Author: Vikram Raval

( હિતેશ જોષી ) Una તા.૯ઃ Una થી સાત કિલોમીટર દુર દેલવાડા ગામ પાસે આવેલ પ્રાચીન અને પોરાણિક તીર્થ ધામ ગુપ્ત પ્રયાગ આવેલ છે. ત્યાં ત્રણ ગુપ્ત નદી નો કુંડ માં સંગમ થાય છે. ત્યાં પ્રાચીન નરસિંહ ભગવાન અને બળદેવજી નું મંદિર આવેલ છે. તેમજ મહા પ્રભુજી ની ૬૭ મી બેઠક પણ આવેલ છે. સેંકડો વરસ ની પરમ પરા મુજબ દર વર્ષે શ્રાવણ માસ ની ભાદરવી અમાસ નિમિતે લોક મેળો યોજાય છે. ત્રણ દિવસીય લોક મેળા નો આજે તા. ૯/૯/૨૬ ને બુધવાર ના રોજ પ્રારંભ પૂજય સંત શ્રી મુક્તાનંદજી બાપુ પ્રેરિત સંચાલિત ગુપ્ત પ્રયાગ તીર્થ ધામ અને ગુપ્ત પ્રયાગ સ્થાનિક…

Read More

માતા સાથે ઝઘડો થતા ઘરેથી જતા રહેલા મુકબધિર યુવતીનું પરિવાર સાથે સુખદ મિલન Rajkot તા. ૯ઃ પારિવારિક કલેશમાં ૧૮૧ ટીમની સૂઝબૂઝથી માતા પુત્રીનું સુખદ મિલન કરાવવાની ઘટના સામે આવી છે. જેમાં ગોંડલમાં માતા સાથે ઝઘડો થતા મુકબધિર યુવતી ઘર છોડીને બસ સ્ટેન્ડ પહોંચી ગયા હતાં. સ્થાનિક નાગરિકના ધ્યાને આ વાત આવતા તેમજ યુવતી ઘરે નહીં જવાની જીદ કરતા ૧૮૧ અભયમ ટીમને મદદ માટે કોલ કરવામાં આવ્યો હતો. અભયમ ટીમના કાઉન્સેલરશ્રી લતાબેન ચૌધરી સહીતની ટીમ ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે પહોંચી ત્યારે તેમને મળીને મુકબધિર યુવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ટીમ દ્વારા યુવતીને  સાઈન લેંગ્વેજમા સમજાવવાના અથાગ પ્રયત્ન કરવામાં આવ્યાં, પરંતુ…

Read More

બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી પરિવાર ગમગીની છવાઈ Rajkot તા.૯ઃ શહેરના ભગવતી પરા વિસ્તારમાં જયપ્રકાશ નગરમાં રહેતા ૪૫ વર્ષે આધેડે માનસિક બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા તબીબે આધેડને મૃત જાહેર કરતા ઘટના સ્થળ પર બી ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે ભગવતી પરા વિસ્તારમાં જયપ્રકાશ નગરમાં રહેતા ધનજીભાઈ લઘરાભાઈ વાઘેલા ઉંમર વર્ષ ૪૫ વર્ષીય આધેડે ગઈકાલે માનસિક બીમારીથી કંટાળી…

Read More

તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ Rajkot તા.૯ઃ મોરબીના રફાળેશ્વર ગામે રહેતી ૨૭ વર્ષીય મહિલાને બે શખ્સો ઢીકા પાટુનો માર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો આ અંગે મહિલાના ભાઈ ને જુગાર બાબતે આરોપી પ્રકાશ સાથે જગાડો થયો હતો જે અંગે મારામારી થયાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે રહેતી સુનીતાબેન ખીમજીભાઇ પરમાર ઉંમર વર્ષ ૨૭ વર્ષીય મહિલા ગઈકાલે મોરબી તરફથી ચાર વાગ્યે આસપાસ આવતી હતી ત્યારે રફાળેશ્વર ગામમાં પ્રકાશ તથા તેની સાથેના માણસોએ મહિલાને…

Read More

Rajkot તા.૯ઃ થાનગઢ ગામે રહેતા ૨૩ વર્ષ એ યુવક ગઈ કાલ રાત્રે બાઈક લઈને જતી વેળાએ વગડીયા રોડ પર ઓરિએન્ટ સીરામીક પાસે બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર જાઓ પહોંચી હતી તાત્કાલિક પ્રથમ થાનગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર મળે તે પહેલા જ યુવકે દમ દોડતા થાનગઢ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે રહેતા જય કમલેશભાઈ મહેતા ઉંમર વર્ષ ૨૩ વર્ષીય યુવાન ગઈકાલે રાત્રે ૧૦૦૦ વાગ્યે આસપાસ બાઈક લઈને જતો હતો ત્યારે વગડીયા રોડ પર ઓરિએન્ટ સિરામિક પાસે બાઈક સ્લીપ થઈ…

