બીજી તરફ…

Read More

આગલી રાત્રે બજારમાં દેખાયા બાદ અચાનક મોત, પોલીસ-એફએસએલની ટીમ પહોંચી (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૦ઃ સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે ૩૨ વર્ષીય યુવકના રહસ્યમય મોતને લઈને પોલીસ તપાસ શરૂ થતાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જયદીપ સાવલિયા નામના યુવકનું એક દિવસ અગાઉ મોત થયું હતું. પરિવારજનો દ્વારા બીજા દિવસે સવારે તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. જોકે, યુવકના મોતના સંજોગોને લઈને ઉઠેલા સવાલોના પગલે પોલીસે છાપરી ગામે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ છાપરી ગામના ૩૨ વર્ષીય જયદીપ સાવલિયા બે દિવસ પહેલા રાત્રિના સમયે ગામની બજારમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ અચાનક તેમનું મોત થયું હોવાનું સામે…

Read More

બંને આગેવાનના કોન્ટેક નંબરોમાં લગ્નની કંકોત્રીના નામે હેકર દ્વારા એપીકે ફાઇલ મોકલાઈ, પોલીસે આવી એપીકે ફાઈલ ન ખોલવા એડવાઈઝરી જારી કરી (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૦ઃ અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા જ સમયથી સાયબર ગઠિયાઓમાં પોતપ્રકાશી રહ્યા છે. જિલ્લામાં હજુ એસ.ડી.એપનું કૌભાંડ ચર્ચામાં છે. તેવા સમયે અમરેલી શહેરના વિવિધ સંસ્થા સાથે જોડાયેલા બે આગેવાનોના મોબાઈલ નંબર કોઈ હેકરે હેક કર્યા બાદ તે મોબાઈલ નંબર ઉપરથી હેકર દ્વારા સેકડો લોકોને લગ્ન કંકોત્રીના નામે એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી. આ ફાઇલ ખોલતા જ અનેક લોકોના મોબાઈલ હેક થયા હતા. પોલીસે આવી એપીકે ફાઈલ ના ખોલવા લોકોને અપીલ કરી છે. જો કે, જે લોકોના…

Read More

ઓપરેશન અમાનત અંતર્ગત મોબાઈલ, રોકડ, ઘરેણાં તેમજ અન્ય સામાન સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો Rajkot તા.૨૦ઃ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા બળ (RPF -­ Railway Protection Force) દ્વારા મુસાફરોની સુરક્ષાની સાથે-સાથે મુસાફરી દરમિયાન ભૂલી ગયેલા સામાનને સુરક્ષિત પરત સોંપવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ જ ક્રમમાં દ્વારકા પોસ્ટ અંતર્ગત ઓખા આઉટ પોસ્ટ તથા જામનગર રેલવે સુરક્ષા બળ પોસ્ટના જવાનોએ બે મુસાફરોને કુલ ૧.૮૪ લાખથી વધુ મૂલ્યનો સામાન સુરક્ષિત રીતે પરત કરીને પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઓખામાં મુસાફરને ૧.૦૨ લાખની કિંમતનો સામાન પરત કરાયો…

Read More