Read More

Rajkot તા.૯ઃ કાલાવડ તાલુકાના દેવગામ રહેતા ૫૦ વર્ષીય આધેડ ગત તા ૨૨ ના રોજ બાઈક લઈને જતા હતા ત્યારે નિકાવા નજીક આણંદપર પાસે બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેનું ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે મોત નીપજતા કાલાવડ ગ્રામ્ય પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ કાલાવડ નજીક દેવગામ રહેતા અરજણભાઈ નાજાભાઇ રાખસીયા ઉંમર વર્ષ ૫૦ વર્ષીય આધેડ ગત તા ૨૨ ના રોજ મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે નિકાવા નજીક આનંદપર ગામ પાસે ગાર્ડી…

Read More

સગાઈ બાદ  પુત્રીએ ભરેલા અંતિમ પગલાથી પરિવાર પર આભ ફાટ્યું તેવા દ્રશ્યો સર્જાયા Rajkot તા.૯ઃ શહેરના મોરબી રોડ પર રાધા મીરા સોસાયટીમાં રહેતી ૨૦ વર્ષે યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સારવાર મળે તે પહેલા યુવતીએ દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ શહેરના મોરબી રોડ પર સેટેલાઈટ ચોક નજીક રાધામીરા સોસાયટીમાં રહેતી જાનવીબેન દીપેશભાઈ રાણપરા ઉંમર વર્ષ ૨૦ વર્ષીય યુવતી એ ગત ૭ ના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તાત્કાલિક…

Read More

ન્યાયની લડતમાં અમરેલી જિલ્લાના ગ્રામસેવકો એકજૂથ, આગામી કાર્યક્રમોમાં સંપૂર્ણ સહભાગિતાની હાકલ (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૯ઃ રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ગ્રામસેવકોના વર્ષોથી પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓના ન્યાયી ઉકેલ માટે તા. ૯ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે અમરેલી જિલ્લાના તમામ ગ્રામસેવકશ્રીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી સરકારશ્રી સમક્ષ પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. કાળી પટ્ટી ધારણ કરવાનો આ કાર્યક્રમ માત્ર વિરોધનું પ્રતિક નથી, પરંતુ ગ્રામસેવકોની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરવાનો સંયમિત અને લોકશાહી માર્ગૅ કરવામાં આવેલ સંદેશ છે. અમરેલી જિલ્લા ગ્રામસેવક મંડળે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય…

Read More

આરોપી પાસે મોબાઇલ પણ નહોતો, છતાં પોલીસ ગણતરીના કલાકોમાં બાળક સુધી પહોંચી, ૧૫ કલાકની દોડધામ બાદ આરોપી ઝડપાયો (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૯ઃ અમરેલી તાલુકાના મોટા આંકડીયા વિસ્તારમાંથી એક પાંચ વર્ષના બાળકના અપહરણની ચકચારી ઘટના સામે આવતા અમરેલી પોલીસની એલ.સી.બી. અને અમરેલી રૂરલ પોલીસની ટીમો એક્શનમાં આવી હતી. આ ઘટનામાં માત્ર આરોપીના નામ સિવાય કોઈ ચોક્કસ માહિતી ન હોવા છતાં અમરેલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ૧૭૦થી વધુ ઈઈઝટ કેમેરાના ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં અપહૃત બાળકને રાજકોટના વીરપુર ગામેથી શોધી કાઢી તેના માતા-પિતાને હેમખેમ સોંપી દીધું હતું. મળતી માહિતી મુજબ અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૯ઃ સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે બેટલ ઓફ પાઈ-ઓનિયર્સ  શીર્ષક હેઠળ આંતર-હાઉસ ગણિત ક્વિઝનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સાત સિનિયર હાઉસનું પ્રતિનિધિત્વ કરતા કુલ ૪૨ કેડેટ્‌સે ભાગ લીધો હતો. રોમાંચક અને કાંટાની ટક્કરવાળી સ્પર્ધામાં કેડેટ્‌સે પોતાની ગણિતીય ક્ષમતા, તાર્કિક વિચારસરણી, ત્વરિત નિર્ણયશક્તિ અને સ્પર્ધાત્મક ભાવનાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. રસપ્રદ પ્રશ્નો અને વિવિધ તબક્કાઓથી ભરપૂર આ ક્વિઝ દરમિયાન કેડેટ્‌સનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. સ્પર્ધાના અંતે ટાગોર હાઉસે સતત ત્રીજા વર્ષે ચેમ્પિયન બનીને પોતાની શ્રેષ્ઠતા જાળવી રાખી હતી. શિવાજી હાઉસે દ્વિતીય સ્થાન, જ્યારે પ્રતાપ હાઉસે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિજેતા ટીમોના…

Read More